કમા એ જીમ માં જઈને એવી કસરત કરી કે લોકો જોતા રહી ગયા,વાયરલ થયો કમાંનો આ વીડિયો

કહેવાય છે ને કે ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે અલગ અલગ રંગ-રૂપ કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે.
તો કોઈ કળામાં એક્કો તો વળી કોઈની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે પરંતુ આવા દિવ્યાંગોને પણ ઈશ્વરે કંઈક ખાસિયત તો આપી જ હોય છે.
આમાંનો જ એક કમો ઉર્ફે કમલેશભાઈ દલવાડી આજે ખૂબ લોકચાહના મેળવી રહ્યો છે માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ની નજર પડી.
અને તેની જિંદગી બદલાઈ ગઈ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ ડાયરા ના કલાકારોને કાર્યક્રમની અંદર કમાભાઈ ની હાજરી આજના સમયની અંદર હવે ફરજિયાત બની ગઈ છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો કમાભાઈના આજના સમયને જાણી રહ્યા છે.
સૌરાષ્ટ્રના કોઠારીયા ગામનો રહેવાસી કમો રાતોરાત હવે સેલિબ્રિટી બની ગયો છે કમાભાઈ ની વાત કરવામાં આવે તો કમાભાઈ ના ડાન્સ ની ચર્ચાઓ અત્યારે કેનેડા સુધી પહોંચી ગઈ છે.
દરરોજ સોશિયલ મીડિયાની ઉપર કમાભાઈના ઘણા બધા અવારનવાર નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે આ વિડીયો લાખોની સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અને કમાભાઈ છે પણ પ્રકારના કાર્યક્રમની અંદર હાજરી આપે છે ત્યાં કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.
માત્ર એટલું જ નહીં કમાભાઇને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ખાસ સન્માન આપવામાં આવ્યો હતો અને કમો એક કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સ્ટાઈલમાં ભાઈઓ બહેનો બોલ્યો હતો.
અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે કમાને હવે દરેક લોકો ઉદ્ઘાટન ની અંદર પણ બોલાવી રહ્યા છે આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા વિડીયો જોયા હશે.
જેની અંદર સૂટ બુટ પહેરીને જોરદાર એન્ટ્રી કરતો હોય છે અને કમો ઘણી બધી વખત ઘણી જગ્યાએ ઉદ્ઘાટનની અંદર પણ હાજરી આપવા લાગ્યો છે ત્યારે અત્યારે કમાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ફાયદો થઈ રહ્યો છે.
અને રાજકોટની દરેક જીમની અંદર કસરત કરતો હોય છે વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે એક વ્યક્તિ કમા ને કસરત કરતા શીખવાડી રહ્યા છે અને ક્યારેક આમાં પોતાની જ અલગ એક મસ્ત મસ્તીમાં હોય છે.
અને કસરત કરી રહ્યો છે તેમજ કમાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ધૂમ મચાવી રહ્યો છે તેમ જ આ વિડીયો instagram ઉપર કમો કોઠારીયા નામથી શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
તમને આ જણાવી દઈએ કે 42000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે અને આ ઉપરાંત એક મિલિયન જેટલા લોકોએ આ વીડિયોને જોઈ ચૂક્યા છે તેમજ કોમેન્ટ બોક્સ ની અંદર લોકો પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
અને કેટલાક લોકો કહી રહ્યા છે ગુજરાતી ફિલ્મ હીરો પણ બની શકે છે ખાસ વાત તો એ છે કે સેલિબ્રિટી જેવો ઠાઠ મળ્યા પછી પણ કમો અને તેનો પરિવાર સાદું જીવન જીવે છે કાર્યક્રમના આયોજકો કમાને પુરસ્કાર રૂપે જે રકમ આપે.
તેમાંથી મોટાભાગની રકમ કોઠારીયા ગૌશાળા કે અન્ય જગ્યાએ દાન કરી દે છે કમાના કહેવા અનુસાર તેના મનપસંદ ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી છે કહેવાય છે ને કે ઈશ્વર કંઈક છીનવી લે તો અન્ય માર્ગે પાછું પણ આપી દે છે કમાનો કિસ્સો પણ કંઈક આવો જ છે