જાણો સેજલ બેન શહિદ થયા છે? કે આ,ત્મહ,ત્યા કરી છે????
નમસ્કાર દર્શક મિત્રો આજે વુમન્સ ડે ના દિવસે જ રબારી સમાજનું ગૌરવ ગણાતા એવા સેજલબેન કાનજીભાઈ રબારી શહીદ થયા છે મહેસાણા જિલ્લાના બુતાસન ગામ ની દીકરી સેજલબેન કાનજીભાઈ રબારી જે ભારત દેશની સેવા કરતા આજરોજ નેપાળની સરહદ શહીદ થયા છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમારી પ્રાર્થના છે એક જુદા ખૂબ જ દુઃખની વાત તો છે જ એની સામે ગર્વ લેવા જેવી પણ વાત છે કે આપણા ગુજરાતની એક છોકરી જે સરહદ પર એક સૈનિક ની જવાબદારી નિભાવતા નિભાવતા શહીદ થઈ છે તો આપણા માટે ખૂબ ગર્વ લેવા જેવી પણ વાત છે
વાત કેટલા અંશે સાચી છે તો તેની કોઈ પુષ્ટિ થઈ નથી
કઈ રીતે શું થયું અને કયારે શહીદ થઈ અને કેવી રીતે થઈ તેની હજી કોઈ ખાત્રી થઇ નથી પણ અમુક સમાચાર અને સૂત્રો દ્વારા જાણવા મળે છે કે તેણીએ પોતાની જાતે જ બંદૂ,કની ગોળી મારી અને સુ,સાઇ,ડ કર્યું છે .
હવે આમાં કેટલી વાતૅઆ સાચી છે કે કેટલીક ખોટી છે તેને સો ટકા ની પુષ્ટિ કોઈપણ જગ્યાએ જોવા મળી રહી નથી પણ તેણે ગોળી મારીને જાતે જ આ,ત્મહ,ત્યા કરી છે તેવી વાતો સામે આવી રહી છે જો તમને કોઈ નવા સમાચાર મળ્યા હોય તો આપ કોમેન્ટ માં તેને જરૂરથી જણાવશો અને કૉમેન્ટ માં ૐ સાંતી લખજો તેની આત્માને ખુબ શાંતિ મળશે
જય હિન્દ અને અમે પણ આ સમાચારની પુષ્ટિ કરી શક્યા નથી અમે પણ બીજા સોર્સ ઉપરથી આ સમાચાર જાણીને આપ સુધી પહોંચાડયા છે.