માં મોગલ ના દર્શને આવેલા યુવકને મણીધર બાપુએ કહ્યું ઘરે જઈને માત્ર આ કામ કર જે પછી…

અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.
એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.એક કિસ્સો આપણને કપડાં ખાતે ફરી એકવાર જોવા મળ્યો હતો જ એક યુવક બાપુ ના અને માતાજીના દર્શન કરવા માટે મોગલ ધામ ખાતે પહોંચી જાય છે. ત્યારબાદ આ યુવક મણીધર બાપુને મળે છે અને તેમના આશીર્વાદ લે છે.
જ્યારે આ યુવક બાપુ ના આશીર્વાદ લે છે ત્યારે બાપુ જણાવે છે કે નિયમિત રીતે ઘરે માતાપિતાને પગે લાગો તમારા સંપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ થશે અને મારા ઉપર ચોક્કસ આસ્થા અને શ્રદ્ધા રાખજો કોઈ દિવસ જીવનમાં દુઃખ નહિ પડે અને હંમેશા જીવનમાં પ્રગતિ જ કરશો.
આવોજ એક બીજો પરચો જેમાં માં મોગલ ના ધામમાં એક દંપતી પોતાના બાળક સાથે આવ્યા હતા. ત્યારે ત્યાં બિરાજમાન બાપુ એ પૂછ્યું કે શેની માનતા છે. ત્યારે આ દંપતી કહેવા લાગ્યા કે તેમને દીકરો સારું ભણી ને આગળ વધે તે માટે તેમને માનતા રાખી છે.આ માનતા રાખ્યા બાદ આ જોવા પરીક્ષામાં પાસ થઈ ગયો હતો અને સરકારી નોકરી મેળવી હતી.
જેથી પરિવારના સભ્યોમાં મોગલના ધામ પર દર્શન કરવા માટે આવી ગયા હતા.ત્યાં બિરાજમાન બાપુ જણાવ્યું છે કે કોઈ જાદુ નથી .ફક્ત મા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તમારું કામ ચોક્કસ રીતે પૂર્ણ થયું છે અને હંમેશા મારા ઉપર પૂરતી આસ્થા રાખજો. માં તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે.
થોડા સમય પહેલાં મા મોગલ ના ગામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી પોતાની માનતા પૂરી કરવા માટે અને આ યુવતી સૌપ્રથમ મા મોગલ ના દર્શન કરીને મને બાપુને મળી હતી. પરંતુ તેમનું કાર્ય પૂર્ણ થયું ન હતું અને તેને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને 100% નિદાન મળ્યું ન હતું. સમગ્ર વાતમાં એમ છે કે ફક્ત માં મોગલ નું નામ લેવાથી આ મહિલાના તમામ કાર્ય પૂર્ણ થયા હતા.
આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.
થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.