કમા એ એક કાર્યક્રમમાં સૂટ અને ચશ્મા પહેરીને રેન્જ રોવર કારમાં પાડી ગજબ એન્ટ્રી…, કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા… જુઓ કમાભાઈ ની એન્ટ્રી નો વિડીયો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

કમા એ એક કાર્યક્રમમાં સૂટ અને ચશ્મા પહેરીને રેન્જ રોવર કારમાં પાડી ગજબ એન્ટ્રી…, કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા… જુઓ કમાભાઈ ની એન્ટ્રી નો વિડીયો

આપણે આજે દેશના વિદેશની અંદર રાતો રાત ફેમસ થઈ ચૂકેલા કમાભાઇની રોયલ એન્ટ્રી વિશે વાત કરવાના છીએ તેમજ કમાભાઈ એટલે કે ઈશ્વરનું પરમ અંશ ગણી શકાય તેમ જ ગુજરાતના ખૂબ જ જાણીતા એવા કિર્તીદાન ગઢવી ના કારણે કમાભાઈ ગુજરાત રાજ્યની અંદર પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ વધારે પ્રખ્યાત બની ચૂક્યા છે.

ત્યારે આજે અમે તમને સોશિયલ મીડિયાની અંદર કમાભાઈના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે તેમજ સોશિયલ મીડિયાની અંદર તમામ એક રોયલ એન્ટ્રી નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે તેમજ આ વીડિયોની અંદર કમાભાઇની રોયલ એન્ટ્રી જોઈ શકાય છે અને કમાભાઇને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ઓળખે છે.

Advertisement

હવે ગુજરાતના મોટાભાગના ડાયરાની અંદર કમાભાઇની હાજરી પ્રખ્યાત બની ગઈ છે અને કમાભાઇની વાત કરવામાં આવે તો કમાભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના અંદર આવેલા સંત શ્રી વજાભગતના રામરોટી આશ્રમની અંદર રહે છે અને મિત્રો નસીબ એટલે કે તમારા ભાઈના જ કહેવાય હો.

Advertisement

કિર્તીદાન ગઢવીના એક ડાયરાની અંદર કમાભાઈ કિર્તીદાન ગઢવી ના સહકારથી રાતોરાત ખૂબ વધારે પ્રખ્યાત બની ગયા હતા અને ત્યાર પછી સોશિયલ મીડિયાની અંદર કમાભાઈ ચારે બાજુ છવાઈ ગયા હતા અને જુઓ તો મોઢા ઉપર કમાભાઈ નું નામ આવતું હોય છે અને અત્યારે કમાભાઇની રોયલ એન્ટ્રી ના પણ ઘણા બધા વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે

Advertisement

કમાભાઈ એટલે કે એક કાર્યક્રમની અંદર પોતાની હાજરી આપવા માટે પહોંચીયા હતા અને આ કાર્યક્રમની અંદર કમાભાઈ રેન્જ રોવર ગાડી ની અંદર તૈયાર થઈને કાળા ચશ્મા લગાવી એન્ટ્રી મારે છે કે જાણે દેશના વડાપ્રધાન હોય તેમ જ કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં પણ લોકો આવી રહ્યા છે.

Advertisement

વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે કમાભાઈ રેન્જ રોવર ગાડી ની અંદર શૂટ અને કાળા ચશ્મા પહેરીને જોરદાર એન્ટ્રી કરે છે અને લોકો પણ મોટી સંખ્યામાં આવે છે તેમજ ભાઈ જાણે સેલિબ્રિટી હોય તેવી રીતે તેની જોરદાર રીતે સ્ટાઇલ મળે છે તેમજ આ વિડીયો ખૂબ જ જૂનો છે પરંતુ લોકોના સાથ સહકારના કારણે પરિવાર મુકવામાં આવ્યો છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite