જાણો ક્યાં ગામની વતની છે લોક ગાયક અલ્પા બેન પટેલ, જીવે છે આવું આલીશાન જીવન..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

જાણો ક્યાં ગામની વતની છે લોક ગાયક અલ્પા બેન પટેલ, જીવે છે આવું આલીશાન જીવન…..

ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે લોકો જૂની સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે જેમાં લોકો પહેલાની જેમ જ ડાયરા ગીતો અને કથાઓ માં થોડોક રસ દાખવે છે જ્યારે પણ કોઈ જગ્યાએ ડાયરાનો પ્રોગ્રામ.હોય તો લોકો ઠેર ઠેરથી જોવા પહોંચે છે આ તેની ઉત્તમ સાબિતી છે કિર્તીદાન ગઢવી માયાભાઈ આહિર જેવા કલાકારો ડાયરા ના કિંગ તરીકે ઓળખાય છે.

Advertisement

જોકે આવા જ એક કલાકાર અલ્પા પટેલ છે જેમણે થોડાક જ વર્ષોમાં પોતાની ખ્યાતિ ગુજરાતથી લઈને દેશ વિદેશ સુધી ફેલાઈ છે અલ્પા પટેલ હાલમાં ભલે આલિશાન જિંદગી જીવતા હોય પંરતુ તેઓનું શરૂઆતી જીવન એકદમ જટિલ સમસ્યાઓ માંથી પસાર થયું છે.

Advertisement

અલ્પા પટેલે 1 વર્ષની ઉંમરે પોતાના પિતાને ખોઈ દીધા હતા જેના પછી તેમને ઘણી મહેનત કરવી પડી હતી. તેમના માતા અને ભાઈએ અલ્પાને આગળ વધારવા માટે દિવસ રાત એક કર્યા છે અલ્પા પટેલ શરૂઆતમાં ફક્ત 50 રૂપિયામાં ડાયરો કે ગીતો ગાતી હતી પંરતુ આજે તેણીની ફિમાં ઘણો વધતી થયો છે.

Advertisement

આજે તેણીની એક ડાયરો કરવા માટે આશરે 1.25 લાખ જેટલી ફી ચાર્જ કરે છે અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મુંજીયાસર ગામમાં થયો હતો તેઓ અહીં સંઘર્ષમય જીવન જીવતા હતા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.

Advertisement

સુરતમાં માત્ર 50 રૂપિયાની ફી થી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે અલ્પા પટેલનો બગસરાના મુંઝીયાસર ગામના વાતની છે તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માં મોટી આફત આવી પડી હતી.

Advertisement

અલ્પાનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો અને મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અલ્પા બેન એ પીટીસીનો અભ્યાસ પણ કર્યો છે અલ્પાને સંગીતની ભેટ નાના દ્વારા વારસામાં મળેલી છે નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.

Advertisement

સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલે પોતાના શરૂઆતી સંઘર્ષથી માંડીને સફળતા સુધીના સમય અંગે વિગતે વાત કરી હતી નાનપણથી જ સંઘર્ષમય રહ્યું જીવન હું જીવું ત્યાં સુધી મને કામ આપ મારૂ કામ પુરૂ થાય.

Advertisement

ત્યાં સુધી મારૂ જીવન આ પંક્તિને હંમેશા વળગી રહેનાર બગસરાના મુંઝીયાસરની 27 વર્ષીય અલ્પા પટેલનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માથે મોટી આફત આવી પડી અને અચાનક જ્યારે તેણીની એક વર્ષની હતી.

Advertisement

ત્યારે તેના પિતાનું મૃત્યુ હતુ ત્યારબાદ તેમના ભાઈ અને માતાએ દિવસ રાત મહેનત કરવા લાગ્યા હતા તેમની માતા મધુબેન અને ભાઈ મહેન્દ્ર મજૂરી કામ કરતા હતા જેના લીધે તેઓ ઘરનો ખર્ચ ચલાવી શકે જોકે અલ્પાનો અભ્યાસ તેના મામાના ઘરે જૂનાગઢમાં થયો છે.

Advertisement

તેણીની 12 ધોરણ સુધી ત્યાં અલગ અલગ શાળામાં અભ્યાસ કરી ચૂકી હતી પિતાના નિધન બાદ અલ્પા પટેલને નાની ઉંમરે ગાવા જવું પડ્યું હતુ તેણીની કહે છે કે તેના મામા સુરતમાં રહેતા હતા જેમની સાથે તે એક દિવસ સ્ટેજ શો જોવા પહોંચી હતી.

Advertisement

અહીં તેઓને ગાવાની તક મળી હતી જેના માટે તેને 50 રૂપિયામાં આપવામાં આવ્યા હતા અલ્પા પટેલ શરૂઆતમાં બે પાળીમાં કામ કરતા હતા એટલે કે તેઓ સવારે લગન ગીત ગાતાં હતાં અને રાતે ડાયરા દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા જોકે તેમનો સ્વર અને લહેકો એકદમ કર્ણપ્રિય છે જેના કારણે લોકો તેમને સાંભળવી ગમે છે તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ અધ્યાત્મ બાબતે ઘણો વિશ્વાસ કરે છે.

Advertisement

આજ કારણ છે કે તેઓ અવારનવાર સોમનાથ મહાદેવ ની મુલાકાત લે છે તમને જણાવી દઈએ કે અલ્પા પટેલને ઘણા રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં મહિલા પ્રતિભાશાળી ગૌરવ પુરસ્કાર શામેલ છે.

Advertisement

શરૂઆતમાં ફક્ત 50 રૂપિયા ચાર્જ કરતી અલ્પા પટેલ આજે એક સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે અંદાજિત 1 લાખથી 1.25 લાખ સુધી ચાર્જ કરે છે જે તેના આકર્ષક દેખાવ અને સ્વરને કારણે આજે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite