જો હું સ્ત્રીઓ નો નિરોધ પેહરુ તો મારા પતિને નિરોધ પહેરવો પડે ?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

જો હું સ્ત્રીઓ નો નિરોધ પેહરુ તો મારા પતિને નિરોધ પહેરવો પડે ?..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અત્યારે લોકો સેફટી માટે અને પ્રગ્રન્સી ના રહી જાય તેના માટે પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે છે અને અત્યારે લેટેસ્ટમાં તો સ્ત્રી કોન્ડોમ પણ આવી ગયા છે.

તો શું બંને એ એક સાથે કોન્ડોમ પહેરવા જોઈએ? કે કોઈ પણ એક પહરે તો ચાલે..?મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારા બૉયફ્રેન્ડ સાથે ફિઝિકલ સંબંધો રાખું છું ત્યારે હંમેશાં કૉન્ડોમનો આગ્રહ રાખું છું. જોકે મારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરવું ગમતું નથી.

Advertisement

એટલે જ્યારે પણ અમે મળીએ ત્યારે તે સાથે કૉન્ડોમ ન જ લાવ્યો હોય. સળંગ ત્રણ-ચાર વખત આ જ કારણોસર મારે મૉર્નિંગ આફ્ટર પિલ લેવી પડી છે. આ કૉલમમાં જ વાંચ્યું છે કે આવી પિલ રોજ ન વપરાય, ઇમર્જન્સીમાં જ વાપરવી જોઈએ. જોકે મારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરવું ગમતું ન હોવાથી મારા માટે તો આ રોજની સમસ્યા થઈ ગઈ છે.

મારે મારી સેફ્ટી માટે શું કરવું? હું ફીમેલ કૉન્ડોમ વાપરું તો તેને કૉન્ડોમ પહેરવાની જરૂર ન રહે? મેં કદી એ પ્રોડક્ટ વાપરી નથી એટલે એની સેફ્ટી કેટલી એ સવાલ છે. તમે બરાબર સમજ્યાં છો કે ઇમર્જન્સી પિલ ઇમર્જન્સીમાં જ લેવાય. હાથે કરીને અથવા તો ગમા-અણગમાને કારણે રેગ્યુલરલી ઇમર્જન્સી ઊભી ન કરાય.

Advertisement

લગ્ન પહેલાં કે લગ્ન પછી, પ્રેગ્નન્સી પ્લાન કરવી કે ટાળવી એ બન્નેમાં સ્ત્રી-પુરુષ બન્ને પાત્રની મરજી હોવી જોઈએ. તમે ફીમેલ કૉન્ડોમ વાપરી જ શકો છો. એ પણ હવે મેડિકલ સ્ટોરમાં છૂટથી મળે જ છે. જોકે એને કારણે પણ સ્કિનનો ડાયરેક્ટ ટચ તો નહીં જ થાય અને એટલે એ પણ તમારા બૉયફ્રેન્ડને પસંદ આવે એવી શક્યતાઓ ઓછી છે.

હજી તમારાં લગ્ન નથી થયાં ત્યારે એક વાત સમજી લેવા જેવી છે કે મેલ કૉન્ડોમ જેટલું સુરક્ષિત સાધન બીજું કોઈ નથી. એ છતાં જો બૉયફ્રેન્ડને કૉન્ડોમથી તીવ્ર તકલીફ હોય તો તમે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાનું રાખી શકો. જોકે આ દવા પણ તમે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે ચેક કરાવીને પછી જ નક્કી કરો એ બહેતર છે. ફીમેલ કૉન્ડોમ વાપરવામાં થોડુંક ડિફિકલ્ટ છે, એ વારંવાર સરકી જવાની શક્યતાઓ પણ છે.

Advertisement

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારા લગ્ન થયા નથી. મારું લિંગ ખુબ જ નાનું છે, જેના કારણે મને ચિંતા થાય છે કે શું મારી પત્નીને હું સંતોષ આપી શકીશ કે નહિ? શું પેનિસ પંપ દ્વારા લિંગ મોટું કરી શકાય છે? શું અકાળ નિક્ષેપ કોઈ પણ દવા વગર તેના પોતાના પર દુર કરી શકાય છે? મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવ વિનંતી.

જવાબ.તમારા લગ્ન હજી બાકી છે, પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સંભોગનો આનંદ લિંગના કદ સાથે કોઈ લેવા દેવા નથી. તમે જયારે પણ ભવિષ્યમાં સંભોગનો આનંદ લેવા માંગતા હોય ત્યારે સૌ પ્રથમ ફોરપ્લે કરવું, જેથી તમને આનંદ ની પૂરી મજા મળશે. અને હા પંપ તમને લિંગનું કદ વધારવા માટે થોડી મદદ જરૂર કરશે, પરંતુ અવાસ્તવિક પરિણામોની અપેક્ષા રાખશે નહીં.

Advertisement

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે, અને મારા લગ્નના ૧૦ વર્ષ થયા. મારા પતિ જે ૪૨ વર્ષના છે, મારા પતિ સાથે મારી સે@ક્સલાઈફ હમણાં ખુબજ અસંતોષકારક બની ગઈ છે. અમે મહિનામાં ફક્ત એક-બે વાર જ કરીએ છીએ. જેના કારણે સં@ભોગ દરમિયાન આનંદ માણવા માટે મેં વાઇબ્રેટર ખરીદ્યું છે.

પરંતુ મારા પતિ આકસ્મિક રીતે જોઈ ગયા અને તે પછી તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરવા લાગ્યા છે. તે અમારી સે@ક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા માટે મને દોષી માને છે, હું તેના રોજ રોજના અલગ અલગ નખરાઓથી પરેશાન થઇ ગઈ છું. મારે શું કરવું જોઈએ? હું એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું. મને યોગ્ય માર્ગદર્શિકા આપો.

Advertisement

જવાબ.તમારી જા-તીય સબંધને સુધારવા માટે એકબીજા પાસેથી તમે જે અપેક્ષા રાખતા હોય તો તે માટે તમારે બંનેએ એકબીજા સાથે બેસીને સરખી રીતે અને રોમાન્ટિક વાત કરવી જોઈએ. કાળજી અને પ્રેમાળ સ્વભાવ ની સાથે તમે અતરંગતા પર સારી રીતે કામ કરી શકશો.

તમારા પતિને તમે જણાવો કે તેમને કેવી રીતે લાગે છે કે તમારી સે@ક્સ લાઇફ અસંતોષકારક બની ગઈ છે. તમે તમારી ઇચ્છાઓ વિશે એને જણાવો અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરો, જેનાથી તમારા જાતીય આનંદ વધારે સંતોષકારક અનુભવ થઇ શકે છે.

Advertisement

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે?

જો હું કોઈ ફોરેનર સાથે સેક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?જવાબ : ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

Advertisement

સવાલ : હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સેક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી. મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે.

જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સેક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સેક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે?

Advertisement

વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું. જવાબ : તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.

સવાલ.હું 22 વર્ષનો છુ અને તમિલનાડુનો રહેવાસી છુ મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી. હું તેનો આદી થઇ ગયો છું. તેને વશમાં કરવા માટે મને મદદની જરૂર છે. હું આ માટે આવતાં વિચારોથી તુરંત જ પીછો છોડાવવા ઇચ્છુ છું. આ માટે મને એક સેક્સ્ટિંગ પાર્ટનર જોઇએ છે જેની સાથે હું સેક્સ ચેટ કરી શકું જ્યારે આ પ્રકારનું ઝનૂન મારા પર હોય. જવાબ: ‘સેક્સની લત’ કે અતિ યૌન ઇચ્છાઓનું હોવું એક એવી ગડબડ છે જેનો ઇલાજ શક્ય છે.

Advertisement

તે પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. તાણ, ડિપ્રેશન, ચિંતા કે સેક્સ અંગે શરમ અને આ તમામ વાતોનો ઇલાજ છે. કોઇ મનોચિકિત્સક સહેલાઇથી તેનો ઇલાજ કરી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ વારંવાર પોતાને યૌન ગતિવિધિઓમાં શામેલ કરતાં રોકી નથી શકતો. ભલે તેનું પરિણામ કંઇપણ કેમ ન હોય તો તે વ્યક્તિ માટે કહેવામાં આવે છે કે તેને સેક્સની લત છે. જો આપને લાગે છે કે આપની યૌન ઇચ્છાઓ પર આપનું નિયંત્રણ નથી.

અને આજ કારણે આપ ખતરનાક યૌન વ્યવહારમાં શામેલ થાઓ છો. જેને કારણે આપને કે પરિવારને નુક્સાન થઇ રહ્યું છે તો હું આપને સલાહ આપીશ કે આપ કોઇ ડોક્ટરની મદદ લો જોકે, આપે આપનાં અંગે જે પણ કહ્યું છે તેનાંથી મને લાગે છે કે, આપ તે વાતથી હતોત્સાહિત છો કે આપ આવી યૌન ગતિવિધિ ઓમાં શામેલ નથી થઇ શકતાં. જે આપને આનંદ આપી શકે. સેક્સની વધુ પડતી ચાહતને કારણે તે આપની સાથે નથી.

Advertisement

આ વિચારોથી મુક્ત થવાનો ઉપાય છે. પહેલાં તો સૌથી ટિકાઉ ઉપાય છે મેસ્ટર્બેશન, જે જાતે જ આનંદ આપનારી યૌન ગતિવિધિ છે. આપ એવાં વિચારોવાળા છો કે સેક્સ ત્યારે જ થાય છે જ્યારે તેમાં કોઇ બીજો પાર્ટનર શામેલ હોય. જે યોગ્ય નથી. પોતાને જ આનંદ આપવું પણ ઘણું સુખદ અહેસાસ છે. અને આ પોતામાં જ એક પૂર્ણ યૌન ગતિવિધિ છે પછી માસ્ટર્બેશન ને અપનાવવું એક પ્રકારે જ ખુદને સશક્ત કરવાનું છે. દરેક વ્યક્તિએ જીવનનાં ઘણાં તબક્કે પોતાની જાતને આ સુખદ અનુભવ કરાવવો જોઇએ.

જો આપ યૌન ગતિવિધિમાં શામેલ થવા માટે કોઇ પાર્ટનર શોધી રહ્યાં છો જેની સાથે આપ યૌન ગતિવિધિઓમાં શામેલ થવા ઇચ્છો છો, તો આપને ડેટિંગ એપનો પ્રયોગ કરવાની સલાહ આપીશ. કે પછી આપને કોઇની સાથે વિનમ્રતાપૂર્ણ રીતે મિત્રતા કરવાની સલાહ આપીશ જેને આપ આકર્ષક માનો છે.

Advertisement

આપ ઇમાનદારીથી વર્તો અને પોતાની ઇચ્છાઓ અને જરુરીયાતો અંગે સ્પષ્ટ રહો. જો આ પ એવું કોઇ શોધી લો જે આ પ્રકારનાં સંબંધાં રસ લેતું હોય તો સારુ છે. પણ જો ત્યાંથી ઇન્કાર આવે છો તો ‘ના’ કહેવાનો તેને સંપૂર્ણ અધિકાર છે અને આપે તેનું સન્માન કરવું જોઇએ. અને તેનાં દ્વારા કરવામાં આવેલાં અસ્વીકારનો સ્વીકાર કરવો જોઇએ

જો આપ ફક્ત સેક્સ્ટિંગ જ કરવાં ઇચ્છો છો તો ડેટિંગ એપ અને કેટલીક વિશ્વસનીય ઓનલાઇન ચેટ સર્વિસ આપની મદદ કરી શે છે. Omegle જેવી સાઇટ્સ આપને આપની પસંદનો ઉલ્લેખ કરવા અને અજાણી વ્યક્તિઓ સાથે ચેટ કરવાની અનુમતિ આપે છે. જેમની ચાહત પર આપનાં જેવી હોય છે. આ સેવાઓની સુરક્ષિત, મર્યાદાપૂર્ણ અને ઉત્તરાયિત્વપૂર્ણ મદદ લો.

Advertisement

સવાલ.હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સેક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.

Advertisement

હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.

સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે અને આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે.

Advertisement

સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી.સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.

Advertisement

આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.

આપણે બનતી મહેનત કરવી જોઇએ જેથી ફળ આપવાનું કામ ઇશ્વરનું છે અને આથી નિરાશ થવાની જરૂર નથી અને તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite