બેવફાનાં ગીત ગાનારા કાજલ મહેરિયા જીવે છે રાણીઓ જેવું જીવન,જુઓ ખાસ તસવીરો…… - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Articles

બેવફાનાં ગીત ગાનારા કાજલ મહેરિયા જીવે છે રાણીઓ જેવું જીવન,જુઓ ખાસ તસવીરો……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.આજે અમે તમારા માટે આ લેખમાં કાજલ મહેરિયાં વિશે તમને જણાવવા જઈ રહ્યા છે.

Advertisement

જેઓ પોતાના એક સામાન્ય જીવનમાંથી પસાર થઈ આજે એક કલાકાર બની ગયા છે અને આજે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે મિત્રો કાજલ મહેરીયા પોતાના પહેલા પ્રોગ્રામમાં કઈ આવી દેખાતી હતી તો ચાલો મિત્રો તેમની કેટલીક ખાસ તસવીરો પર નજર નાખીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત ને ઘેલું કરનાર એકમાત્ર મહેસાણાની ભાષા બોલતી કલાકારો એટલે કે કાજલ બેન મહિરિયા મિત્રો આજે આપણે તેમનાં જીવન વિશે જોઈશું તેમને કરેલા સંઘર્ષ વિશે વાત કરીશું તો તેઓની હાલની લાઈફસ્ટાઈલ વિશે પર પણ એક નજર નાખીશું.

Advertisement

આવો આપણે જાણીએ કાજલ બેન મહિરિયા વિશે વગતે.જ્યારે જ્યારે બેન કાજલ નો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પર લાખથી વધુ ચાહકો ઉમટી પડતા હોય છે.એક સામાન્ય કુટુંબમાં જન્મેલા અને પોતાના માનસિક શક્તિ ના લગન અને મહેનતના દમ પર પૂરા ગુજરાતમાં લોકપ્રિયતા મેળવનાર કાજલ બેન મહેરીયા વિશે.

Advertisement

આજે આપણે વિસ્તારમાં જાણીશું ગુજરાતી સિંહણ ભકકકમ વગાડો જેવા નામથી જાણીતાં કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિક ના ક્ષેત્ર હિન્દી સોન્ગ, રાસ, ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામ માં ખુબ જ લોકપ્રિય છે. કહેવાય છે કે જ્યારે તેઓ ગાતા હોય છે ત્યારે લોકોની નજર તેમનાં પરથી હટતી નથી.હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છવાયેલા જ હોય છે અને એમાં સ્પેશ્યલ યૂટ્યુબમાં તો તેમનાં રોલા પડતાં હોય છે. યૂટ્યૂબ માં તેમનાં ગીતોના 20 મિલિયન કરતાં પણ વધારે વિવ્સ હોય છે. કાજલ બેન દરેક કેટેગરીમાં ખૂબ જ સુંદર ગીતો ગાયા છે.

જેમાં નવા સોન્ગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં કાજલ મહેરીયા ચાર ચાંદ લગાવી દેતાં હોય છે. તો ચાલો દોસ્તો ગુજરાતના લોકપ્રિય ગાયક કાજલ બેન મહેરીયા ના લાઈફ સ્ટોરી ની શરૂઆત કરીએ.મિત્રો કાજલ બેન મહિરિયાની કહાની શરૂઆત થાય છે.

Advertisement

ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા ના ગોઠવા ગામથી જ્યાં થયો હતો કાજલ બહેનનો જન્મ.તારીખ 21 નવેમ્બર 1992 ના રોજ કાજલ બેન મહેરીયા નો જન્મ થયો તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.

કાજલ મહેરીયાને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથીજ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં અને તેઓના પરફોર્મન્સ થી લોકો રાજીપન થતાં.ધીરે ધીરે સમયાંતરે કાજલ મહેરીયા અને સિંગિંગ પ્રત્યે રૂચિ વધતી ગઈ અને ગીતો ગાવાની સ્કિલ ડેવલપ થઈ ગઈ કાજલ મહેરીયા સૌથી પહેલા ઈન્ટ્રોડ્યુસ થયા જીગ્નેશ કવિરાજ ના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો.

Advertisement

જેમાં તેમણે પોતાનાં જિલ્લા તો પ્રસિદ્ધ મેળવીજ લીધી હતી સાથે સાથે આજુબાજુ ના ગામોમાં પણ પ્રસિદ્ધ મેળવી હતી.હવે તેઓનામાં થોડી ઘણી હિંમત તો આવીજ ગઈ હતી હવે સમય એવો હતો કે બસ કાજલ બેન ને એક એવો જોરદાર ચાન્સ મળી જાય અને તે પોતાને પરફોર્મ કરી ને સૌથી અલગ સાબિત કરે.

Advertisement

હવે કાજલ બેન ધીમે ધીમે ગીતોનાં આલ્બમો બનાવવા લાગ્યા જેમાં સૌથી પેહલાં પોપ્યુલર થયેલું સોંગ “ડીજે લગન ના નવા આલ્બમ” આલ્બમ સોંગ 2015 ના મોઢેરા ખાતેના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે આ સોન્ગ સ્ટેજ પ્રોગ્રામ દ્વારા ખુબજ ચર્ચામાં આવી ગયું હતું.જે પબ્લિકની વચ્ચે ખૂબજ લોકપ્રિય થયું હતું અત્યારે કાજલ મહેરીયા 700 થી વધુ આલ્બમ ગીતો ગાઈ ચૂક્યા છે.

કાજલ મહેરીયાં લગભગ 200 થી વધુ ગુજરાતી લોકગીતો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે અને વર્તમાનમાં પણ સારા ગુજરાતી ગીતો ગાય ને લોકોને મોજ કરાવે છે.તેમને ગીતો એવા સરસ હોય છે કે તે ગમે તેને પોતાના ગીતોથી ચાહક બનાવી શકે છે તેના અત્યારના પોપ્યુલર થયેલા ગીતોમાં સ્વીફ્ટ કાર મોટર કાર રોણા તો ફરવાના બેવફા તુને મુજકો પાગલ કર દીયા વગેરે ગીતો છે જે ખુબજ પ્રખ્યાત થયાં હતાં.

Advertisement

જેમાં લગભગ 100 મિલિયન વિવ્સ પણ આવી ચુક્યા છે.આજ રીતે યુટ્યુબ પર કાજલ બેન છવાઈ ગયા હતાં. મિલિયનો વિવ્સ મેળવી ચૂક્યાં બાદ પુરા વર્લ્ડમાં જ્યાં જ્યાં ગુજરાતિ વસે છે ત્યાં તેમને નવરાત્રિમાં ગીતો ગાવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે.

Advertisement

કાજલ મહેરીયા ને મળેલા એવોર્ડ ની વાત કરીએ તો 2018 માં આવેલું ગીત બેવફા તુને મુજકો પાગલ કર દીયા અને મળ્યા માં ના આશીર્વાદ સોંગ ને એવોર્ડ મળી ચૂક્યાં છે.જે સ્ટુડિયો સરસ્વતી માંથી રિલીઝ થયું હતું.મિત્રો કાજલ મેહેરીયાના આલ્બમ અને સોંગ સ્ટુડિયો સરસ્વતી એકતા સ્ટુડિયો, પાયલ મ્યુઝિક ગોપાલ ફિલ્મ સ્ટુડિયો બંસીધર, કે એમ ડિજિટલ જેવી ગુજરાતી મ્યુઝિક કંપની માંથી કાજલ મહેરીયા ના ગીતો યૂટ્યુબમાં અને બીજા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવે છે.

જેના વિવ્સ મિલયનોમાં હોય છે આ ઉપરાંત મ્યૂઝિક કમ્પોઝર કરવા માટે સંગીત અને રાહુલ નાળિયા નો ખૂબ જ સપોર્ટ રહ્યો છે કાજલ મહેરીયા ની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ચૂક્યા છે.ઘણાં લોકોને આ વાત થી નવાઈ લાગી હશે પરંતુ તેમનાં લગ્ન થઈ ચૂક્યા છે.મિત્રો કાજલ બેન ના હસબન્ડ નું નામ ઉમંગ ગોસાઈ છે.

Advertisement

કાજલ મહેરીયા બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને એક્ટર સલમાન ખાનથી ઇન્સ્પાયર થયેલ છે.તો મિત્રો અંતમાં ફક્ત એજ કહેવુ છે કે કાજલ મહેરીયા એક સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા કુટુંબમાં જન્મ્યા હોવા છતાં અને કોઈપણ મ્યુઝિક ની તાલીમ લીધા વગર પણ આજે પોતાના ટેલેન્ટ અને મહેનતના દમ પર પહોંચ્યા છે.

Advertisement

તેઓ નવા સુંદર અને યુવા વર્ગ માટે રોલ મોડલ છે તેઓએ પોતાનું નામ આખા ગુજરાતમાં બનાવ્યું છે. આજની જનરેશન માટે તે ખુબજ સારું ઉદાહરણ છે જીવનમાં કંઈક કરી બતાવવા નું અને પોતાની પેશન થી નામ કમાવાનું.તો મિત્રો આવું છે કાજલ બેન મહેરિયાનું જીવન.એવું માનવામાં આવે છે કે કાજલ મહેરિયાને બાળપણ થી જ સંગીત પ્રત્યે રસ હતો. જેના લીધે તેઓ નાનપણથી જ ગીતો ગાતા આવે છે. તેમની ગીતો પ્રત્યેની આવડતને લીધે જ તેઓ સફળ થવામાં સક્ષમ બની શક્યા છે. તેઓના આજે દરેક ગીતો હિટ થાય છે.

કાજલ મહેરીયા સૌથી પહેલા જીગ્નેશ કવિરાજના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો અને આ સોંગને લીધે આજે તેઓ ફેમસ બની ગયા છે. આ પછી વર્ષ 2015માં તેઓ મોઢેરા ખાતે ગયા હતા, જ્યાં તેમનું નામ ખૂબ ચર્ચામાં આવી ગયું હતું. જેના પછી તેઓ ધીમે ધીમે સફળતાની સીડી ચઢતા ગયા અને આજે લોકોના દિલમાં રાજ કરવામાં સફળ પણ થયા.

Advertisement

આ બાદ તેમની યુટ્યુબ ચેનલમાં પણ લોકોનો સારો પ્રતિસાદ મળવા લાવ્યો અને આજે તેમના દરેક વીડિયો પણ લાખો વ્યુ મળી રહે છે. હા, આજે તેઓ યુટયુબ પર પણ વીડિયો મુકતા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાજલ મહેરિયાના લગ્ન થઈ ચૂક્યા છે અને આજે તેઓ આલિશાન અમે વૈભવી જિંદગી જીવી રહ્યા છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite