મારી ઉંમર 25 વર્ષની છે, મને માસિકના અઠવાડિયા પહેલાં મને એમ લાગે છે કે મારું શરીર બહુ ભારે થઇ ગયું છે, મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને?…

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?
જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.
સવાલ.હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સે@ક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી.
મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે. જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સે@ક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સે@ક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું.
જવાબ.તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.
સવાલ.હું 22 વર્ષનો છુ અને તમિલનાડુનો રહેવાસી છુ મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી. હું તેનો આદી થઇ ગયો છું. તેને વશમાં કરવા માટે મને મદદની જરૂર છે. હું આ માટે આવતાં વિચારોથી તુરંત જ પીછો છોડાવવા ઇચ્છુ છું. આ માટે મને એક સેક્સ્ટિંગ પાર્ટનર જોઇએ છે જેની સાથે હું સે@ક્સ ચેટ કરી શકું જ્યારે આ પ્રકારનું ઝનૂન મારા પર હોય
જવાબ.સે@ક્સની લત કે અતિ યૌન ઇચ્છાઓનું હોવું એક એવી ગડબડ છે જેનો ઇલાજ શક્ય છે. તે પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. તાણ, ડિપ્રેશન, ચિંતા કે સે@ક્સ અંગે શરમ અને આ તમામ વાતોનો ઇલાજ છે. કોઇ મનોચિકિત્સક સહેલાઇથી તેનો ઇલાજ કરી શકે છે.
જ્યારે કોઇ વ્યક્તિ વારંવાર પોતાને યૌન ગતિવિધિઓમાં શામેલ કરતાં રોકી નથી શકતો. ભલે તેનું પરિણામ કંઇપણ કેમ ન હોય તો તે વ્યક્તિ માટે કહેવામાં આવે છે કે તેને સે@ક્સની લત છે. જો આપને લાગે છે કે આપની યૌન ઇચ્છાઓ પર આપનું નિયંત્રણ નથી.અને આજ કારણે આપ ખતરનાક યૌન વ્યવહારમાં શામેલ થાઓ છો.
જેને કારણે આપને કે પરિવારને નુક્સાન થઇ રહ્યું છે તો હું આપને સલાહ આપીશ કે આપ કોઇ ડોક્ટરની મદદ લો જોકે, આપે આપનાં અંગે જે પણ કહ્યું છે તેનાંથી મને લાગે છે કે, આપ તે વાતથી હતોત્સાહિત છો કે આપ આવી યૌન ગતિવિધિ ઓમાં શામેલ નથી થઇ શકતાં.
જે આપને આનંદ આપી શકે. સે@ક્સની વધુ પડતી ચાહતને કારણે તે આપની સાથે નથી. આ વિચારોથી મુક્ત થવાનો ઉપાય છે. પહેલાં તો સૌથી ટિકાઉ ઉપાય છે મેસ્ટર્બેશન, જે જાતે જ આનંદ આપનારી યૌન ગતિવિધિ છે.
આપ એવાં વિચારોવાળા છો કે સેક્સ ત્યારે જ થાય છે જ્યારે તેમાં કોઇ બીજો પાર્ટનર શામેલ હોય. જે યોગ્ય નથી. પોતાને જ આનંદ આપવું પણ ઘણું સુખદ અહેસાસ છે. અને આ પોતામાં જ એક પૂર્ણ યૌન ગતિવિધિ છે પછી માસ્ટર્બેશન ને અપનાવવું એક પ્રકારે જ ખુદને સશક્ત કરવાનું છે. દરેક વ્યક્તિએ જીવનનાં ઘણાં તબક્કે પોતાની જાતને આ સુખદ અનુભવ કરાવવો જોઇએ.
જો આપ યૌન ગતિવિધિમાં શામેલ થવા માટે કોઇ પાર્ટનર શોધી રહ્યાં છો જેની સાથે આપ યૌન ગતિવિધિઓમાં શામેલ થવા ઇચ્છો છો, તો આપને ડેટિંગ એપનો પ્રયોગ કરવાની સલાહ આપીશ. કે પછી આપને કોઇની સાથે વિનમ્રતાપૂર્ણ રીતે મિત્રતા કરવાની સલાહ આપીશ જેને આપ આકર્ષક માનો છે.
આપ ઇમાનદારીથી વર્તો અને પોતાની ઇચ્છાઓ અને જરુરીયાતો અંગે સ્પષ્ટ રહો. જો આ પ એવું કોઇ શોધી લો જે આ પ્રકારનાં સંબંધાં રસ લેતું હોય તો સારુ છે.પણ જો ત્યાંથી ઇન્કાર આવે છો તો ના કહેવાનો તેને સંપૂર્ણ અધિકાર છે અને આપે તેનું સન્માન કરવું જોઇએ. અને તેનાં દ્વારા કરવામાં આવેલાં અસ્વીકારનો સ્વીકાર કરવો જોઇએ.
જો આપ ફક્ત સેક્સ્ટિંગ જ કરવાં ઇચ્છો છો તો ડેટિંગ એપ અને કેટલીક વિશ્વસનીય ઓનલાઇન ચેટ સર્વિસ આપની મદદ કરી શે જેવી સાઇટ્સ આપને આપની પસંદનો ઉલ્લેખ કરવા અને અજાણી વ્યક્તિઓ સાથે ચેટ કરવાની અનુમતિ આપે છે.
જેમની ચાહત પર આપનાં જેવી હોય છે. આ સેવાઓની સુરક્ષિત, મર્યાદાપૂર્ણ અને ઉત્તરાયિત્વપૂર્ણ મદદ લો.સવાલ.હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે એ પોતાની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના કહીને મારી સાથે સગાઇ કરવાનું કહે છે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી?.
જવાબ.તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી?
જો તમારો પ્રેમી વારંવાર પોતાનું વલણ અને પસંદગી બદલાવતો હોય તો એ સમજી જવાની જરૂર છે કે એ ચંચળ વ્યક્તિત્વ ધરાવે છે.આ પ્રકારનું ચંચળ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જો વફાદાર સાબિત થાય તો કોઇ પ્રશ્ન નથી પણ તેની પસંદગી વારંવાર બદલાતી રહે એવી શક્યતા વધારે હોય છે.
જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું. તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે.
માટે એને કહો કે એ જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે.સમય દરેક સમસ્યાનો ઉકેલ લઇને આવે છે.જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારી આ પ્રેમની લાગણી થોડી ઓછી થતી જશે.
તમને આ સલાહ બહુ પ્રેક્ટિકલ લાગશે પણ તમારા અત્યારના સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે તો તમારા માટે આ જ સલાહ યોગ્ય છે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે.
સવાલ.હું 25 વર્ષની યુવતી છું. મને આમ તો કોઇ સમસ્યા નથી પણ માસિકના અઠવાડિયા પહેલાં મને એમ લાગે છે કે મારું શરીર બહુ ભારે થઇ ગયું છે. મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને?.
જવાબ.માસિક આવતાં પહેલાં સ્ત્રીને શરીરમાં થતાં પરિવર્તનો પરેશાન કરતાં હોય છે. આને પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ (PMS) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શરીરનું વજન વધી ગયેલું લાગે છે અને સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. પ્રીમેન્ટ્રુઅલ ફેરફાર થવાને કારણે શરીરમાં પાણીનો ભરાવો થયેલો રહે છે. માસિકના એકાદ અઠવાડિયાં પહેલાંથી જ શરીર ભારે લાગવા માંડે છે.આનું કારણ શરીરમાં થતા હોર્મોન્સના ફેરફાર છે.
શરીરમાં અમુક પ્રકારના વિટામિનની ખામી અથવા ઊણપ હોય તો પણ વધુ તકલીફ પડતી હોય છે. જો વધારે પડતું મીઠું ખાવાની ટેવ હોય તો પણ પીએમએસના લક્ષણો વધુ જોવા મળતાં હોય છે. રોજિંદી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. આ સંજોગોમાં જે પ્રમાણે સમય મળે તે પ્રમાણે કસરત કરવાની શરૂ કરી શકાય છે.
યોગ અથવા એરોબિક્સ પણ કરી શકાય છે. રોજિંદા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવાથી પીએમએસની સમસ્યા અને ખાસ કરીને વોટર રીટેન્શન ઓછું રહે છે.રોટલી, ભાખરી, ભાત વગેરેમાં મીઠું નાખવું નહીં. માસિકના અઠવાડિયાં પહેલાં રોજના બેથી ત્રણ ફળ ખાવ. આહારમાં બને એટલા જાડા લોટનો ઉપયોગ કરો. દિવસમાં દસ-બાર ગ્લાસ પાણી પીઓ. તળેલા, ગળ્યા અને જંકફૂડથી દૂર રહો. આટલું કરવાથી તમારી સમસ્યા હળવી બનશે.