જાણો માં મેલડીનો ચમત્કાર,આ ડોશીમાં ની મેલડી એ એવો પરચો આપ્યો કે ગામના લોકોના હોશ ઉડી ગયા.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

જાણો માં મેલડીનો ચમત્કાર,આ ડોશીમાં ની મેલડી એ એવો પરચો આપ્યો કે ગામના લોકોના હોશ ઉડી ગયા..

Advertisement

ભારત એક એવો દેશ છે જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા એવા કામ કરવામાં આવે છે જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે.

દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી.

Advertisement

અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે આપણા ભારત દેશ માં એવા-એવા મંદિર હાજર છે જેમની વિશેષતા અને તેમના રહસ્ય ને જાણીને લોકો નું મગજ ચકરાઈ જાય છે ધંધુકા પાસે ધાવડી મેલડી નું મંદિર આવેલું છે.

બાજુ માં ખડોળ અને હરિપુરા માં ચેખલીયા હાક ના વાઘરી દેવીપૂજક રહે છે દેવીપૂજક નાં કુબા માં એક ની એક દીકરી ધના નાં લગ્ન છે અને ખડોળ થી જાન આવવાની છે પણ દીકરી નાં બાપા પાસે કન્યાદાન કરવા માટે પૈસા ન હતા પણ દીકરી ની વારવા ગામ નાં જાપે જાય છે.

Advertisement

બાપા એ દીકરી ને કહ્યું મારી પાસે તને આપવા નથી પૈસા કે નથી દાગીના પણ હું માતાજી નો ભુવો છું અને તારો ખોળો પાથર અને હું મારી ધાવડી મેલડી નું નારિયળ આપું છું અને જા તું જ્યા જાય નયા તને ઉજરું નો કરે અને અધિરાતે ટહુકો કર.

અને મારી દેવી આવી ને નો ઉભીરેય તો માનજે કે મેં કોઈ માતા નય પણ ડાકણ પુજીતી આમ કરતા જાન ખડોળ આવી બીજા દિવસે દીકરી એ નાત બોલાવી કીધું કે મારા બાપા એ આ દેવી આપી છે.

Advertisement

અને તમે તેને કળ કરીને પૂજો જો તમારી વસ્તી હા પાડતી હોય તો આમ ચેખલીયા દેવીપૂજક એ ધાવડી ને પૂજવા લીધી આમ સમય જાય ધના માતા નો તાવો કરે નિવેધ કરે આમ સમય જતા ધના ડોસી બની ગઈ.

ધના પાસે એક બકરી હતી તે બકરી ને એક બોકડો થયો જેને ધના એ જમનીયો નામ આપ્યું હતું કેમકે ધના ને સેરમાટી ની ખોટ હતી અને દીકરો હતો નય એટલે બોકડા ને પોતાનો દીકરા ની જેમ રાખતા હતા આમ સાચવી ને મોટો કરે છે.

Advertisement

આખા ગામ નો લાડકો બોકડો બની ગયો અને ધના એ પોતાની વસ્તી ને કઈ દીધું કે મઢે નિવેધ હોય કે માંડવો હોય ત્યારે કોઈ મારા જમનીયા નાં ગળે સરી નો મારતા કેમકે આતો મારી દેવી નો બોકડો છે અને મારો દીકરો છે.

આમ બોકડો આખા ગામ મઢે ફરે ધના ડોસી બોકડા ને ચરાવા જાય એક દિવસ મઢે તાવો હતો અને તે સમયે બોકડો સાંકળે થી છૂટી ગયો અને ફરતો ફરતો ગામ નાં પાદરે થી સીમ માં ચાલ્યો ગયો ગામ નાં કોઈ લોકો ને ખબર નથી.

Advertisement

અને આ બાજુ માતાજી ના ડાકલા વાગે છે તાવો થાય છે સીમ માંથી ચાર મુસલમાન પોલીસ ખડોળ નું ટોયા પણું કરતા હતા અને સાંજ પડી ગઈ ફરતા ફરતા બોકડા ને જોયો ચારે નક્કી કર્યું કે આજે આ બોકડા નેખા વી અને જમનીયા ને લઈ ચારે પોલીસ મુસલમાન હાલી નિકરયા ધંધુકા નાં સીમાડે આવ્યા.

અને હાલ ની તકે જે સી એન જી નું પેટ્રોલ પંપ છે ત્યાં માતા ધાવડી નું મંદિર છે ત્યાં બોકડા ને લાવ્યા અને એક સરી નો જાતકો જમનીયા નાં કુણા ગળે માર્યો અને જમનીયા નોપ્રા ણઉડી ગયો રાત પડી ધના ડોસી નવરા પડ્યા.

Advertisement

એટલે જમનીયો યાદ આવ્યો કે આજ મારો જમનીયો બોલતો નથી એટલે મઢે આવી જોયું તો સાંકળ ખુલી હતી અને જમનીયો દેખાનો નય એટલે લાલટેન લઈ ધનાડોસી ગામ માં શોધવા નિકરયા લોકો ને પૂછ્યું પણ કાઈ ખબર ન મળી આમ ઘરે આવી ધના ડોસી સુઈ ગઈ.

પણ આંખ માં ઉંઘ ન આવે સવાર પડતા ગામ નાં પાદરે ડોસી લાકડી નાં ટેકે ટેકે સીમાડે હાલી જાય અને જોયું તો બોકડા નાં પગલાં ભર્યા અને ઘોડા નાં પગલાં દેખાના એટલે ધના ને વાત સમજતા વાર ન લાગી અને થયું કે મારો બોકડા ને કોઈ લઈ ગયું છે.

Advertisement

ઘરે આવી વિચાર કર્યો કે મારો બોકડો કોણ લઇ ગયું હશે લાય હું માતા ને પૂછું મઢે આવી પાઠ નાખ્યો ભુવા ને બોલાવ્યા કીધું હું કેવ તેમ દાણા નાખો ધના બોલી કે જો મારો બોકડા ને કોઈ મનેખ માણસ લઈ ગયું હોય તો આ મને દોઢ આપ તો દોઢ આવ્યા પાસું કીધૂ કે કે મારો.

બોકડો મ રીગયો હોય તો અઢી કલમ પાકી કર તો દેવી એ તો અઢી કલમ પાકી કરી આમ દાણા પર દાણા આવવા લાગ્યા ત્યારે ધના બોલી કોઈ પશુ એમા ર્યો હોય તો મને વાંધો નથી પણ કોઈ માણસે પોતાના પેટ માટે માર્યો હોય.

Advertisement

તો મને 16 33 51 આપ તો જોયતા દાણા આવ્યા ધના ને ખબર પડી કે કોઈ માણસે પોતાના પેટ માટે માર્યો છે ધના ડોસી એ કીધું કે વારો પાઠ લાવો ત્રિકમ પાવડો અને ડોસી એ ખાડો ખોડી મેલડી ના નારિયળ અને ત્રિશુલ દાટી દીધા અને મઢે તાળું માર્યું.

અને છાતી લાગી લાજ કાઢી મરશિયા ગાવા લાગી અને ગામ નાં લોકો પુસવા લાગ્યા સુ થયું ત્યારે ધના બોલી કે મારી મેલડી મરી ગઈ આપડે વાઘરી સીવી અને આપડા ઘર માંથી કોઈ વસ્તુ લઇ જાય અને મેલડી જોયા કરે.

Advertisement

તો એ મેલડી પૂજવી નકામી એટલે મેં દાટી દીધી મેં મારી દેવી નાં મઢે તેનો બોકડો મુક્યો હતો અને જો મેલડી તેનીજ સંપત્તિ સાચવી ની એકે તો ઈ આપણી સુ સંપત્તિ સાચવે અને ડોસી વાઘરી નાં કુબા માં જઇ સુઈ ગઈ.

અને આમ અન્નજળ લીધા નય આમ સાડા ત્રણ દિવસ થયા અને મેલડી ને થયું કે આજે હું નઈ જાય તો મારી વાઘરી ની નાત ને કોઈ માનસે નઈ અને જગત માં મારી વાઘરી ની વસ્તી ને હેરાન કરશે આ બાજુ ભુવા ને માતા સરુ થઇ કે ખમ્મા ખમ્મા હું ધના ની ધાવડી બોલું ધના સાની રઇ.

Advertisement

જા હું તારા બોકડા નાં મારનાર ને લાવ હો આમ મેલડી ઉપડી ધંધુકા મીરાવાડી માં જે ચાર મુસલમાન ને બોકડા ખા ધા હતા તેને ખાટલા માંથી નાખ્યા નીચા. અને ધુને હો કે કોણ કે ધના કી મેલડી આમ મીરાવાડી માંથી ચાર મુસલમાન ધૂનતા ધૂનતા આવ્યા અને બોલતા આવે ધના કી ધાવડી ધના કી ધાવડી મઢે આવ્યા.

અને એક દીકરી ને માતા સરુ થઈ કે ધના લાવી હું તારા ગુનેગાર ને અને ચારે એક સાથે ઉલ્ટી કરી અને જમનીયા બોકડા નાં ટુકડા ટુકડા જે ખાધા હતા ઈ બાર કાઢયા ત્રણ દિવસ પેલા ના અને ગામ આખું મેલડી ને પગે લાગે અને કીધું.

Advertisement

કે તારા ગુનેગાર ને મૂકી દે ત્યારે મેલડી બોલી ધના મૂકી ડેય પણ હું મેલડી નો મુકુ અને મારા બોકડા ને જ્યા માર્યો ત્યાં મારું ત્રણ ઈટ નું દેરું બનાવો અને મારો તાવો માડો તો હું મુકુ નહિતર વન્સ કાઢી નાખું તો માનજે કે વાઘરી ની મેલડી બોલી હતી જય ધના ડોસી ની ધાવડી મેલડી માઁ માવતર મેલડી ચામુંડા.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button