હું મારી પત્નીને ખુશ કરવા માટે તાકાત વધારવા માટે ગોળીઓ લઉં છું, શું આ યોગ્ય છે?..

સવાલ.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.
જવાબ.આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે. આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે, જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે. તે જ રીતે, જો મિત્રતા સાચી છે, તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.
સવાલ.મારી ઉંમર ૧૯ વર્ષ છે મારા પેનિસના આગળના ભાગની ચામડી વધારે છે જેના કારણે અંદરથી પેનિશ પ્રોપર રીતે બહાર આવી શક્તું નથી તો કોઇ ઉપાય બતાવો ડોક્ટર ઓપરેશન કરવાનું કહે છે પરંતુ ઓપરેશન બાદ કોઇ નુકસાન નહીં થાય ને?.
જવાબ.તમારા જેવી સમસ્યા અનેક પુરુષોને હોવાનું જાણવા મળ્યું છે પેનિસના આગળની ત્વચા જેને ફોરસ્કિન કહે છે તે જો પેનિસ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે પણ તેના અગ્રભાગને ઢાંકી રાખતી હોય તો ક્લાયમેક્સ પછી એમાંથી નીકળનાર શુક્ર પ્રવાહીને અવરોધ કરી શકે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમને ડોક્ટરે જે સલાહ આપી તે બિલકુલ યોગ્ય છે ઓપરેશન કરાવ્યા બાદ તમારી પેનિસ પરની ચામડી નોર્મલ થઇ જશે અને ચિંતા ન કરો ઓપરેશન કરાવ્યા બાદ તમને કોઇ નુકસાન નહીં થાય.
સવાલ.હું 23 વર્ષની યુવતી છું છ મહિના પછી મારા લગ્ન છે. મને લગ્ન પછીના જીવન વિશે અનેક સવાલો સતાવી રહ્યા છે જેના કારણે હું ભારે મૂંઝવણ અનુભવું છું. હું લગ્ન પહેલા જ મારા સાસુ-સસરા સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવા માગુ છું પણ મારી મમ્મી ના પાડે છે અને કહે છે કે લગ્ન પછી બધુ બરાબર થઇ જશે. હું શું કરું?.
જવાબ.જેમ તમે લગ્ન કરીને બીજા પરિવારમાં જઇ રહ્યા છો એવી જ રીતે સામેનો પક્ષ પણ કોઇ નવા સભ્યને પરિવારમાં સ્થાન આપવાનો છે. આમ, બંને પક્ષના મનમાં કેટલાક પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે. જો તમારે કોઇ મુદ્દા પર સાસરિયાં સાથે વાત કરવી હોય તો શાલિનતાથી લગ્ન પહેલા જ સ્પષ્ટતા કરી લો એ જરૂરી છે.
તમે માત્ર પતિ સાથે નહીં તેના સમગ્ર પરિવાર સાથે લગ્ન કરો છો.લગ્ન બાદ તમારા નિર્ણયો ફક્ત તમારા પતિને નહીં તમારા સાસુ-સસરા પર પણ અસર કરે છે. તમારી હાલની જીવનશૈલી અને લગ્ન પછી કેવી રીતે જીવવા માગો છો તે અંગે ચર્ચા કરવી જરૂરી છે.
આ ચર્ચાથી એ ફાયદો થશે કે તમે જાણી શકશો કે તમારા રૂટિનમાં તે લોકો કેવા ફેરફારો ઈચ્છે છે, જેથી કરીને સહસમતિથી તમે નિર્ણય લઈ શકો. આ સિવાય તમે હાઉસવાઈફ રહેવા માગો છો કે લગ્ન પછી પણ કામ ચાલુ રાખવા માગો છે તે અંગે તમારા પાર્ટનર અને સાસરિયા સાથે ચર્ચા કરી લેવી જોઈએ. તમારા મનમાં જે પણ લક્ષ્યો હોય તેની ચર્ચા ખુલ્લા દિલે તેમની સાથે કરી લો.
સવાલ.હું 17 વર્ષની છું અને મને એક 25 વર્ષના યુવાન જોડે પ્રેમમાં છું પણ મારા ઘરના લોકોને આ પ્રેમસંબંધ નથી પસંદ,જેથી અમારા લગ્ન થાય તેવી શક્યતા હાલ પૂરતી જણાતી નથી,પણ હું તેના જોડ ભાગીને મેરેજ કરવા તૈયાર નથી,પણ તે મને ભાગીને મેરેજ કરવા માટે કહ્યા કરે છે,હું તેના વગર રહેવા નથી માંગતી,હું શું કરું?.
જવાબ.હાલ હજુ તમારી જ ઉંમર મેરેજ માટે થઇ નથી,બિજુ તમારા ઘરના લોકોએ કેમના કહ્યું એ મને ખબર નથી, પણ કોઈ સંજોગમાં તમારા ફેમિલીના લોકો તમારું ખોટું તો ઇચ્છતા જ નથી,આથી આ સંબંધ ઉપર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે
સવાલ.હું 39 વર્ષનો છું અને મારી પત્ની 20 વર્ષની છે. મારી તબિયત સારી છે, પરંતુ મારી પત્નીને સંપૂર્ણ આનંદ આપવા માટે હું 7 દિવસમાં એકવાર સે@ક્સની ગોળીઓ લઉં છું. તે ઠીક છે?
જવાબ.બિનજરૂરી સે@ક્સ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 19 વર્ષ નાની પત્નીને દવા વગર પણ ખુશ કરી શકાય છે. આજકાલ લોકોમાં સે@ક્સ ટાઈમિંગને લઈને ઘણી બધી બાબતો હોય છે અને આ કારણથી લોકો વાયગ્રાનો ઉપયોગ કરે છે જેથી તેમની સે@ક્સ કરવાની શક્તિ વધે છે. ઘણા વૈજ્ઞાનિકો અને ડોકટરો દ્વારા 30000 પુરુષો પર કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જે પુરૂષો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા માટે વાયગ્રાનો ઉપયોગ કરે છે.
તેમના શરીરમાં મેલાનોમાનું પ્રમાણ વધુ હોય છે જે જીવલેણ છે. પરંતુ દરરોજ તેનો એક ડોઝ લેવાથી તમને વધુ નુકસાન થતું નથી, પરંતુ તે તમને અનેક રોગોથી ઘેરી લે છે અને તેની માત્રા અને આવર્તન મેલાનોમાના જોખમ સાથે સંકળાયેલ છે. વાયગ્રાના ઉપયોગથી તમે માત્ર સે@ક્સ માણવાનો આનંદ જ નથી લેતા પરંતુ તેનો ઉપયોગ કરીને તમે અંધ બની શકો છો કારણ કે જે લોકોએ વાયગ્રાનો ઉપયોગ કર્યો છે.
તેમને વાયગ્રાની આડ અસરને કારણે અચાનક જ અંધાપો આવવાની શક્યતાઓ આવી જાય છે.અને તેના કારણે બધું જ ઝાંખું લાગે છે અને તફાવત જોવા મળે છે. વાદળી અને લીલા વચ્ચેનો રંગ દર્દીને દેખાતો નથી, જેના કારણે તેને રંગ અંધત્વની સમસ્યા થાય છે કારણ કે વાયગ્રાના સેવનથી આંખોની ઓપ્ટિક નર્વમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે, જેના કારણે આ અંધત્વ આવે છે. ધીમે ધીમે તે વધતું જાય છે.