યુવતીને ગાડી માં ઉઠાવી ગયા અને 11 દિવસ સુધી જંગલ જેવી જગ્યા એ લઈ જઈને હવસ મિટાવટા પણ…

આજકલ આવા કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે અને હવે તો આવ કિસ્સાઓ આપણી સામે દરરોજ આવતા હોય છે ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું આપણે સૌ જાણીએ છીએ.
તે પ્રમાણે અત્યારે સમગ્ર દેશમાં બળાત્કાર અને અપહરણનો કેસ ખૂબ જ વધુ પ્રમાણમાં આપણી સમક્ષ આવી રહ્યા છે તો આમાં આપણે બધાએ આપણી માતા તથા બહેનોને અથવા આપણી દીકરીઓને સારી સમજણ આપીને તેઓને બહાર મોકલવી જોઇએ.
અને તેઓની આખરે ખાસ કાળજી પણ લેવી જોઈએ તેવો કયા સમયે ક્યાં જાય છે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ નહીંતર આમાં ઘણા બધા અકસ્માતો સર્જાય છે અને જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે.
અકસ્માત એક દિવસમાં બની ચૂક્યો છે મહેસાણા જિલ્લાના ગામડામાં રહેતા પરિવારની ૧૯ વર્ષિય યુવતીની સાથે ખૂબ જ ભયાનક અને આપણને ધ્રુજાવી દે આપના રૂંવાડા ઊભા કરી દે તેવો બનાવ બન્યો છે.
આ 19 વર્ષીય યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ને વિજાપુર તાલુકાના ગામના યુવકે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેને કાંકરેજ તાલુકાના વાલાપુરા ની સીમમાં આવેલા નદીની કોતરમાં લઇ લે છે.
અને ૧૧ દિવસ સુધી ગોંધી રાખી તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે વસઇ પોલીસ છે ગુનો દાખલ કરીને તપાસ નો ઘાટ શરૂ કર્યો છે પરંતુ જો આપણે કોઈ આવો કિસ્સો સાંભળીને આપણા રુવાડા ઊભા કરી દેશે.
આ બનાવજો આપણા ઘરના સભ્યો અથવા તો સગા સંબંધીઓમાં બન્યું હોય તો આપણે સૌ પ્રથમ ખૂબ જ ગુસ્સો આવે છે પરંતુ હવે આ પરિસ્થિતિમાં કાળજીપૂર્વક અને શાંતિથી કામ લેવું જોઈએ સૌપ્રથમ તેઓને પોલીસ ગુનો કરીને પોલીસને જાણકારી આપી દેવામાં સારું બને છે.
તાલુકા પંથકમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષિય દીકરી ચાલી રહી હતી તે વખતે ઉબખલ ગામમાં રહેતા રાજુ શંકરભાઈ રાવણે તેના હાથ પકડીને કારમાં બેસાડી દીધી હતી અને લગ્ન કરવાની લાલચે તેણીનું અપહરણ કર્યું હતું.
ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે કાંકરેજ તાલુકાના ગામની સીમમાં આવેલા નદીની કોતરમાં લઇ જઇ ૧૧ દિવસ સુધી ગોંધી રાખી હતી તેને સખત માર મારવામાં આવ્યો હતો.
અને ૧૧ દિવસ ઉપરા ઉપરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને નદીમાં આવેલા ઝાંખરીઓમાં લઈને અવારનવાર શરીર સંબંધ બાંધીને દુષ્ક.ર્મ આચરી બાદમાં ત્યાંથી નાસી ગયો હતો.
આ ભોગ બનનાર યુવતીને વિજપુર તાલુકાના ખેડા ગામ નો તેનો મિત્ર ભગાભાઈ રાવળ ગાડીના ડ્રાઇવિંગ કરીને કાંકરેજના વાળા ગામમાં આવ્યો હતો જેથી કરીને પણ તે યુવતીએ પોતાની સાથે બનેલી તમામ પરિવારજનોને વાત કરી.
ત્યારે પરિવારજનો ખૂબ જ ઉંડા આધાતમાં સરી પડ્યા હતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરિવાર તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તેઓ કશું કરી શકે એમ નથી એટલે તેઓ અંતે પોલીસને જાણ કરી હતી