પત્ની એ સમા-ગમ કરવાનું ના કહ્યું તો વિફરેલા પતિ એ પત્નીના મો માં નાખી દીધો પ્રાઇ….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.
લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાના સમાચારો આવે છે ઘણા મામલા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં જાય છે પરંતુ પતિ-પત્ની વચ્ચેના કેટલાક કિસ્સાઓ એવા હોય છે જે બંને સુધી સીમિત રહે છે આમાં પરસ્પર ગોપનીયતા અથવા ગોપનીયતા રહે છે.
પતિ-પત્ની વચ્ચેના જાતીય સંબંધોનો પણ આવો જ કિસ્સો છે પતિ-પત્ની વચ્ચેની આ એક કુદરતી અને એકદમ જરૂરી પ્રક્રિયા છે પરંતુ જો તે ન હોય તો તમે તેને શું કહેશો અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી.
પોતાના જ સાસરીયા વિરુદ્ધ પતિની ઉંમર છૂપાવીને લગ્ન કરાવ્યા બાદ ત્રાસ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે ઘાટલોડીયામાં રહેતા 23 વર્ષીય સેજલ નામ બદલેલ છે.
ના સુરેન્દ્રનગરના જૈનમ શાહ સાથે વર્ષ 2021માં લગ્ન થયા હતા લગ્ન બાદ સેજલ ઘરેથી આઇટી કંપનીમાં નોકરી કરતી હતી લગ્નના એક મહિના બાદ પતિએ સેજલનો પગાર પણ લઇ લેતો હતો.
વિનિતાએ એક દિવસ પગાર આપવાની ના પાડતા સંદીપે તેને ફટકારી હતી સંદીપને સુરેન્દ્રનગરમાં દેવું થઇ જતાં તે અને તેની પત્ની બન્ને અમદાવાદ ભાડે રહેવા માટે આવી ગયા હતા આ દરમ્યાન સંદીપ ઘરનું ભાડુ કે ખર્ચ સેજલને આપતો ન હતો.
એક દિવસ સંદીપે શારિ-રીક સં-બંધ બાંધવાનું કહેતા સજલે ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા સંદીપે સેજલના મોં પર પેશાબ કર્યો હતો અને ગૃપ્ત ભાગે મારમાર્યો હતો લગ્ન પહેલા સસરા ગૌતમ અને સાસુ વર્ષા બેને સંદીપની ઉંમર 27 વર્ષ કહી હતી.
જ્યારે લગ્ન બાદ સેજલને સંદીપની ઉંમર 31 હોવાની જાણ થઇ હતી આ ઉપરાંત સંદીપના અગાઉ લગ્ન થયા હોવાનું પણ સંદીપ અને તેના પરિવારજનોએ છૂપાવ્યુ હતુ આ મામલે સેજલએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પતિ સંદીપ સસરા ગૌતમ અને સાસુ વર્ષા ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.ઉત્તર પ્રદેશમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે અહીં એક વ્યક્તિએ મહિલા સાથે શારી-રિક સં-બંધ બાંધવાની ના પાડતા તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ ફેંકી દીધો હતો.
મામલો સાંસદ ડિમ્પલ યાદવના સંસદીય ક્ષેત્ર કન્નૌજનો છે ઘટનાને અંજામ આપી આરોપી પતિ ફરાર થઈ ગયો હતો માહિતી મળતાં જ પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ મહિલાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી.
પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ જેઠ અને જેઠાણી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે કન્નૌજના તિરવા સ્થિત એક ગામમાં રહેતી પીડિતાના જણાવ્યા અનુસાર સોમવારે તેનો પતિ ઘરે પહોંચ્યો હતો.
રાત્રે તેણે શારી-રિક સં-બંધ બાંધવાનો પ્રયાસ કર્યો પરંતુ પત્નીએ ના પાડી આનાથી પતિ ગુસ્સે થયો અને તેણે તેના પર બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટ પર એસિડ રેડ્યું ઘટના બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પીડિતાના લગ્ન સાકરવા રોડના વેદ સાથે 2011માં થયા હતા તેમને બે બાળકો છે પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે વેદ 2012થી પીડિતાને ટોર્ચર કરી રહ્યો હતો.
સોમવારે રાત્રે વેદે તેને શારી-રિક સં-બંધ બાંધવા કહ્યું પરંતુ તેણે ના પાડી વેદે તેની પુત્રીને માર માર્યો હતો રૂમને અંદરથી બંધ કરી તેની સાથે બળજબરીથી શારી-રિક સં-બંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે તે અસફળ રહ્યો તો તેણે તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ નાખ્યું.