જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે,શુ કરું કઈ સમજાતું નથી….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.
સવાલ.હું ૨૭ વર્ષનો યુવક છું. શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.- એક યુવક (સુરત)
જવાબ.તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.
ફોટા
સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું. નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું?- એક યુવતી (ભરુચ)
જવાબ. તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે. જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.
સવાલ. હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી. – એક મહિલા (મુંબઈ) જવાબ. યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય. લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરોે. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ.હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું. મારા બંને બાળકો (૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરી)ના સ્વભાવથી દુ:ખી છું. બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં. કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે. અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.- એક મહિલા (રાજકોટ)
જવાબ.તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે. આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે. વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી. તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો. તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.
સવાલ.૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે.
હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.- એક મહિલા (વલસાડ)જવાબ.પતિને સમજાવો કે વેપારમાં નફો નુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.
સવાલ.હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે.
હું શું કરું? – એક યુવક (ભાવનગર) જવાબ.તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.
સવાલ. વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ.શું કરીએ?- એક મહિલા(નવસારી)જવાબ.તમે સ્પષ્ટ કશું લખ્યું નથી.
જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.
સવાલ.હું ૨૨ વર્ષનો સ્માર્ટ યુવક છું. મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે. જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં. શું આ યોગ્ય રહેશે? આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને?- એક યુવક (પોરબંદર).જવાબ.હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે. તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે. તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.
સવાલ.હું૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું?- એક યુવતી (વાપી). જવાબ.તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.
સવાલ.મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું. મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે, પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે, જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. મારા પતિને અમારા સંબંધોની ખબર નથી. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું. મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં. એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.- એક મહિલા (મુંબઇ)
જવાબ.જાણી જોઇને તમે ખાડામાં પડયા છો, તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે. અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે. તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો? હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો. પતિને કાંઇ જ જણાવશો નહીં. એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે.
સવાલ.હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સેક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.
હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.
સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે અને આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે.
સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી.સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.
પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.
આપણે બનતી મહેનત કરવી.ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.
આપણે બનતી મહેનત કરવી જોઇએ જેથી ફળ આપવાનું કામ ઇશ્વરનું છે અને આથી નિરાશ થવાની જરૂર નથી અને તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ:હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.
જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.
પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.
સવાલ.મારો પતિ કોલકાતામાં રહે છે, જ્યાં તેનો પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની મદદ પણ કરે છે. એકવાર મારા પતિ મને તેની સાથે 15-20 દિવસ માટે કોલકાતા લઈ ગયા, પછી મને આ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથેની લડત પણ થઈ.
તે પછી મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી નીકળી ગયા. તે પછી, તેઓ એક વર્ષ અથવા છ મહિનામાં ફક્ત 2-4 દિવસ જ આવે છે અને જાય છે. જ્યારે પણ હું આ વિશે વાત કરું છું તો એવું કહેવામાં આવે છે કે જો તમે ત્યાં આવીને કંઈક કહો તો હું તમને ઝેર આપીશ અને તમને મારી નાખીશ તો શું કરવું જોઈએ.
જો અમારા બે બાળકો છે તેમજ તો અમે તેમને અને ઘરને પૈસા મોકલીએ છીએ અને હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકું તેમ નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતો નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને એકલા તમારી સમસ્યાને કેવી રીતે હલ કરવી તે સમજાવો.
જવાબ.પહેલી વાત એ છે કે તમને મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારા હક કેવી રીતે મેળવી શકો છો. તમારે હિંમતવાન હોવું જોઈએ, તમારો અધિકાર જાણવો જોઈએ અને પતિને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે તે સાચા માર્ગ પર આવવા જોઈએ, નહીં તો તમારે કાયદાનો આશરો લેવો પડશે.
જો તમે ખરેખર તમારા અધિકાર મેળવવા માંગો છો, તો તમારે તે માટે લડવું પડશે. મહિલા આયોગ પર જાઓ અને તમારી ફરિયાદ લખો. તમારે તેની એક નકલ નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવી જોઈએ. તમારા પતિ મનસ્વી ન હોઈ શકે. તમારા બંને બાળકોનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. અલબત્ત, તમારા પતિ બાળકોને ઘર માટે પૈસા મોકલે છે, પરંતુ તે કોઈ અન્ય સ્ત્રીને પત્ની બનવાનો અધિકાર આપી શકતો નથી. તેથી તમારા અધિકારો માટે લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સવાલ.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.
જવાબ.આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે. આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે, જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે. તે જ રીતે, જો મિત્રતા સાચી છે, તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.
જુઓ સુખી જીવન જીવવા માટે, તમારે દરેક વસ્તુ, વ્યક્તિ અને ભાવનાઓને સંતુલિત કરીને જીવવું પડશે. પ્રેમ અને મિત્ર બંને જીવનનો એક ભાગ છે. જેમ કે ખોરાક અને પાણી અને જો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરો છો, તો પછી તમે વધુ લાંબું જીવી શકશો નહીં તે જ રીતે જો તમે પ્રેમ અને મિત્રમાંથી કોઈને પસંદ કરો છો તો તમે ચોક્કસથી ખુશ થશો નહી જો કે જો તે પસંદ કરવું જરૂરી છે તો પછી તમે પ્રેમ પસંદ કરી શકો છો અને તેને તમારો મિત્ર બનાવી શકો છો પછી તમારે તેની સાથે જીવન પસાર કરવું પડશે.
સવાલ: હું માસ્ટરબેશન કરું છું. શું આ શક્ય છે કે આ મારી વર્જીનીટી સમાપ્ત થઈ જશે જવાબ: માસ્ટરબેશનથી વર્જીનીટી સમાપ્ત થતી નથી. સત્ય એ છે કે વર્જીનીટીના અંતનો અર્થ એ છે કે જેઓ માને છે કે ‘પ્રથમ વખત સેક્સ દરમિયાન લોહી વહેવું જોઈએ’ તે ગેરસમજ છે. તેનો વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. ઘણી સ્ત્રીઓ એવી પણ છે કે જેમના હાયમેન (પટલ) પ્રવાસ દરમિયાન અથવા માસિક સ્રાવ દરમિયાન (મિનિ પેડ) તૂટી જાય છે. તે સમજવું જોઈએ કે પ્રથમ સેક્સ દરમિયાન રક્તસ્રાવ કરવો જરૂરી નથી.
સવાલ: હું 18 વર્ષનો વ્યક્તિ છું. મારે જાણવું છે ફોરપ્લે શું છે. સ્ત્રીને કેવી રીતે આત્યંતિક સુખ મળે છે અને કોઈ તેને કેવી રીતે જાણી શકે છે? શું સ્ત્રી એક કરતા વધુ વખત ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવી શકે છે? ક્યારેય સેક્સ કે માસ્ટરબેશન કર્યું નથી, શું હું લગ્ન પછી મારી પત્નીને સંતોષ આપી શકીશ?
જવાબ: ફોરપ્લે એ સંભોગ પહેલાં એક દંપતીનું જાતીય વર્તન છે. તે બંનેને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે અને બંને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક (વર્ટિગો) નો અનુભવ કરી શકે છે. પુરુષોને ફક્ત એક જ જીવનો અનુભવ થઈ શકે છે, જ્યારે સ્ત્રીઓ એક કરતા વધારે અનુભવી શકે છે. આવામાં સ્ત્રી પુરુષની જેમ વર્તે છે.
સવાલ: મારું શિશ્ન સંપૂર્ણ રીતે ખુલી શકતું નથી. તળિયાની ત્વચા શિશ્ન સાથે જોડાયેલ છે, તેની સાથે શું કરવું? કારણ કે શિશ્નનું મોં આપમેળે બંધ થઈ જાય છે. તે જ સમયે, જો તમે શિશ્નની ફોરસ્કીન પાછો ખેંચો છો, તો પછી શિશ્નની નીચેથી પીડા શરૂ થાય છે. કૃપા કરી કહો કે આ સમસ્યાને કેવી રીતે ઠીક કરી શકાય?
પેનિસમાં અંદર સહેજ બર્નિંગ સનસનાટીભર્યા થાય છે અને શિશ્નની અંદર ખંજવાળ આવે છે, આ કેમ થઈ રહ્યું છે? જવાબ: આ તમારા શિશ્નની ફોરસ્કીન ચુસ્ત અથવા ટૂંકા હોવાને કારણે હોઈ શકે છે. તમારે સર્જનને આ બતાવવાની જરૂર છે કે જેથી તે તમને યોગ્ય સારવારની સલાહ આપી શકે, જે એક નાનકડી સર્જરી હોઈ શકે છે.