મને થોડા કેટલાક વર્ષોથી મને હસ્ત-મૈથુન કરવાની આદત પડી ગઈ છે, તેના કારણે મારા લિં@ગ સાઇઝ નાની થઈ ગઈ છે શું કરવું?….

સવાલ.હું ૨૪ વર્ષની નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. છેલ્લા બે વર્ષથી મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે. એ સિવાય ઘણા સાથે પણ મારા શારી-રિક સંબંધો છે. પરંતુ હવે મને આની નફરત થઇ ગઇ છે.શું લગ્ન પછી મને આમાંથી રસ ઉડી નહિ જાય ને?. હું હવે પહેલા જેવી સ્થિતિમાં આવવા માગું છું તો હવે હું શું કરું, મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમે એક એજયુકેટેડ મહિલા છો પરંતુ તમે તમારો માર્ગ ભટકી ચુક્યા છો. તમે જાતે જ તમારી જીંદગીમાં સમસ્યા ઉભી કરી રહ્યા છો, જો તમારી બહેનપણીને આ વાતની જાણ થશે તો એને પણ તમે ખોઈ દેશો તેમજ બહેનપણીના સંસારમાં પણ તમે આગ લગાવી રહ્યા છો.
જો તમને આની આદત થઇ ગઈ હોય કોઇ મનોચિકિત્સકની સલાહ લઇ શકો છો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. પછી તમે ભૂતકાળ ભૂલીને તમારો જીવનસાથી શોધી જીવનની શરૂઆત કરી શકો છો.
સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું. અત્યાર સુધી મને સુખી લગ્નજીવન વિશે જ વિચાર આવતા હતા, પરંતુ હમણા મારી માસીના પતિએ મારી માસી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમજ મારી બેસ્ટ ફ્રેન્ડને તેના પ્રેમીએ દગો આપ્યો. અને મારી એક બહેનના પણ લગ્ન તૂટી ગયા છે.આ બધું જોઇને પછી મને પુરુષ પરથી વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરવાના વિચાર પણ આવતા નથી મને લગ્નથી નફરત થઇ ગઈ છે.
જવાબ.દરેકના જીવનમાં એવો એક તો સમય આવે છે જ્યારે દરેક તરફથી નિરાશા મળે છે. જેના કારણે ચિંતા થવાનું પણ સ્વાભાવિક છે. પરંતુ બીજાના આવા પ્રકારના કેસને જોઇને દરેક પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર ન કરવો જોઈએ. તે યોગ્ય નથી.
હા લગભગ પુરુષો વફાદારી કરતા દગો વધારે આપે છે એ વાત સાચી છે.પરંતુ તમે તમારા જ પરિવારમાં જોઈ લેશો તો તમને લગ્ન કરવામાં મન લાગશે. સ્ત્રીને દગો આપનાર પુરુષોની સામે સ્ત્રીને સાથ આપનારા પુરુષોને પણ રાખો. જો તમે પોઝીટીવ જોશો તો તમને કોઈ ચિંતા નહિ સતાવી શકે.
સવાલ.મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું ૧૯ વર્ષની એક છોકરીને પ્રેમ કરું છે. અમારા બંને વચ્ચે પ્રેમ સબંધ બન્યા તે પહેલા એને કોઈ યુવક સાથે સબંધ હતા, એ મને ખબર હતી,પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા, એટલા માટે મેં તેની સાથેના સંબંધો પુરા કરી નાખ્યા હતા. પરંતુ હું હવે તેના વગર રહી શકતો નથી. મારે તેની સાથે લગ્ન કરવા છે. તો મારે શું કરવું. મને યોગ્ય નિર્ણય આપશો.
જવાબ.અમે તમને સાચું જણાવીએ તો એને ભૂલવામાં જ તમારી ભલાઈ છે. જો તમે એને પાછી મેળવી લેશો તો તમને ખાતરી છે કે તે તમને હવે દગો નહિ આપે પાછી આ જ સમસ્યા આવી શકે છે,કારણ કે આ છોકરી તેની મરજી ચલાવતી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારી સાથે દગો કરી શકે છે. એટલા માટે જે પગલું ભરો તે તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ નિર્ણય લેશો.
સવાલ.હું ૨૭ વર્ષની યુવતી છું, જ્યારથી સમજણી થઈ છું ત્યારથી આત્મસંતોષ માટે હસ્તમૈથુન કરું છું. હવે આ બાબતને લઈને મનમાં દુ:ખ થાય છે અને મનમાં ગુનાની ભાવના ઊભી થાય છે છતાં મારી જાતને રોકી શકતી નથી. હાલમાં તો મારાં માતા-પિતા મારા લગ્નની વાત કરે છે,
પરંતુ મને મૂંઝવણ થાય છે કે ક્યાંક મારી આ આદતને કારણે કોઈ મુશ્કેલી ન ઊભી થાય. ઘરમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને હું મારા મનની વાત કહી શકું તમે જ મને યોગ્ય માર્ગદર્શન આપો.
જવાબ.શારીરિક વિકાસ થતાંની સાથે જ આપણી અંદર જાગૃતિ થતી કુદરતી જાતીય ઈચ્છાને શાંત કરવાનો એક સરળ અને વ્યવહારિક ઉપાય હસ્ત-મૈથુન છે. મોટાભાગનાં યુવકો અને યુવતીઓ આની મદદથી જાતીય સંતોષ મેળવે છે. શરીર અને મનોમસ્તિષ્ક પર આની કોઈ ખરાબ અસર પડતી નથી.
જોકે કેટલાક ઊંટવૈદ્યો આ વિષય પર કેટલીય સાચીખોટી, અશિષ્ટ અને ગેરમાર્ગે દોરી જતી વિચારધારા સાધારણ પ્રજા સમક્ષ ફેલાવતા રહે છે જેથી તેમના ગોરખધંધાને કોઈ આંચ ન આવે અને તે ચાલતો રહે. મનમાં કોઈપણ પ્રકારની ગાંઠ ન વાળો અને સ્વાભાવિક રીતે લગ્નજીવનની શરૃઆત કરો. તમારા ભૂતકાળની એવી કોઈ બાબત નથી કે જેને લીધે તમને લગ્ન પછી કોઈ મુશ્કેલી પડે.
સવાલ.પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે?
જવાબ.પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તે-જિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે.
આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે.પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.
સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું. મારે એક પુત્ર છે. મારા પતિને બીજા બાળકની ઈચ્છા છે. મારી મુશ્કેલી એ છેકે મારાં બંને સ્તનોમાંથી નિપલ દબાયેલી છે, બહાર દેખાતી નથી. પ્રથમ પુત્રના જન્મ સમયે મારે વાટકીમાં દૂધ કાઢીને તેને પિવડાવવું પડતું હતું જેને કારણે મને ઘણી નબળાઈ આવી ગઈ હતી, બ્લડપ્રેશર પણ વધી ગયું હતું. એવો કોઈ ઉપાય છે જેનાથી નિપલ બહાર આવી શકે?
જવાબ.તમે જે સમસ્યાની મૂંઝવણમાં છો તેને રિટરેક્શન ઓફ ધ નિપલ કહે છે.કિશોરાવસ્થામાં કિશોરીઓના સ્તનનો વિકાસ થાય છે ત્યારે ક્યારેક નિપલના વિકાસની ગતિ સ્તનના વિકાસની સરખામણીમાં ધીમી હોય છે. જેનાથી તે અંદર જ રહી જાય છે.
ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં જાતે જ દૂર થઈ જાય છે. સ્ત્રી સગર્ભા બને ત્યારે સ્તન બીજીવાર વિકાસના તબક્કામાંથી પસાર થાય છે તે સમયે આ ખામી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે.આ એક અપવાદ કહેવાય કે તમે માતા બનવા છતાં આ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યા.
હવે તમારી સમક્ષ પ્રથમ વિકલ્પ એ છે કે તમે સ્થિતિનો સ્વીકાર કરો અને થોડી અગવડ વેઠી કામ ચલાવી લો. બીજું, પ્લાસ્ટિક સર્જરી દ્વારા નિપલ રીલીઝ કરવાની સર્જરી કરાવી લો, પરંતુ આમ કરાવવાથી કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે.જેમ કે નિપલની સંવેદનાશીલતા ઘટી શકે છે અને દૂધની નળીઓ અને નિપલ વચ્ચેના માર્ગમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.
સવાલ..મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને ક્યારેક ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન પણ વધી ગયું છે.
જવાબ.ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે તમારા પેશાબનું પરીક્ષણ કરાવો.સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.
સવાલ.મેં 23-24 વર્ષની ઉંમરે હસ્ત-મૈથુન કરવાનું શરૂ કર્યું હતું.મને લાગે છે કે હસ્ત-મૈથુનને કારણે મારા અંડકોષ નાના થઈ ગયા છે. પહેલા દુખાવો થતો હતો પણ મેં આયુર્વેદિક સારવાર કરાવી. જો કે, સારવારથી મારા અંડકોષના કદ પર કોઈ અસર થઈ નથી અને હું હવે પરિણીત છું.
તેથી મને ડર છે કે કદાચ આ કારણે હું પિતા નહીં બની શકું, મેં ગાયનેકોલોજિસ્ટને મારા અંડકોષની સાઈઝ બતાવી. તે વાંધો નથી. મેં ત્રણ મહિના સુધી દવા લીધી, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો, તેણે કહ્યું હું ખૂબ જ પરેશાન છું.
જવાબ.પ્રજનન ક્ષમતા માટે વી@ર્ય વિશ્લેષણ જરૂરી છે. તમારે સર્જનનો સંપર્ક કરવો અને તેની સમસ્યા શેર કરવાની જરૂર છે. તે તમારી તપાસ કરશે અને વી@ર્ય વિશ્લેષણની ભલામણ કરશે અને તમને જણાવશે કે તમારો રિપોર્ટ નોર્મલ છે કે નહીં. તમને જણાવી દઈએ કે હસ્ત-મૈથુનથી ન તો અંડકોષનું કદ ઘટે છે અને ન તો શુક્રાણુઓની સંખ્યા ઓછી થાય છે.
સવાલ.હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે.તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને?
જવાબ.સ્ત-નનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો.
તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે.જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે