મારું નામ નિકિતા છે, અને હું 25 વર્ષની છું, મને મારો પતિ ખુશ નથી રાખી શકતો મારે શું કરવું

મારું નામ ક્રિષ્ના પટેલ છે મારી ઉંમર વર્ષ 23 વર્ષની છે અને હું એક છોકરાને ને પ્રેમ કરું છું, તે પણ મને ખુબજ પ્રેમ કરે છે. પણ અમારા બંને સાઈડ થી ફેમિલી રાજી નથી અને અને મારો પ્રેમી મારી સાથે સંબંધ માનવા માંગે છે, અને મને તેનાથી કોઈ પ્રોબ્લેમ પણ નથી, પણ મારે એક સલાહ જોઈએ છે અને આ વાત હું બીજા કોઈ ને કહી સકતી નથી મને જણાવો કે મારે તેની સાથે સંબંધ માનવો જોઈએ કે નહિ.

મને એ ડર છે કે કદાચ ના  ઉત્સાહ માં પ્રેગનેટ થઈ જાવ તો હું મારા ઘરે શું જવાબ આપીશ. મને તમારો જવાબ જરૂર થી જણાવશો.

મારું નામ પ્રિતેશ છે અને મારા લગ્નને 3 વર્ષ ઉપર થઈ ગયા છે, મારી પત્ની શરીર સુખ થી તો ખુશ છે પણ હું તેના થી ખુશ નથી અને હું મારા પડોશ માં રહેતા એક ભાભી સાથે પ્રેમ માં પણ છું,

મને તેની સાથે સંબંધ માં માં ખુબજ આનંદ આવે છે, પણ તેની ના પતિને આ વાત ની ખબર પડતાં તેણીની મારી સાથે વાત કરવાની ઓછી કરી દીધી છે અને મારી ધર્મ પત્ની પણ નારાજ રહે છે, મારે કોને અપનાવી જોઈએ મને જવાબ જરૂર થી આપશો હું આપનો આભારી રહીશ.

મારું નામ નિકિતા છે, અને હું 25 વર્ષની છું, મારો પ્રશ્ન એ છે કે શું ફરી વાર પ્રેમ થઈ શકે, કારણ કે મારા પહેલા પ્રેમ એ મને દગો આપ્યો છે, તેને પહેલા તો મને ખૂબ પ્રેમ માં પાગલ કરી પછી તેને મારી સાથે ગણી બધી વાર સબંધ મનાવ્યા અને એ જ્યારે સબંધ બનાવે ત્યારે મને તેના થી ખુબ જ દુખતું હોય.

તો પણ હું તેને  કરવા માટે ના નથી પાડતી, અને એક વાર સબંધ મનાવ્યા પછી તે મારી સાથે અનેક વાર સબંધ માનવા મને ઉકસાવે છે,અને છેવટે મારે હા પાડવી પડતી હતી, અને તેને મકસદ પૂર્ણ થઈ ગયા પછી મે તેને એક નવી છોકરી તેને વાત કરતા જોયો પણ મને એમ હતું કે તે એની ફ્રેન્ડ હસે.

પણ ધીરે ધીરે મારા સબંધ ગટતા ગયા અને તે તેની સાથે પ્રેમ માં પડી ગયો અને મને દગો આપી દિધો, અને મારે અત્યારે એક પાર્ટનરની જરૂર પણ છે, તો શું બીજા કોઈ છોકરા પણ વિશ્વાસ કરી ને આગળ વધી કરી કે મારી આમજ એકલું રહેવું જોઈએ તમારો પ્રતિ ઉત્તર આપશોજી.

Exit mobile version