મજૂરી કામ કરતા યુવક ની ઈચ્છા માં મોગલે કરી પુરી,કોઈ માનતા ન હોવા છતાં યુવકે મોગલ ધામ માં જઈને આવું કર્યું..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે ત્યારે એક ભક્ત કે જે મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
તેમને જયારે મોગલમાં ની મહિમા વિષે જાણ થઇ તો માં મોગલની આસ્થા તેમનામાં બંધાઈ ગઈ તો તેમની કોઈ માનતા નહતી તો પણ તેમને એવી ઈચ્છા થઇ કે તે એક દિવસ મણિધર મોગલમાં ના દર્શન કરશે.
અને તેમને ૧૦ હજાર રૂપિયાનો હાર ચઢાવશે અને મણિધર બાપુના આશીર્વાદ લેશે તેમની આટલીજ ઈચ્છા હતી તો તેમને પોતાની ઈચ્છા પુરી કરવા માટે ખુબજ મહેનત કરી અને ૧૦ હજાર રૂપિયા ભેગા કર્યા તેનો બનાવીને તે કાબરાઉ મોગલ ધામ પહોંચી ગયા.
અને મણિધર બાપુને ૧૦ હજાર રૂપિયાની પૈસાની માળા પહેરાવીને પોતાનો સંકલ્પ પૂરો કર્યો ત્યારે મણિધર બાપુએ કહ્યું કે માં મોગલે તમારો સંકલ્પ ૫૦ ગણો પૂરો કર્યો પણ તમારે આ પૈસા પોતાના ઘરે લઇ જવા પડશે અહીં એકપણ રૂપિયો સ્વીકારવામાં આવશે નહિ.
મારુ માન રાખજો આ પૈસા તમે તમારી દીકરીને આપી દેજો માં મોગલ વધારે રાજી રહેશે માં મોગલનું નામ લેવા માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે માં મોગલ પણ ખાલી વિશ્વાસ રાખો માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થતા હોય છે.
માં મોગલને રૂપિયાની જરૂર નથી માં મોગલ તો આપનાર છે તમે માંગો તમારી જેટલી તાકાત હોય એટલી માં મોગલ તમારા બધા જ સપના પુરા કરશે જ્યારે આ યુવક બાપુ ના આશીર્વાદ લે છે.
ત્યારે બાપુ જણાવે છે કે નિયમિત રીતે ઘરે માતાપિતાને પગે લાગો તમારા સંપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ થશે અને મારા ઉપર ચોક્કસ આસ્થા અને શ્રદ્ધા રાખજો કોઈ દિવસ જીવનમાં દુઃખ નહિ પડે અને હંમેશા જીવનમાં પ્રગતિ જ કરશો એટલે માં મોગલ તમારી સાથે જ રહેશે.
માં મોગલના દરબારમાં અઢારે વર્ણના લોકો આવે છે માં મોગલ બધાના દુઃખ દૂર કરે છે ઘરે માટીના દિવામાં પોતાની કુળદેવીનો દીવો કરો અને પછી માં મોગલને યાદ કરો માં મોગલ ખુશ થશે માં મોગલને ગુગળનો ધૂપ સૌથી પ્રિય છે.
ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો માં મોગલને દીવો ના કરો તો પણ ચાલશે ખાલી માં મોગલમાં આસ્થા રાખો ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહે છે અને માં મોગલની કૃપા તેમની પર બની રહે છે.
અગરબત્તી કરવા કરતા ઘરમાં ધૂપ કરવો જોઈએ જે જગ્યાએ પૈસા લેવાય છે ત્યાં ભગવાન નથી અને જે લોકો ધર્મના નામે મોંઘા મોંઘા કપડાં પહેરે છે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે તેવા લોકો જુઠ્ઠા હોય છે તે પોતાનું ભલું કરવા માટે બેસ્યા છે.
બે બીજાનું ભલું કરવા માટે નથી બેસ્યા લોકોએ આજે મંદિરના નામે ધંધા ખોલીને બેસી ગયા છે માટે વિશ્વાસ જરૂરી છે ભગવાન પર.મણિધર બાપુ અંધ્ધશ્રદ્ધાના વિરોધી છે બાપુ એ કહ્યું કે માં મોગલમાં વિશ્વાસ રાખો મંદિરમાં આવવાની પણ જરૂર નથી માં મોગલ પર વિશ્વાસ રાખો તમારું કયારેય ખોટું નહિ થાય માં મોગલ આજે પણ હાજરા હજુર છે.