કોકિલ કંઠી કિંજલ દવે એ નવા ઘરમાં પધરાવ્યો કળશ, ઘરના માલિકનું નામ જાણશો તો તમે પણ ચોંકી જશો…

ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ સહિત અનેક જગ્યાઓએ પોતાના ગરબા લગ્નગીત ડાયરા અને સંતવાણીથી ધૂમ મચાવી ચૂકેલી કિંજલે અનેક લોકોને પોતાના ફેન બનાવ્યા છે કિંજલ દર વર્ષે 200થી વધારે કાર્યક્રમ કરે છે.
કિંજલ પોતાના 1 કાર્યક્રમ માટે અંદાજે 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયાની ફી વસૂલે છે કિંજલ દવે હાલ સુધી 100થી પણ વધારે આલ્બમ બનાવી ચૂકી છે પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરનારી કોકીલકંઠી કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી.
તેના ગીતો ગુજરાતની અંદર એ હદે લોકપ્રિય છે કે તેના આવનારા ગીતોની પણ લોકો કાકડોળે રાહ જોઈને બેઠેલા જોવા મળતા હોય છે તેની ગીત આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતું હોય છે કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી હોય છે અને લોકો તેને ખુબ જ પસંદ પણ કરતા હોય છે હાલમાં જ કિંજલ દવે દુબઇના પ્રવાસે જઈને આવી છે અને તેની તસ્વીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.
કિંજલ દવેની તસવીરોને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી ત્યારે હાલમાં જ તેના પિતા લલિત દવે દ્વારા પણ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જેમાં કિંજલ પોતાના હાથે નવા ઘરની અંદર માટલી મુકતા જોવા મળી રહી છે.
તેની આ તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે કિંજલ દવેના પિતા લલિત દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કપેશનમાં પણ લખ્યું છે પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્તની શુભકામનાઓ.
માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહરના ચરણોમાં પ્રાર્થના અને મારા દીલથી વંદન જય ચેહર સરકાર જેસંગપુરા લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો દ્વારા અંદાજો લગાવી શકાય છે કે આ ઘર તેમના ભાઈનું છે.
અને તેમના નવા ઘરમાં માટલી મુકવાનું શુભ કામ કિંજલ દવેના હાથે કરવામાં આવ્યું છે આ તસ્વીરોમાં કિંજલ તેમના હાથમાં માટલી લઈને ઉભેલી જોઈ શકાય છે ઉપરાંત તેના ચહેરા ઉપર પણ ખુશી છલકતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી આ તસ્વીરોમાં લલિત દવે અને તેમના પરિવારજનો જોવા મળી રહ્યા છે સાથે જ આ તસ્વીરોમાં કિંજલ દવેનો ભાવિ ભરથાર પવન જોશી પણ નજર આવી રહ્યો છે આ ઉપરાંત કિંજલ દવે ભાઈ આકાશ દવે સાથે પણ ઉભેલી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે ગઈ હતી આ દરમિયાન તેનો ભાઈ આકાશ દવે પણ દુબઈમાં તેમની સાથે હતો કિંજલ પવન અને આકાશે તેમના સોશિયલ મીડિયામાં આ દુબઈના પ્રવાસની ઘણી બધી તસવીરો શેર કરી હતી.
તેમના આ દુબઇ પ્રવાસની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી હતી કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો અને વીડિયોમાં દુબઇનો આલીશાન નજારો પણ જોવા મળી રહ્યો હતો તમને જણાવી દઈએ કે કિંજલ દવે પોતાના આ પ્રવાસની ઘણી તસવીરો શેર કરતી રહે છે.
આ ઉપરાંત તેના કાર્યક્રમોની ઝાંખી પણ સોશિયલ મીડિયામાં બતાવતી રહે છે કિંજલ ના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે તેના વીડિયો જોનારા ની સંખ્યા પણ લાખો મા હોય છે અને તેમાં દિન-પ્રતિદિન વૃધ્ધિ થતી જાય છે.
કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના સ્વર નો જાદૂ પાથરી ને ગુજરાતીઓ મા એક અલગ જ આકર્ષણ ઉભું કરે છે કિંજલ દવે આ વર્ષે અથવા તો આવતા વર્ષે વિવાહ ની ગ્રંથિએ બંધાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
દિવસે ને દિવસે કિંજલ દવે ની લોકપ્રિયતા વધી રહી છે કેટલી લે છે એક પ્રોગ્રામ ની ફી કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો મિત્રો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે.
માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે વિદેશમાં પણ કિંજલ ના તાલે લોકો ડોલે છે ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.
કિંજલે અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.
સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કિંજલ,જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે.
વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે પવન સાથે કરી સગાઈ ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.
પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે કિંજલ દવે આજે ભલે એસો આરામ નું જીવન જીવતા હોય પરંતુ આ સ્તર સુધી પોહચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે ત્યારબાદ આજે તે આ સ્તરે આવી ને ઉભી તેની આ મહેનત ને ચલતે આટલી સફળતા તેને પ્રાપ્ત થઈ.