હું એક સાથે 2 યુવકોને પ્રેમ કરું છું, હવે મને એ સમજાતું નથી કે હું કોની સાથે સંબંધ બાંધુ, મને કોઈ સારી સલાહ આપો?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

હું એક સાથે 2 યુવકોને પ્રેમ કરું છું, હવે મને એ સમજાતું નથી કે હું કોની સાથે સંબંધ બાંધુ, મને કોઈ સારી સલાહ આપો?…

Advertisement

સવાલ.અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?

જવાબ.સં@ભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના 24 થી 48 કલાકની અંદર સં@ભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી જ શકાય છે.

Advertisement

આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર જ છોડી દેવું.

સવાલ.મેં દસમા ધોરણની પરીક્ષા આપી દીધી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ.

Advertisement

જવાબ.તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર જ રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ પણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે.

રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જ જશે.

Advertisement

સવાલ.અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અફકોર્સ તમારે એને મળવાની જરૂર જ છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ પણ કરજો.

Advertisement

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

સવાલ.હું 18 વર્ષનો છું. જો મને એક આંટી દેખાય છે જેનું સ્તન મોટા છે, તો હું તેને જોઉં છું અને વૉશરૂમમાં જઈને હસ્ત-મૈથુન કરું છું. હવે હું દરરોજ કરું છું. હું હવે ચિંતિત છું કે આના કારણે મને કોઈ આડઅસર થઈ શકે છે કે કેમ. આ સમસ્યા વિશે હું શું કરી શકું.

Advertisement

જવાબ.તમારું વર્તન બિલકુલ અસામાન્ય નથી, પરંતુ જો તમે તમારી જાત પર થોડો નિયંત્રણ રાખવાનું શીખો તો તે તમારા માટે સારું રહેશે. હસ્ત-મૈથુન એ શરીરની જરૂરિયાતોને શાંત કરવાનો એક માર્ગ છે પરંતુ તે ચોક્કસ મર્યાદામાં રહેવું પણ મહત્વપૂર્ણ છે. કેટલીકવાર અન્ય કારણોસર પણ તેની આડઅસર થાય છે, જેમ કે સ્વચ્છતાનું ધ્યાન રાખવું વગેરે. તેથી તમે થોડું નિયંત્રણ રાખવાનું શીખો.

સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.

Advertisement

જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સે@કસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે.

આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સે@ક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

Advertisement

સવાલ.હું એક યુવકને ખૂબ પ્રેમ કરતી હતી અને તે પણ મને તેટલો જ પ્રેમ કરતો હતો. પરંતુ કોઈ વાતને કારણે અમે 2 વર્ષ સુધી વાત કરી શક્યા નહીં, પરંતુ અમે બંને એકબીજાને ભૂલી શક્યા નહીં. અન્ય એક યુવક, જે 2 વર્ષથી મારી સાથે પ્રેમમાં છે અને હું પણ તેના પ્રેમ કરું છું. પરંતુ હું તેને મારા પ્રથમ પ્રેમ તરીકે નથી માનતી. પરંતુ મારો પરિવાર આ યુવક સાથે લગ્ન કરવા રાજી થયો છે. હવે લગ્ન થવાના છે ત્યારે મારી જીંદગીમાં પહેલો પ્યાર પાછો આવ્યો છે. હું હજી પણ તેને પ્રેમ કરું છું અને હવે તે મને તેની સાથે લગ્ન કરવાનું પણ કહી રહ્યો છે. મને કહો હું શું કરું?

જવાબ.ખરેખર તમે બંને સાથે છેતરપિંડી કરી છે. જે કારણોથી યુવક સાથે અગાઉ અણબનાવ થયો હતો અને 2 વર્ષ સુધી વાત કરી ન હતી, તે કારણો ફરી ઉભા નહીં થાય? તમે તમારા માતાપિતા સાથે વાત કરો. એ ગુડ્ડેગુડ્ડીનો ખેલ નથી, ચાલો તેને ના થવા દઈએ, નહીં તો બીજા ફિટ થઈ જશે. સમજી વિચારીને નિર્ણય લો.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button