મારા પતિ લાંબા સમય સુધી ફોરપ્લે કરે છે, જ્યારે મારે ફટાફટ સે@ક્સ કરવું છે, મારે શું કરવું જોઈએ મને સલાહ આપો?…
સવાલ.શું તમે મને જણાવી શકો છો કે સિરિયલમાં કામ કરવા માટે શું કરવું પડે છે?મારું શરૂથી જ ટીવી સિરિયલમાં કામ કરવાનું ખૂબ મન છે જો હું તેના માટે મુંબઈ જાઉં તો ત્યાં રહેવાની વ્યવસ્થા હશે? ત્યાં બધું અજાણ્યું તો નહીં લાગે ને?
જવાબ.આ ક્ષેત્ર જેટલું ચમકદારભર્યું અને આકર્ષક દેખાય છે તેમાં દાખલ થવું તેટલું જ મુશ્કેલભર્યું છે તદુપરાંત તેના માટે ખૂબ જ સ્ટ્રગલ પણ કરવી પડે છે આજકાલ મહાનગરોમાં એક્ટિંગ શીખવા મોટે કાયદેસરની એક્ટિંગ સ્કૂલ ખૂલી ગઈ છે.જ્યાં યુવાનોને સિરિયલ અને ફિલ્મ સંબંધી પ્રશિક્ષણ આપવામાં આવે છે.
આ પ્રશિક્ષણ લીધા પછી પણ કોઈ ગેરન્ટી નથી કે અભિનયના ક્ષેત્રમાં તમને સફળતા મળશે જ તદુપરાંત નવા શહેરમાં રહેવા, ખાવાપીવા વગેરેની વ્યવસ્થા કરવી પણ સરળ નથી આ બધી મુશ્કેલીઓ હોવા છતાં જો તમે આ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય તો ઈન્ટરનેટ દ્વારા તે મહાનગર કે જ્યાં તમે જવા ઈચ્છો છો તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીને તમારા ઘરના કોઈ વડીલ સભ્યને સાથે લઈને જ ત્યાં જાઓ.
સવાલ.હું 24 વર્ષની છું હમણાં હું મારા પતિ જોડ હનીમૂન કરવા ગોવા ગઈ ત્યારે મારા પતિએ મને પણ દારૂ થોડોક પીવડાવ્યું ત્યાર પછી અમે રોમાંસની મજા લીધી તો મને ખુબજ આનંદ આવ્યો પણ હવે ઘરે આવીને સમાગમમાં બોવ મજા નથી આવતી તો શું એ મજા દારૂના લીધે આવી હશે?
જવાબ.પેહલી વાત દારૂ પીવાય જ નહીં બીજું એવું કંઈ ન હોઈ કે દારૂના લીધે મજા આવી હોય પણ ગોવાનો માહોલ ઘર કરતા તો થોડોક વધુ અલગ હોય અને એમાપન એ તો તમારી હનીમૂન ટુર હતી જેથી વધુ જ મજા આવે એ સ્વાભાવિક છે.
સવાલ.સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સે@ક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ 2 વાર કોઈની સાથે સે@ક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ ન થાય? શું ગુપ્તાંગ ઢીલું તો નથી પડી જતું ને?
જવાબ.૧-૨ વાર શારી-રિક સંબંધ બાંધવાથી ગુપ્તાંગમાં ઢીલાશ નથી આવતી. જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૂરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં આપે.
સવાલ.હુ ૩૨ વર્ષની પરિણીતા છું મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છા અનિચ્છાની ચિંતા નથી કરી.
તેથી મને ન તો સહ-વાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે?
જવાબ.તમે તમારા પતિની આદત જાણો છો ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય આમ કરતા તમે પણ સહ-વાસને એન્જોય કરશો રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય સે@ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.
સવાલ.હું પરિણીત છોકરી છું. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. મારા પતિ સહ-વાસ પહેલા લાંબા સમય સુધી આલિંગન, ચુંબન અને સ્તન મસાજ કરે છે. તેઓ જાણતા નથી કે આમાં શું આનંદ આવે છે, જ્યારે હું થાકી જાઉં છું. મારે ઝડપી સંબંધ બાંધવો છે અને સૂઈ જવું છે. આ હોવા છતાં, તેઓ તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. મને કહો હું શું કરું?
જવાબ.આલિંગન, ચુંબન વગેરે ભૂતકાળના સહવાસની વિધિ છે. તેનાથી જાતીય ઉત્તેજના વધે છે અને સહવાસનો આનંદ બમણો થાય છે. તમારે તમારા પતિને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ. લગ્નજીવનમાં શરીરની સાથે સાથે મનનું પણ વલણ હોવું જોઈએ, તો જ પતિ-પત્ની બંને આનંદની અનુભૂતિ કરે છે. તમારે જાણવું જોઈએ કે સે@ક્સ એ વિવાહિત જીવનનો આધાર છે. તેથી તેનાથી દૂર ન જશો.