માનસિક રીતે પીડાઈ રહેલી યુવતીને ઉપાડી લઈ ગયો પાડોશી,અને જબરદસ્તી કર્યું દુષ્કર્મ..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે કેન્યામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.
જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં રહેતા 40 વર્ષીય સુંદર નામ બદલ્યું છે મુળ મહારાષ્ટ્ર-જલગાંવના વતની છે સંતાનમાં 14 વર્ષની દીકરી અને 13 વર્ષનો પુત્ર છે 14 વર્ષની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે.
ગત તા.18મીએ બપોરે તેમની 14 વર્ષની દીકરી ઘરની બહાર ઓટલા પર બેસી વેફર ખાતી હતી ત્યારે પડોશમાં રહેતો આકાશ નામના યુવકે ઇશારા કર્યા હતા કૈલાસે સગીરા પાસે ૨-3 વખત જઇ ફોસલાવવાની કોશિશ પણ કરી હતી.
બાદમાં આકાશે સગીરાને મોબાઇલ નંબર લખેલી બે ચિઠ્ઠી પણ આપી હતી જોકે માનસિક રીતે અસ્વસ્થ સગીરાને આ અંગે કંઇ સમજ પડી ન હતી ત્યારબાદ સગીરાને ફોસલાવી આકાશે પોતાની મોપેડ પર બેસાડી નીલગીરી સર્કલ પાસે આવેલા ઝાડી-ઝાંખરમાં લઇ ગયો હતો.
અહીં બળજબરી કરી આકાશે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ ત્યારબાદ ધાક-ધમકી આપી નરાધમ આકાશ સગીરાને નજીકના બજરંગદળ મંદિર પાસે ઉતારી ચાલ્યો ગયો હતો સગીરા પગપાળા ઘરે જતી હતી.
ત્યારે ટયુશનેથી ઘરે જતા તેના નાનાભાઇની નજર પડી હતી સગીરાએ નાનાભાઇને આકાશે આપેલી બે ચિઠ્ઠી પણ આપી હતી મયંક પણ ચિઠ્ઠીમાં લખેલા નંબર પરથી કશું સમજી શક્યો ન હતો ત્યારબાદ બંને ભાઇ-બહેન ઘરે ગયા હતા.
જે-તે સમયે નાના પુત્રએ વાત કરતા માતાને સગીર દીકરી સાથે કંઇક અજુગતું બન્યું હોવાની શંકા ગઇ હતી સગીરાએ પોતાની ભાષામાં માતા-પિતાને હકીકત જણાવવાની પણ કોશિશ કરી હતી આખરે સુંદરના નાનાભાઇને ઘટનાની જાણ થતા.
તેને સગીરા સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી અને આ રીતે મામલો પોલીસમાં પહોંચ્યો હતો લિંબાયત પોલીસે અપહરણ બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.
સગીરા માનસિક અસ્વસ્થ હોય આરોપી અંગે કોઇ કડી મળી ન હતી આખરે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પડોશી આકાશ દિનકર કોળી ઉ.વ.22, રહે- લિંબાયત ની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો પોલીસે નરાધમ આકાશ કોળીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.દાહોદ પાસે આવેલા રાબડાળના એક ફળિયામાં રહેતી એક યુવતી પર સામે જ રહેતાં યુવકે ઘરોબો કેળવી સંબંધ બાંઘી તેને ઠંડા પીણાંમાં કેફી દ્રવ્ય પીવડાવી બળાત્કાર ગુર્જાયો હતો.
ત્યાર બાદ બળાત્કાર વખતે જ યુવકે તેના મામાના છોકરાની મદદથી તેનો એમએમએસ બનાવી ફરતો કરી દેતાં ચકચાર મચી ગયો હતો છેવટે યુવતીએ જ બળાત્કારી સામે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર પાસે રાબડાળ ગામના એક વિસ્તારમાં એક અતિ મધ્યમ વર્ગનો પરિવાર રહે છે આ પરિવારની એક ૨૧ વર્ષિય પુત્રી સાથે તેના ઘરની સામે જ રહેતાં શશાંક દિનેશ કશ્યપ નામના યુવકે તેના ઘરે આવતો જતો હોવાથી પરિચય કેળવી સંબંધ વધાર્યો હતો.
ત્યાર બાદ તારીખ ૨૭ મે ના રોજ બપોરના સમયે યુવતીના ઘરે શશાંક અને અજમેરથી આવેલો તેના મામાનો છોકરો રાજા ગયા હતાં યુવતીના ઘરે તેમનો તહેવાર હોવાથી પરિવારજનો તેમના મંદિરે ગયા હતા આ તકનો ગેર લાભ લઇ શશાંકે ઠંડા પીણાંમાં કેફી દ્રવ્ય ભેળવી યુવતી ને પીવડાવી દીધું હતું.
ત્યાર બાદ બિન્દાસ્ત રીતે શશાંકે યુવતી પર બળાત્કાર ગુર્જાયો હતો તે જ વેળાએ યુવકના મામાના છોકરા રાજાએ મોબાઇલમાં બળાત્કાર વખતના દ્રશ્યોનું વિડીઓ રેકોર્ડિંગ કરી લીધું હતું ત્યાર પછી તેનો એમએમએસ બનાવી ફરતો કરી દીધો હતો.
તેમજ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતાં સનસનાટી મચી ગઇ હતી આ વાતની જાણ યુવતીના પરિવારજનોને તેમના કોઇ પરિચિતે કરતાં યુવતીના પિતા તેમજ કેટલાક સંબંધીઓએ તપાસ કરતાં સાચી નીકળતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું.
છેવટે તેમણે સપરિવાર પોતાના માદરે વતન જવાનો વિચાર કરી લીધો હતો પરંતુ કેટલાક લોકોની સમજાવટથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી તારીખ ૧૩ જુલાઇના રોજ યુવતી સહિત પરિવારજનોએ જીલ્લા પોલીસ વડા નિપૂણા તોરવણેને રજૂઆત કરી હતી.
ત્યાર બાદ યુવતીએ શશાંક દિનેશ કશ્યપ સામે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે શશાંક અને તેના મામાના છોકરા રાજા સામે ગુનો નોંધી તુરત જ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી શશાંકની ધરપકડ પરીક્ષા કેન્દ્ર બહારથી કરી શશાંક વારંવાર ૧૦માં ધોરણમાં નાપાસ થતો હોવાથી તારીખ ૨૩ના રોજ પણ ઉકરડીમાં આવેલા.
પરીક્ષા કેન્દ્રમાં બોર્ડની પુરક પરીક્ષા આપવા ગયો હતો યુવતીએ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડીંડોર તેમજ સ્ટાફે વોચ ગોઠવી પરીક્ષા કેન્દ્રની બહારથી જ તેની ધરપકડ કરી લેતાં તેના પરિવારજનો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.
યુવતીની મેડીકલ તપાસ કરાઇ યુવતી પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ બાદ પોલીસે તેની મેડીકલ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ માટે તેને દાહોદના સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી ગ્રામ્ય પોલીસે યુવતીની ફરિયાદ લેતાં પહેલાં તમામ તથ્યોની ચકાસણી કરી હતી પોલીસે યુવતીનો એમએમએસ જોયા પછી તેની સીડી પણ બનાવડાવી પુરાવા સ્વરૂપે પોતાની પાસે રાખી હતી.