મહિલાએ પોતાની હવસ સંતોષવા માટે,પોતાના જ દીકરા સાથે કર્યું એવું કામ કે….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.
આજના સમયમાં દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બની રહી છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે આ મામલો દિલ્હીના દરિયાગંજનો જણાવવામાં આવી રહ્યો છે જ્યાં એક સાવકી માતાએ પોતાના જ પુત્રને તેના જન્મદિવસે પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો આટલું જ નહી તે પછીના બે વર્ષ સુધી તેણીએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું સાથે જ પિતાને આ વાતની જાણ થતાં તેમના હોશ ઉડી ગયા હતા.
પ્રાપ્ત સમાચાર અનુસાર 38 વર્ષની સાવકી માતા તેના 16 વર્ષના પુત્ર સાથે બે વર્ષ સુધી બળજબરીથી સે-ક્સ કરતી હતી અને તેના ના પાડવા પર આરોપી મહિલા તેને બ્લેકમેલ કરતી હતી એ પછી દીકરો તૈયાર થઈ જતો પુત્ર અને પત્નીનું રેકોર્ડિંગ સાંભળીને જ્યારે પિતાએ પત્નીને પૂછ્યું કે આ બધું શું છે.
તો પત્નીએ કહ્યું કે તે પુત્ર સાથે મજા કરી રહી છે પરંતુ પુત્રએ બધી વાત કહી અને પછી પિતાએ પુત્રના યૌન શોષણ અંગે પોલીસમાં ફરિયાદ કરી હવે આ કેસમાં મહિલાને 5 વર્ષની સખત સજા થઈ છે તે જ સમયે જ્યારે બાળકના પિતાને તેની પત્ની પર પુત્ર સાથે સંબંધ હોવાની શંકા ગઈ ત્યારે તેણે રૂમમાં સાઉન્ડ રેકોર્ડર મૂક્યું અને તેમાં તેની પત્ની અને પુત્રની વાતચીત રેકોર્ડ થઈ ગઈ જેના કારણે પિતા ત્યાં આવ્યા બધું જાણો.
ત્યારબાદ બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું. પ્રેમમાં પાગલ માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી જે દિવસે તેનો જન્મદિવસ હતો તે જ દિવસે તેણે તેના કાળજાના કટકાની હત્યા કરી હતી તેણે તેના પ્રેમી સાથે મળીને તેનું મોઢું ઓશીકાથી દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હત લાડકવાયાનો વાંક ફક્ત એટલો જ હતો કે માતા પ્રેમી સાથે કામલીલા મનાવતી હતી.
ત્યારે તે ઘરે આવ્યો હતો માતાએ પોતાની બદનામી ના થાય એ કારણે પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ હચમાચવી દેતો બનાવ મધ્યપ્રદેશના શાજાપુર શહેરનો છે. પ્રાપ્ત વિગત મુજબ વરૂણ સૂર્યવંશી નામના 12 વર્ષના દીકરાનો મૃતદેહ તેના જાટપુરા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. મામલો બહાર આવતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પડોશીઓ સાથેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સંજય નામનો યુવાન બપોરે તેમના ઘરે આવ્યો હતો.આ યુવાન અવારનવાર ઘરે આવતોજતો હતો. જેની જાણ થતાં પોલીસે ઉજ્જૈનના રહેવાસી સંજય ઉર્ફે સુદર્શન બામણિયાને કસ્ટડીમાં લઈને તપાસ કરતાં બનાવની શોકિંગ વિગત સામે આવી હતી સંજય બામણિયાની પૂછપરછ દરમિયાન તેણે બાળક વરૂણ સૂર્યવંશીની માતા મમતા સાથે અફેર હોવાનું જણાવ્યું હતું.
3 મેના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યે તે તેને મળવા આવ્યો હતો. અમે બંને ઘરે એકલા હતા. આ દરમિયાન તેનો 12 વર્ષનો પુત્ર વરુણ અચાનક ઘરે આવી ગયો હતો. તેણે અમને બંનેને આપત્તિજનક સ્થિતમાં જોઈ લીધા હતા. પોતાની સામે દીકરાને જોઈને મમતા ગભરાઈ ગઈ હતી. બદનામી થવાના ડરથી તેણે તેનું કામ તમામ કરી નાખવાની વાત કરી હતી. ત્યારબાદ અમે બંનેએ ઓશિકા વડે મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
પોલીસે માતા અને બોયફ્રેન્ડ બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી મૃતક બાળક વરુણના પિતા ફળ વેચે છે. આ કારણે વરુણ અને તેની મોટી બહેન અંજલિ મોટાભાગે પિતા સાથે જ રહેતા હતા. ઘટનાના દિવસે પણ ભાઈ-બહેન પિતા સાથે હતા. વરુણનો બર્થ ડે હોવાથી તે અચાનક જ તૈયારીઓ માટે બપોરે ઘરે આવી ગયો હતો.
સાંજે પિતાના ઘરે આવ્યા બાદ તે પોતાની કેક કાપવા માટે તૈયાર થઈ ગયો હતો પણ અહીં તેણે પોતાની માતાની હરકતો જોઈ તે ખૂબ જ ગભરાયો અને ઘરની અંદર તો ચાલ્યો ગયો. પણ તેની માતાએ બદનામીના ડરથી પોતાના કાળજાના ટુકડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો માતા પ્રેમીને ભગાડીને પોતે ખેતરમાં જતી રહી હતી. સાંજે બહેન અંજલી જ્યારે ઘરે પહોંચી તો ઘરનો ગેટ ખુલ્લો હતો. જ્યારે તેણે અંદર જઈને જોયું તો ભાઈ મૃત હાલતમાં પડ્યો હતો.