આપણા ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા આ ગામ ના છે વતની,જોવો એમની પત્ની સાથેની ખાસ તસવીરો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

આપણા ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા આ ગામ ના છે વતની,જોવો એમની પત્ની સાથેની ખાસ તસવીરો..

છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પ્રખ્યાત અને ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત કથાકાર એટલે કે જીગ્નેશ દાદા આજે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ બની રહ્યું છે જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે.

મજા આવી એકે જીગનેશ દાદા ની કથા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશની અંદર પણ લોકો ખુબજ ભાવથી જોવામાં આવે છે તમને જણાવી દઈએ કે આજે આખા ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દેનાર એવા.

Advertisement

જીગ્નેશ દાદા ને ખૂબ જ નાની ઉંમરથી ભજન ગાવા નો ખૂબજ શોખ હતો આજના સમયની વાત કરીએ તો લગભગ દરેક વ્યક્તિના મોબાઇલની ઉપર જીગ્નેશ દાદા ના સુવિચાર જોવા મળે છે.

Advertisement

અને કથાકાર એવા જીગ્નેશ દાદા ગુજરાતના ખૂણે ખૂણે પોતાના કથા દ્વારા ભક્તિ નું જ્ઞાન પીરસી રહ્યા છે ખાસ વાત તો એ છે કે જીગ્નેશ દાદા રાધે રાધે નો જન્મ 25 માર્ચ ૧૯૮૬ ના રોજ ગુજરાતની અંદર આવેલા અમરેલી જિલ્લાના કરિયા ચડ ગામની અંદર થયો હતો.

Advertisement

તેમજ વાત કરીએ તો જીગ્નેશ દાદા ના પિતા નું શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે તેમાં જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે જીગ્નેશ દાદાના બાળપણની વાત કરીએ તો તેમના માતા પિતા ની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

અને તેને કારણે રાજુલા ની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું આપણે સૌ કોઈ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એ એરોનોટિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા હતા.

Advertisement

પરંતુ તેમણે ભણવાનું છોડીને કથાનું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું હતું તેમજ જીગ્નેશ દાદા એક સમયે અમરેલી ની અંદર એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે એમાં જ તેમણે સંસ્કૃત નું શિક્ષણ દ્વારકા ની અંદર લીધું હતું.

Advertisement

અને તેમના ભક્તોના જણાવ્યા પ્રમાણે જીગ્નેશ દાદા એક એવા વ્યક્તિ છે કે યુવાનોને પણ ભજન સંભાળતા કરી દીધા છે થોડા સમય પહેલા જીગ્નેશ દાદાની ઘણા લોકો દ્વારા બદનામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી.

Advertisement

પરંતુ તેની અંદર લોકો સફળ ન થયા અત્યારે જીગ્નેશ દાદા ની વાત કરીએ તો જીગ્નેશ દાદા સુરત ની અંદર સરથાના જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે તેમજ અવાર નવાર જીગ્નેશ દાદાના સુરતની અંદર પણ ઘણા બધા કથા નું આયોજન થાય છે.

Advertisement

તેમજ જીગ્નેશ દાદા એ તેમના જીવનની પહેલી કથા માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમના પોતાના ગામ કરિયાચડ ગામ માં કરી હતી અત્યાર સુધીમાં જીગ્નેશ દાદા એ ગુજરાતની અંદર ઘણી બધી કથાઓ કરી છે અને તેમનું જ્ઞાન લોકોને આપ્યું છે.

તેમને એક બહેન પણ છે ત્યારે આપણે તેના બાળપણ વિશે વાત કરીએ તો જીગ્નેશ દાદા રાધે રાધે ના પરિવારમાં તેમના પિતા માતા અને તેમની એક બહેન પણ છે અને તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.જેના લીધે તેઓ રાજુલા ની પાસે આવેલ જાફરાબાદ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું.

Advertisement

તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલો છે પરંતુ તેમનો રસ કથાનું જ્ઞાન અને ભજન ગાવામાં હોવાથી તેમણે ભણવાનું છોડી દીધું.અને નવાઈની વાત તો એ છે કે તેમણે અમરેલીમાં એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે તેમણે સંસ્કૃતનું જ્ઞાન દ્વારકા ની અંદર લીધેલું છે અને જીગ્નેશ દાદા સુરતની અંદર પણ ઘણા બધા કથાના આયોજનમાં તેમણે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસ્યું છે.

Advertisement

લોકોનું કહેવું છે કે તેમણે યુવાનોને ભજન સાંભળતા કરી દીધા છે થોડા સમય પહેલાં જીગ્નેશ દાદા ને ઘણા લોકોએ બદનામ કરવાની કોશિશ પણ કરી હતી છેલ્લા કેટલાક વર્ષોથી જીગ્નેશ દાદા ના ભજનો આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

Advertisement

જાવીદ એકે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે આ ભજન લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું તેમાં જીગ્નેશ દાદા નુ ભજન વિશ્વના દરેક ખુણે ખુણે રહીને જીગ્નેશ દાદા એ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે.

જીગ્નેશ દાદા એ તાળી પાડો તો મારા રામની દ્વારિકા નો નાથ બધી માયા મૂડી વગેરે જેવા ઘણા બધા ભજનો ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ દાદા અત્યાર સુધીમાં ૧૦૦ થી વધારે કથાઓ કરી ચુક્યા છે.

Advertisement

જીગ્નેશ દાદા ને અત્યાર સુધીમાં 150થી વધારે વાર પણ મળી ચુક્યા છે તેમજ ગુજરાતની અંદર એક પ્રસિધ્ધ કથાકાર ના નામથી પણ જીગ્નેશ દાદાનું નામ ઓળખાઈ રહ્યું છે વાત કરીએ તો જીગનેશ દાદા ની કથા હોય ત્યારે સભામંડપની અંદર યુવાનો મોટી સંખ્યામાં જોવા મળે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite