માં મોગલ નું નામ લેતા જ આ મહિલાના જીવનમાં આવેલી મોટી મુસીબત થઈ ગઈ દૂર….

અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.
માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.માં મોગલના પરચા અપરંપાર છે અને માં મોગલ પોતાના દરેક ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. એટલું જ નહીં તમે સાંભળ્યું હશે કે ના મોગલ નો મહિમા અપરંપાર છે અને તેઓ પોતાના ભક્તોની, ખૂબ જ સાચા દિલથી કરેલી પ્રાર્થના પણ પૂરી કરે છે.
જ્યારે પણ ના મોગલ ના ભક્તોના જીવનની અંદર દુઃખ આવી પડે છે ત્યારે મોગલ માતાજીની ઉપર રાખવામાં આવતી શ્રદ્ધા અને વિશ્વાસથી મા મોગલ હંમેશા પોતાના ભક્તોનાં દુઃખો દૂર કરે છે અને તેમની દરેક મનોકામના પૂરી કરે છે. કહેવાય છે કે મા મોગલ ના દરબારમાં જે પણ ભક્તો આવે છે તે બધા જ ભકતો હસતા મોઢે પોતાના ઘરે પાછા ફરે છે.
હાલમાં જ એક મહિલા માં મોગલાના મંદિરમાં માનતા પૂરી કરવા માટે આવી હતી ત્યારે મણીધર બાપુએ તે મહિલાને પૂછ્યું કે કેવી માનતા હતી ત્યારે આ મહિલાએ કહ્યું હતું કે તેના જીવનમાં ખૂબ જ દુઃખો આવતા હતા અને ખૂબ જ મુશ્કેલીમાં તેમના પરિવારના લોકો જીવન જીવી રહ્યા હતા.
આ મહિલાએ માં મોગલની માનતા રાખી હતી. આ મહિલા કબરાઉ ખાતે આવેલ મોગલ ધામ ના મંદિર માં દસ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે દોડી આવી હતી.આ મહિલાએ માનતા રાખી હતી કે તેના જીવનના બધા દુઃખો દૂર થઈ જશે તો તે મા મોગલના દરબારમાં આવીને 10000 રૂપિયા માં ના ચરણોમાં અર્પણ કરશે.
થોડાક જ સમયમાં તે મહિલાના જીવનના બધા દુઃખો દૂર થઈ ગયા. આ મહિલાએ 10000 રૂપિયા બાપુ ને આપ્યા. તો બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે આમ જ માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો તમે કોઈ દિવસ દુઃખી નહિ થાવ અને હંમેશા જીવનમાં સફળ થશો. માં મોગલને આ પૈસાથી કોઈ જરૂર નથી.
મોગલ માતાજીની ઉપર વિશ્વાસ રાખજો માં મોગલ તમારી દરેક મનોકામના પૂરી કરી દેશે. મણીધર બાપુએ વિશેષમાં એવું જણાવ્યું હતું કે, માં મોગલને કોઈપણ પ્રકારનાં પૈસાની જરૂર નથી તેઓ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને હા મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યક્તિની મા મોગલ બધા જ કામ પૂરા કરી દે છે અને જીવન ખુશિઓથી ભરી દે છે.