જાણો ક્યાં છે કિમ જોંગ ઉનની પત્ની,જાણો તાનાશાહની પત્નીનું શું છે રહસ્ય… - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

જાણો ક્યાં છે કિમ જોંગ ઉનની પત્ની,જાણો તાનાશાહની પત્નીનું શું છે રહસ્ય…

Advertisement

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોગ ઉન અને તેની પત્નીના રહસ્યની. સનકી તાનાશાહ હંમેશા પોતાના તોફાની તેવર બતાવીને તેના પરિવાર અને દેશના લોકોને હેરાન કરતો રહે છે.

પણ આ વખતે આ ત્રાસનો શિકાર ખુદ તેની પત્ની બની હોય તેવા સમાચારો વહેતા થયા છે. સમાચાર એ છે કે છેલ્લા 1 વર્ષથી તાનાશાહની પત્ની દેખાઈ જ નથી અને આજ વાતને લઈને ચર્ચા હવે એ છે કે શું તાનાશાહે તેની પત્નીનો ખેલ ખતમ કરી દીધો છે. શાહ કિમ જોંગને જાણતા, તે તાજેતરમાં યુએસ અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે સમાચારોમાં છે, પરંતુ આજે અમે તેની પત્ની વિશે વાત કરી રહ્યા છીએ.

કિમ જોંગની જિંદગી સાથે જોડાયેલા એવા ઘણા પાસાં છે જેનાથી વિશ્વ હજુ અજાણ છે અથવા ખુબ ઓછી જાણકારી છે.કિમ જોંગ ઉનની પત્ની અને તેના ત્રણ બાળકો છે પરંતુ તેણે પોતાના પરિવારને વિશ્વની નજરથી દૂર રાખ્યો છે.જણાવી દઈએ કે કિમ જોંગ ઉનની પત્નીનું નામ રી સોલ જૂ છે.મળતી માહિતી પ્રમાણે વર્ષ 2012માં ઉત્તર કોરિયાના મીડિયાએ જણાવ્યું હતું કે તાનાશાહ કિમ જોંગ ઉનના લગ્ન થયા છે.

વિશ્લેષકો પ્રમાણે વર્ષ 2008માં કિમ જોંગ ઉને પિતાને હાર્ટ એકેક આવતા ઉતાવળમાં વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા.વર્ષ 2010માં કિમ જોંગ દંપતિને પ્રથમ બાળક થયું હતું.તાનાશાહ કિમના હાલ ત્રણ બાળકો છે પરંતુ તેના વિશે વિશ્વને ખુબ ઓછી જાણકારી છે.કિંમ જોંગ અને પત્ની રિ સોલ જુની પહેલી મુલાકાત.

જણાવી દઈએ કે રિ સોલ એક ગાયિકા હતા અને એક કાર્યક્રમમાં પરફૉર્મ કરતા સમયે કિંમ જોંગ ની નજર તેમના પર પડી હતી.આ જ નામ ધરાવતા ઉત્તર કોરિયાના એક કલાકાર પણ છે,પણ એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે તે બન્ને એક જ છે કે અલગઅલગ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કિમ જોંગ ઉન અને રી સોલ જુનાં ત્રણ બાળકો પણ છે.આ વાતનો અંદાજો રી સોલ જૂના અચાનક થોડા સમય માટે ગુમ રહેવા અને ફરી નજર આવવાના આધારે લગાવાયો છે.પરંતુ ક્યારેય આ વાતોની પુષ્ટી પણ નથી કરાઈ.કિમ જોંગની સાથે સાર્વજનિક જગ્યાએ ખૂબ જ ઓછા દેખાતાં હોય છે.

પત્ની માટે છે આવા કડક નિયોમો.પત્ની રિ સોલ-જૂ એવા કડક નિયમોનું પાલન કરે છે જેનો તમે વિચાર પણ નહીં કરી શકો.આ તાનાશાહ સાથે તેની પત્ની ભલે સાથે જોવા મળે પરંતુ તેની પાછળ કડક કાયદા અને નિયમો પણ રહેલા છે.આજે અમે તમને જણાવીશું કે કિમ જોંગે પત્ની માટે પણ કેવા કેવા નિયમો બનાવી રાખ્યા છે.કિમ ખૂબ જ ઓછી જગ્યાએ પત્ની સાથે દેખાય છે.

કિમ જોંગની પત્નીનું નામ રી સોલ જૂ છે જેનો જન્મ 28 સપ્ટેમ્બર 1990 ના રોજ થયો હતો. જ્યારે આ બંનેના લગ્ન થયા ત્યારે બરાબર કહી શકાય નહીં, પરંતુ 2012 માં, તે અચાનક એક સુંદર છોકરી સાથે દેખાયો, જેને પછી તેણે તેની પત્ની છે તેમ કહ્યું. તેની પત્ની ઘણીવાર કિમ જોંગ જહાં સાથે જ્યાં પણ મુસાફરી કરે છે તેની સાથે જોવા મળે છે, અને દરેક વસ્તુની સંભાળ રાખે છે. તમને જણાવી દઈએ કે રી રોલ જૂ કિમ જોંગને મળતા પહેલા ચીયરલિડર તરીકે કામ કરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2005 માં એશિયન એથ્લેટ્સ ચેમ્પિયનશીપમાં હો ચીયરલિડર ટીમમાં જોવા મળ્યો હતો, જ્યારે કિમ જોંગ તેની નજર રાખી રહ્યા હતા અને તે તેમની તરફ વળ્યો અને તેમણે તેમની પ્રશંસામાં એમ પણ કહ્યું કે તેનો અવાજ એટલો મધુર છે કે હું તેને શબ્દોમાં કહી શકતો નથી.ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન વર્લ્ડ મિડીયામાં ઘણીવાર ચર્ચામાં રહે છે. પરંતુ કિમની પત્ની વિશે લોકોને વધારે ખબર નથી. ઉત્તર કોરિયામાં ફર્સ્ટ લેડી તરીકે જાણીતી રી સોલ જૂ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પત્ની છે.

રી સોલ જૂ ને અગાઉ ઉત્તર કોરિયન મીડિયામાં ‘હિઝ વાઇફ કામરેડ રી સોલ જૂ’ તરીકે સંબોધવામાં આવતી હતી, પરંતુ હવે ‘ફર્સ્ટ લેડી’ કહેવામાં આવે છે. કિમે વર્ષ 2010માં રી સોલ જૂ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. રી સોલ જૂએ સંગીતનો અભ્યાસ કર્યો છે. તે લગ્ન પહેલા ચીયર લીડર પણ રહી ચૂકી છે.

રી સોલ જૂના પિતા શિક્ષક હતા અને માતા ડોક્ટર હતા. ઘણા લોકો રી સોલ જૂના જીવન વિશે વધારે લોકોને કંઈપણ ખબર નથી. તેમની લાઈફ ઘણી સિક્રેટ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રી સોલ જૂને કડક પગલાંનું પાલન કરવું પડે છે.

લગ્ન માટે કરાઈ મજબૂર.મીડિયા રિપોર્ટ્સ મુજબ, રી સોલ જૂ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતુ. 2008માં હાર્ટએટેક આવ્યા બાદ, ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઇલે તેમના પુત્ર કિમ જોંગ ઉનને રી સોલ જૂ સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો હતો.

લગ્ન બાદ મળ્યુ નવું નામ.કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા પછી રી સોલ જૂ નામ તેમને આપવામાં આવ્યું. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, તેને નવી ઓળખ સાથે જીવવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ઉત્તર કોરિયાના નવા નેતા સાથે લગ્ન કર્યા પછી તેનું જન્મ નામ અને અન્ય દસ્તાવેજો છુપાવી દેવામાં આવ્યા હતા.

પોતાના પરિવારને મળવાની મંજૂરી નથી.રી સોલ જૂ ને તેના પરિવારના સભ્યો પાસે જવાની અને મળવાની મંજૂરી નથી. રિપોર્ટ અનુસાર, કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા બાદથી તે તેના પરિવારને મળી નથી. મનપસંદ કપડાં પહેરવાની છૂટ નથી.લગ્નના શરૂઆત ના વર્ષોમાં રી સોલ જૂ વેસ્ટર્ન લુક સાથે જોવા મળી હતી, પરંતુ બાદમાં તે ફક્ત ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળી હતી. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છેકે, નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડીને મનપસંદ કપડા પહેરવાની અને મેક-અપ કરવાની પરવાનગી નથી.

પ્રેસ કોન્ફરન્સ અને પબ્લિક અપીયરન્સ નહીં.રી સોલ જૂ ને પ્રેસ કોન્ફરન્સ યોજવા અને સાર્વજનિક રીતે લોકોની વચ્ચે જવાની મંજૂરી નથી. રાષ્ટ્રીય કાર્યક્રમો અને કેટલાક તહેવારો સિવાય, કોઈ પણ ઈવેન્ટમાં રી સોલ જૂ તેના પતિ સાથે જોવા મળતી નથી. કોઈ ફોટોગ્રાફ નહીં.કોઈ પણ કિમ જોંગ ઉનની પરવાનગી વિના રી સોલ જૂ ના ફોટા લઈ શકતા નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છેકે, તેના એજ ફોટા મળે છે, જેમાં તે પતિ કિમ જોંગની સાથે દેખાય છે.

ઉત્તર કોરિયા છોડવાની મંજૂરી નથી.રી સોલ જૂની ચીનમાં શિક્ષા થઈ છે. તેમણે દક્ષિણ કોરિયાની પણ મુલાકાત લીધી છે.પરંતુ મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા બાદ તેણે ઉત્તર કોરિયાની બહાર ક્યારેય પગ મૂક્યો નથી. સીક્રેટ અને જબરન ગર્ભધારણ

.ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની, મધ્યયુગીન માનસિકતાને કારણે રી સોલ જૂ ને પોતાની પ્રેગ્નેન્સી વિશે કોઈ પણ જાણકારી આપવાની મનાઈ કરવામાં આવી હતી, જ્યાં સુધી તે એક પુત્રની માતા ન બની. તેની કદાચ જ કોઈ એવો ફોટો હશે જેમાં તે પ્રેગ્નેન્ટ દેખાતી હોય. બે પુત્રી બાદ આખરે તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

આધુનિકતા દેખાય તેવા કપડા પહેરવા.રિ સોલ જૂને પોતાના પતિના પ્રગતિશીલ અને આધુનિક પક્ષનું પ્રતિનિધિત્વ કરનારી માનવામાં આવે છે. એટલા માટે તેણે આધુનિકતા દેખાય (વેસ્ટર્ન સ્ટાઈલ) તેવા કપડા જરૂરી છે, જ્યારે તેની બહેનને તેમના પરંપરાગત પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. સીક્રેટ લાઈફ જીવવી પડે છે.ઉત્તર કોરિયાની ફર્સ્ટ લેડી દરેક સમયે પબ્લિક અપીયરેંસ આપી શકતી નથી, માત્ર સ્પેશિયલ એપીયરેંસની જ પરવાનગી છે. ફર્સ્ટ લેડી અને તેના બાળકોને સીક્રેટ લાઈફ જીવવાની હોય છે.

દરેક કામગીરી પર નજર.તેમની મૂવમેન્ટ્સ પ્રતિબંધિત હોય છે, એટલા માટે અસંભવ છે કે તેઓ કોઈ સોશિયલ લાઈફ જીવી શકે. હાઈ સિક્યોરિટીને કારણે તેમની દરેક કામગીરી પર ધ્યાન રાખવામાં આવે છે. શોક સ્થળ પર પણ જોવા મળે છે ફર્સ્ટ લેડી.અન્ય દેશોમાં જ્યાં ફર્સ્ટ લેડીને શોક સ્થળો પર જવાની પરવાનગી નથી હોતી જ્યારે રિ સોલ જૂને શોક સ્થળ પર જોવામાં આવી છે. તે પતિ સાથે સસરા અને દાદાના શોક સ્થળ પર જોવા મળી હતી

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button