પ્રેગ્નેસી બાદ સે-ક્સ ક્યારે કરી શકાય?કોઈ યોગ્ય ઉપાય બતાવો..

સવાલ.મારી ઉંમર 22 વર્ષની છે હું કોલેજમાં અભ્યાસ કરું છું માસિક પૂર્વે મને સ્તનમાં દુખાવો થાય છે અને ગાંઠ થઈ હોવાનું પણ લાગે છે માસિક પછી ફરી સામાન્ય થઈ જાય છે શું મને કેન્સર થયું હશે?એક યુવતી (સૂરત)
જવાબ.તમારી ઉંમરની ઘણી યુવતીઓને આ સમસ્યા સતાવે છે તબીબી ભાષામાં આ સમસ્યાને સાઈક્લિકલ માસ્તાલજીઆ કહે છે આ સમસ્યાને કેન્સર સાથે કશું પણ લાગતું વળગતું નથી પ્રવાહીના ભરાવાને કારણે આમ થઈ શકે છે જો કે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તમે તમારા ડોક્ટરની સલાહ લો ડોક્ટર તમને યોગ્ય દવા સૂચવી શકશે આ સમયે વધુ પ્રમાણમાં ચા-કોફી પીઓ નહીં તેમ જ આ દિવસોમાં યોગ્ય સાઈઝનીા બ્રા પહેરવાનું રાખો.
સવાલ.મારી ઉંમર 20 વર્ષની છે મને 26 વર્ષના પુરુષ સાથે પ્રેમ છે અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતા-પિતા મારા આ નિર્ણયથી ઘણા દુઃખી થયા છે કારણ કે મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા છે મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી મારે શું કરવું?એક કન્યા (વડોદરા)
જવાબ.થોડા સમય સુધી રાહ જુઓ ત્યાર પછી પણ તમારો પ્રેમ ઓછો ન થાય તો લગ્નનો નિર્ણય લો. તમારી ઉંમર હજુ ઘણી નાની છે સમયને નિર્ણય લેવા દો.
સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે મારી મોટી બહેનને એક છોકરા સાથે પ્રેમ છે હું તેને ભાઈ માનવા લાગી છું એક વાર લાગ મળતાં જ તે આખી રાત મારા ચહેરાનું ચુંબન લેતો રહ્યો મારી બહેન અને માને એના પર ઘણો વિશ્વાસ છે મેં તેમને આ વાત કરી તો ઉલટાનું તેમણે મારો ઉઘડો લઈ લીધો હવે મારી બહેનના એની સાથે વિવાહ થવાના છે મારે શું કરવું?એક બહેન (જામનગર)
જવાબ.તમે તેની આ હરકતનો વિરોધ કેમ ન કર્યો હવે તમારા મનમાં કોઈ લજ્જાની ભાવના હોય તો એ પર વિચાર ન કરો આગળથી સાવધાન રહો તમે તમારી બહેન બાબતમાં ચિંતિત હો અને તમારો હેતુ તમારી બહેનને બચાવવાનો જ હોય તો તમારી બહેન સાથે વાત કરીને આ સમસ્યાનો નિવેડો લાવો.
સવાલ.મારું બાળક દોઢ મહિનાનું છે મેં પ્રેગ્નન્સી પહેલાં પ્રેગ્નન્સી દરમિયાન અને અત્યારે પણ સેક્સ્યુઅલ રિલેશનની બાબતમાં ઘણી સાવચેતી રાખી છે મારા બાળકના જન્મ પછી મેં કોઈ જાતીય સંબંધ બાંધ્યો નથી મેં સાંભળ્યું છે કે બાળકના જન્મના છ અઠવાડિયા પછી સે-ક્સ કરી શકાય છે શું હું હવે સે-ક્સ કરી શકું?કૃપા કરીને માર્ગદર્શન આપો.એક યુવતી(જંબુસર)
જવાબ.જો જોવામાં આવે તો ડોકટરો ઘણીવાર બાળક થયા પછી છ અઠવાડિયા સુધી સે-ક્સ ન કરવાની સલાહ આપે છે પરંતુ જરૂરી નથી કે આ વાત દરેક સ્ત્રીને લાગુ પડે કેટલાક કિસ્સાઓમાં સાસુની શારીરિક વૃત્તિ પર પણ ઘણું નિર્ભર હોય છે.
પરંતુ આવી સ્થિતિમાં એ પણ ધ્યાનમાં રાખો કે ચેપ અથવા અન્ય કોઈ જટિલતાથી બચવા માટે શક્ય તેટલા મોડે સુધી શારીરિક સંબંધ બાંધો પતિ-પત્ની બંનેએ થોડી ધીરજ રાખવી જોઈએ આ દરમિયાન જો.
તમે ઈચ્છો તો સે-ક્સ કરવાને બદલે નાની નાની બાબતો પર વધુ ધ્યાન આપી શકો છો જેમ કે એકબીજાને સ્નેહ આપવો સ્નેહ આપવો પાર્ટનરની લાગણીઓને સમજીને તેની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવું બીજી એક વાત જો તમે અને તમારા પતિ માનસિક અને શારીરિક રીતે જાતીય સંબંધ માટે તૈયાર છો તો તમે સે-ક્સ કરી શકો છો.
સવાલ.હું 45 વર્ષનો છું સેક્સ્યુઅલ રિલેશનશિપ પછી આ દિવસોમાં મને અહેસાસ થયો છે કે મારું વીર્ય પહેલાની જેમ બહાર નથી આવતું એટલે કે તેની માત્રા ઘણી ઓછી છે શું આ સામાન્ય છે શું મને કોઈ જાતીય સમસ્યા છે?એક યુવક(ગોધરા)
જવાબ.જેમ ઉંમરની સાથે આપણામાં ઘણા પ્રકારના શારીરિક ફેરફારો થાય છે તેવી જ રીતે ઘણા લોકોના જાતીય જીવન પર પણ અસર થાય છે જેમાં કેટલાક લોકો સે-ક્સ કરવામાં મોડું થવા લાગે છે અને ઘણી વખત ઉત્તેજના આવશે તેવી ચિંતામાં અથવા ના વીર્ય ઓછું બહાર આવે છે તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી આ કોઈ મોટી સમસ્યા નથી.
સવાલ.મારી સહેલી સાથે મિત્રતાને આઠ વર્ષ થઈ ગયા છે અમારી દોસ્તી નથી પરંતુ સમાન સે-ક્સનો પ્યાર છે પતિ સાથે શારી-રિક સંબંધ સ્થાપવામાં તેને રુચિ નથી એ આ સંતોેષ મારી પાસેથી મેળવવા માગે છે હજુ સુધી અમારી વચ્ચે કંઈ થયું નથી મારા લગ્ન થવાના છે પરંતુ તેનો પ્રેમ જોઈને હું કંઈ વિચારી શકતી નથી જિંદગીભર સાથ નિભાવવાના અમે સમ ખાધા છે શું હું દગાખોર છું?શું અમે બંને સાથે રહી શકીએ છીએ.એક યુવતી (મનાલી)
જવાબ.તમે દગાખોર નથી તમે કંઈ ખોટું કર્યું છે એ વાત પણ તમારા મનમાંથી કાઢી નાખો ઘણા લોકો સમલિંગી હોય છે તમારી સહેલી પણ એમાંની એક છે તો કેટલીક વ્યક્તિ બહુલિંગી હોય છે જે પોતાના લિંગની વ્યક્તિ સાથે કે બીજા લિંગની વ્યક્તિ સાથે પણ સંબંધ રાખી શકે છે.
તમારો આમાં સમાવેશ થાય છે તમે કોઈ પુરુષ સાથે સં-બંધ કાયમ કરી તમારું ઘર વસાવવા ઈચ્છો એમાં કોઈ પાપ નથી તમે તમારી સખી સાથે ખુલ્લંખુલ્લા ચર્ચા કરો શક્ય છે કે તે ગભરાઈ જાય તેનો મૂડ પણ બગડે પરંતુ તમારે તેને સમજાવવી જ રહી તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લો. સમાધાન મળી રહેશે.