લગ્ન બાદ પતિએ પત્નીને કહ્યું કે હું સમા-ગમ નહીં કરું,તો વિફરેલી પત્ની એ જાતે જ આ કામ ચાલુ કર્યું.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

લગ્ન બાદ પતિએ પત્નીને કહ્યું કે હું સમા-ગમ નહીં કરું,તો વિફરેલી પત્ની એ જાતે જ આ કામ ચાલુ કર્યું..

Advertisement

લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવના સમાચારો સામે આવતા રહે છે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશનો મામલો પોલીસ સ્ટેશન અને કોર્ટ-કોર્ટ સુધી પહોંચે છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

જ્યારે અહીં રહેતી મહિલાના પતિએ તેની સાથે શારી-રિક સં-બંધ બાંધવાની ના પાડી તો મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મહિલાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે.

કે મેં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વડોદરાના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા હું તેને લગ્નની વેબસાઈટ દ્વારા મડી હતી ટૂંક સમયમાં જ મારા સાસરિયાઓએ મને એક વર્ષમાં પુત્ર જન્મ આપવાનો આદેશ આપ્યો પરંતુ હજુ સુધી મારા પતિ સાથે શારી-રિક સં-બંધ બંધાયો નથી મારા પતિ રાત્રે વિચિત્ર કપડાં પહેરે છે.

જ્યારે હું તેને સે-ક્સ માટે પૂછું છું ત્યારે તે કહે છે કે હું પુરુષ જેવો દેખાઉં છું તે મારી સાથે સં-બંધ રાખી શકે નહીં જ્યારે પણ હું તેની સાથે આ મુદ્દે વાત કરું છું ત્યારે તે મને ગળાફાંસો ખાઈને ત્રાસ આપે છે પતિ 25 લાખ રૂપિયા માંગે છે.

મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેની પાસેથી IVF દ્વારા બાળક ઈચ્છે છે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ ઘણીવાર મારી સાથે IVF દ્વારા બાળક થવાની વાત કરે છે.

જ્યારે મેં ના પાડી તો તેણે મને ખરાબ રીતે ધક્કો માર્યો અને માર્ચ 2021માં મને છોડી દીધી હું મારા માતા-પિતા સાથે સાબરમતીમાં રહું છું હવે તેઓ મને પરત લાવવા માટે 25 લાખ રૂપિયાના દહેજની માંગ કરી રહ્યા છે.

ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.નિર્દય પતિએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યા બાદ પહેલા તેની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યો હતો ત્યારબાદ તેના ખાનગી ભાગમાં એસિડ રેડ્યું હતું આ હૃદયદ્રાવક ઘટના યુપીના કન્નૌજ જિલ્લાની છે.

ઘટનાને અંજામ આપી આરોપી પતિ ફરાર થઈ ગયો હતો માહિતી મળતાં પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ મહિલાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ જેઠ અને જેઠાણી સામે એફઆઈઆર નોંધીને.

આરોપીઓની શોધખોળ શરૂ કરી છે કન્નૌજના તિરવા સ્થિત ગામમાં રહેતી પીડિતાના જણાવ્યા અનુસાર તેનો પતિ સોમવારે ઘરે પહોંચ્યો હતો રાત્રે તેણે શારી-રિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો પરંતુ પત્નીએ ના પાડી તેનાથી પતિ ગુસ્સે થયો.

અને તેણે બળજબરીથી તેના પર બળાત્કાર કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ રેડ્યું ઘટના બાદ આરોપી પતિ સ્થળ પરથી ભાગી ગયો હતો જ્યારે સ્થિતિ વધુ વણસી જતા મહિલાએ સૌરીચ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી.

માહિતી મળતાં પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને જાણ કરી પીડિતાના પિતાના કહેવા મુજબ દીકરીના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છે તેને બે બાળકો પણ છે આ હોવા છતાં તેના જમાઈ જેઠ અને જેઠાણી દહેજ માટે પુત્રીને હેરાન કરે છે.

ત્યારબાદ બીજી એક આવીજ ઘટના બની છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું.મુઝફ્ફરનગર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક પતિને પત્નીએ શારી-રિક સં-બંધ બાંધવાની ના પાડી દીધી તો પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીની હત્યા કરી નાખી.

આરોપીએ પત્નીની હત્યા કર્યા બાદ 3 માસૂમ બાળકોને પણ ગંગા નહેરમાં ફેંકી દીધા આ ઘટના સોમવાર મોડી રાતની છે જ્યારે પુરકાજી પોલીસ સ્ટેશન હદના બસેડી ગામમાં પપ્પુ નામના એક વ્યક્તિએ પત્નીને ગોળી મારી દીધી આરોપી પતિ પત્નીની હત્યા કર્યા બાદ 3 માસૂમ બાળકોને લઈને ત્યાંથી ભાગી ગયો.

ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા.બુધવારે સવારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને જ્યારે પૂછપરછ કરી તો આરોપીએ પોતાની બે પુત્રી અને એક માસૂમ પુત્રને પણ ગંગા નહેરમાં ફેકી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી.

જેના પર પોલીસે માસૂમ બાળકોની શોધ માટે નહેરમાં ગોતાખોરોની ટુકડી કામે લગાવી જો કે આટલા કલાકો વિત્યા છતાં હજુ બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી આ મામલે આરોપીએ મીડિયાના કેમેરા પર પોતે જ કબૂલ કર્યું કે પત્નીએ સંબંધ બાંધવાની ના પાડી તો તેણે પહેલા પત્નીને ગોળી મારી અને તેની હત્યા બાદ બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા હાલ પોલીસે હત્યારા પતિની પૂછપરછ બાદ તમંચો જપ્ત કરીને તેને જેલમાં મોકલી દીધો છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button