હું રોજ રાત્રે એક ઓશીકું સાથે લઈને સૂઈ જવ છું અને હું તેની સાથે સે@ક્સ કરતો હોય તેવી કલ્પના કરું છું, શું આ નોર્મલ છે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Relationship

હું રોજ રાત્રે એક ઓશીકું સાથે લઈને સૂઈ જવ છું અને હું તેની સાથે સે@ક્સ કરતો હોય તેવી કલ્પના કરું છું, શું આ નોર્મલ છે…

Advertisement

સવાલ.આ સવાલ અમને એક નવદંપતી એ કર્યો છે તેઓ કહે છે કે અમારા લગ્ન થયાં એને હજુ 6-7 મહિના જ થયા છે. તેથી નવા લગ્નને કારણે અમારી વચ્ચે ઘણીવાર પિરિયડ્સ દરમ્યાન પણ નજદીકી આવી જાય છે. અમે બાળક ઇચ્છતાં નથી એટલે હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ લઉં છું.

મને ક્યારેક વિચિત્ર લાગે છે, પરંતુ મારા પતિ હું પિરિયડ્સમાં હોય ત્યારે સંભોગ કરવાની ખુબ ઇરછા થાય છે.એક-બે વાર અમે આ સમય દરમ્યાન સં@ભોગ પણ કર્યો છે. ત્યારે એક-બે દિવસ સુધી સં@ભોગ ના કારણે વધારે માસિક આવે છે. તો શું આ એબ્નૉર્મલ કહેવાય? માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડે ને? માસિક સ્ત્રાવ દરમ્યાન ઇન્ટર્નલ ડૅમેજ થાય એવું સંભવ છે? આવું કરવાનું કેટલું સેફ છે.

જવાબ.નવાં-નવાં લગ્ન થાય ત્યારે સં@ભોગની ઇરછા થવી એ સ્વાભાવિક છે અને માસિક સ્ત્રાવ દરમ્યાન થવી એ પણ સ્વાભાવિક છે. ત્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેને ખુબ જ ઇરછા થાય છે. માસિક સ્ત્રાવ વખતે સબંધ બાંધવાથી સ્ત્રીઓને માસિક વધારે આવે તેનાથી ગભરાવવું જોઈએ નહિ.

એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સં@ભોગ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો ઓવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે.માસિક સ્ત્રાવ દરમ્યાન સં@ભોગ કરવો સુરક્ષિત છે. પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે.

કેટલીક સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમા-ગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સં@ભોગ કરવામાં વધુ આનંદ આવતો હોય છે.માસિક સ્ત્રાવ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ અને ચીકાશ હોય છે.

એટલે સં@ભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સે@ક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ પહેરીને કરો તો વધારે સારું રહે છે.

જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે.હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?

જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

સવાલ.હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સે@ક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી.

મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે. જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સે@ક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સે@ક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું.

જવાબ.તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.

સવાલ.હું 22 વર્ષનો છુ અને તમિલનાડુનો રહેવાસી છુ મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી. હું તેનો આદી થઇ ગયો છું. તેને વશમાં કરવા માટે મને મદદની જરૂર છે. હું આ માટે આવતાં વિચારોથી તુરંત જ પીછો છોડાવવા ઇચ્છુ છું. આ માટે મને એક સેક્સ્ટિંગ પાર્ટનર જોઇએ છે જેની સાથે હું સે@ક્સ ચેટ કરી શકું જ્યારે આ પ્રકારનું ઝનૂન મારા પર હોય

જવાબ.સે@ક્સની લત કે અતિ યૌન ઇચ્છાઓનું હોવું એક એવી ગડબડ છે જેનો ઇલાજ શક્ય છે. તે પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. તાણ, ડિપ્રેશન, ચિંતા કે સે@ક્સ અંગે શરમ અને આ તમામ વાતોનો ઇલાજ છે. કોઇ મનોચિકિત્સક સહેલાઇથી તેનો ઇલાજ કરી શકે છે.

જ્યારે કોઇ વ્યક્તિ વારંવાર પોતાને યૌન ગતિવિધિઓમાં શામેલ કરતાં રોકી નથી શકતો. ભલે તેનું પરિણામ કંઇપણ કેમ ન હોય તો તે વ્યક્તિ માટે કહેવામાં આવે છે કે તેને સે@ક્સની લત છે. જો આપને લાગે છે કે આપની યૌન ઇચ્છાઓ પર આપનું નિયંત્રણ નથી.અને આજ કારણે આપ ખતરનાક યૌન વ્યવહારમાં શામેલ થાઓ છો.

જેને કારણે આપને કે પરિવારને નુક્સાન થઇ રહ્યું છે તો હું આપને સલાહ આપીશ કે આપ કોઇ ડોક્ટરની મદદ લો જોકે, આપે આપનાં અંગે જે પણ કહ્યું છે તેનાંથી મને લાગે છે કે, આપ તે વાતથી હતોત્સાહિત છો કે આપ આવી યૌન ગતિવિધિ ઓમાં શામેલ નથી થઇ શકતાં. જે આપને આનંદ આપી શકે. સેક્સની વધુ પડતી ચાહતને કારણે તે આપની સાથે નથી. આ વિચારોથી મુક્ત થવાનો ઉપાય છે.

પહેલાં તો સૌથી ટિકાઉ ઉપાય છે મેસ્ટર્બેશન, જે જાતે જ આનંદ આપનારી યૌન ગતિવિધિ છે. આપ એવાં વિચારોવાળા છો કે સે@ક્સ ત્યારે જ થાય છે જ્યારે તેમાં કોઇ બીજો પાર્ટનર શામેલ હોય. જે યોગ્ય નથી. પોતાને જ આનંદ આપવું પણ ઘણું સુખદ અહેસાસ છે.

અને આ પોતામાં જ એક પૂર્ણ યૌન ગતિવિધિ છે પછી માસ્ટર્બેશન ને અપનાવવું એક પ્રકારે જ ખુદને સશક્ત કરવાનું છે. દરેક વ્યક્તિએ જીવનનાં ઘણાં તબક્કે પોતાની જાતને આ સુખદ અનુભવ કરાવવો જોઇએ.

જો આપ યૌન ગતિવિધિમાં શામેલ થવા માટે કોઇ પાર્ટનર શોધી રહ્યાં છો જેની સાથે આપ યૌન ગતિવિધિઓમાં શામેલ થવા ઇચ્છો છો, તો આપને ડેટિંગ એપનો પ્રયોગ કરવાની સલાહ આપીશ. કે પછી આપને કોઇની સાથે વિનમ્રતાપૂર્ણ રીતે મિત્રતા કરવાની સલાહ આપીશ જેને આપ આકર્ષક માનો છે. આપ ઇમાનદારીથી વર્તો અને પોતાની ઇચ્છાઓ અને જરુરીયાતો અંગે સ્પષ્ટ રહો. જો આ પ એવું કોઇ શોધી લો જે આ પ્રકારનાં સંબંધાં રસ લેતું હોય તો સારુ છે.

પણ જો ત્યાંથી ઇન્કાર આવે છો તો ‘ના’ કહેવાનો તેને સંપૂર્ણ અધિકાર છે અને આપે તેનું સન્માન કરવું જોઇએ. અને તેનાં દ્વારા કરવામાં આવેલાં અસ્વીકારનો સ્વીકાર કરવો જોઇએ. જો આપ ફક્ત સેક્સ્ટિંગ જ કરવાં ઇચ્છો છો તો ડેટિંગ એપ અને કેટલીક વિશ્વસનીય ઓનલાઇન ચેટ સર્વિસ આપની મદદ કરી શે છે.

Omegle જેવી સાઇટ્સ આપને આપની પસંદનો ઉલ્લેખ કરવા અને અજાણી વ્યક્તિઓ સાથે ચેટ કરવાની અનુમતિ આપે છે. જેમની ચાહત પર આપનાં જેવી હોય છે. આ સેવાઓની સુરક્ષિત, મર્યાદાપૂર્ણ અને ઉત્તરાયિત્વપૂર્ણ મદદ લો.

સવાલ.હું ૫૨ વર્ષનો પુરુષ છું અને મેં ક્યારેય કોઈની સાથે સેક્સ કર્યું નથી. હવે હું નથી માનતો કે, જ્યારે મને ચાન્સ મળશે ત્યારે એ કેવી રીતે કરવું એની મને ખબર પડશે. રાત્રે એક ઓશિકું મારાથી એકદમ ક્લોઝ રાખું છું અને એ એક મહિલા છે એમ મારા મનને મનાવું છું.

હું આમ લાંબા સમયથી કરું છું. આ ખૂબ જ જૂનું ઓશિકું છે. હું જ્યારે ૧૭ વર્ષનો હતો ત્યારે અમે ઘર શિફટ કર્યું હતું ત્યારે મારા રૂમ માટે મારી મધરે આ ઓશિકું ખરીદ્યું હતું.બસ ત્યારથી એ ઓશિકું મારી સાથે છે.

હું આ ઓશિકાના પ્રેમમાં પડયો છું એમ ફીલ થવાની શરૂઆત થઈ ગઈ છે. શું એ શક્ય છે? હું જાણું છું કે, આ વાત તમને વિચિત્ર લાગશે, પરંતુ હું નથી માનતો કે, હું કોઈ મહિલા સાથે સૂઈ શકું એમ છું. એમ કરવાથી એ ઓશિકા સાથે વિશ્વાસઘાત કર્યો ગણાશે.મારી મધર કેટલીક મહિલાઓ મને ઈન્ટ્રોડયૂસ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ હું તેમને મળવા માગતો નથી. તમારી શું એડ્વાઈસ છે?

જવાબ.તમારી પાસે બે ચોઈસીસ છે. એક તો તમે અત્યારે જે બાબતે કમ્ફર્ટેબલ છો એ કર્યા કરો કે પછી તમારી મધરની હેલ્પ લો કે પછી સે@કસ્યુઅલ ઈન્ટરકોર્સ માટે શું કરવું જોઈએ એ વિશે જાણકારી મેળવવા માટે કોઈ ક્લોઝ ફ્રેન્ડને પૂછો, તમે ઈન્ટરનેટ પરથી પણ જાણકારી મેળવી શકો છો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button