માં મોગલનો ચમત્કાર/દીકરા નું કિડનું નું ઓપરેશન સફળ થતા માતા મોગલ ધામ આવ્યા અને પછી જે થયુ એ તમારું જરૂર જાણવું જોઈએ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

માં મોગલનો ચમત્કાર/દીકરા નું કિડનું નું ઓપરેશન સફળ થતા માતા મોગલ ધામ આવ્યા અને પછી જે થયુ એ તમારું જરૂર જાણવું જોઈએ..

Advertisement

ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે આ મંદિરમાં આવા નવા નવા દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે ત્યારે કહેવાય છે કે ભગવાન પર વિશ્વાસ હોવો જરૂરી છે ખરા હ્રદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફરે છે.

એમાં મોગલ માં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કહેવાય છે.

કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય ત્યારે માં મોગલ ના નામની જો માયા બંધાઈ જાય તો માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે અને ભક્તોના અટવાયેલા તમામ કાર્ય પણ પૂર્ણ થાય છે.

માં મોગલ પર દિલથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે એટલે માં મોગલ ની તમામ મનોકામના પણ પૂર્ણ કરે છે લાખો ભક્તો દેશ-વિદેશથી ત્યાં દર્શન કરવા આવે છે માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે.

મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીને તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે ત્યારે અહીંયા એક માં મોગલ ના પર્ચાનો કિસ્સો સામે આવ્યો છે.

જેના વિશે આપણે વિગતવાર જાણીશું એક યુવતી પોતાની માનતાપુરી કરવા માટે અહીં આવી ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માતા હતી.

ત્યારે યુવતીએ કહ્યું કે પોતાના બાળકને એક કિડની ફેલ હોવાથી તેની માટે ઘણા સમયથી વારો આવતો ન હતો ત્યારે વારો આવતાની સાથે જ પોતાના બાળકને સફળ ઓપરેશન બાદ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના ચરણે 5151 અર્પણ કર્યા.

એવામાં જ મણીધર બાપુએ 5,151 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ ની તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ રૂપિયા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે માં મોગલની કોઈ દાન ભેટ ની જરૂર નથી.

માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખો એટલે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે યુવતીએ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે પોતાના બાળકને લઈને કબરાઉધામ આવીને માં મોગલ ધામના ચરણે 5151 અર્પણ કર્યા હતા.

ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમને કોઈ આવા દાન ભેટની જરૂર નથી.

ત્યારબાદ બીજા એક આવાજ ચમત્કારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતીની જોલી માં મોગલે ભરી દીધી છે યુવતીએ માનતા રાખી હતી કે સંતાન પ્રાપ્તિની ચાલો જાણીએ સમગ્ર મામલા વિશે કહેવાય છે કે માં મોગલ નિ:સંતાન દંપતિના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે.

એવામાં જ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં એકદમ પતિના લગ્નના 11 વર્ષ વિતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું ઘણી જગ્યાએ બતાવ્યું છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હોતો.

ત્યારે અંતે આ દંપતિએ માં મોગલને યાદ કર્યા અને માં મોગલ પર શ્રદ્ધા રાખી સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા માની હતી માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવે છે.

ત્યારે આ યુવતીનો વિશ્વાસ ફળિયો અને લગ્નના 11 વર્ષ પછી માં મોગલની કૃપાથી એ યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો આ પરિવારમાં દીકરાના જન્મ થતાની સાથે જ પરિવાર થઈ ગયો હતો.

11 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને તેની ખુશીથી તે માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા માં મોગલધામે આવી પહોચી ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

મણીધર બાપુએ યુવતીને આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઈ છે આ કોઈ ચમત્કાર નથી એ યુવતી માં મોગલની માનતા પૂરી કરવા માં મોગલને ચાંદીનો છત્ર ચઢાવવા માટે લાવી હતી જે મણિધર બાપુએ તેને પરત આપ્યું અને કહ્યું કે આ છત્ર તારી કુળદેવીને ચઢાવજે માં મોગલ રાજી થશે માં મોગલને કોઈ દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button