પુરૂષોના વધુ મોબાઈલનો ઉપયોગ તેમના લગ્ન જીવનને બરબાદ કરી શકે છે,અત્યાર થી સુધારી દો આ કુટેવો…

આજના ટેક્નોલોજીથી ભરપૂર વિશ્વમાં મોબાઈલ ખૂબ જ સામાન્ય છે દુનિયામાં એવા લાખો લોકો છે જેમનું દરેક કામ મોબાઈલ દ્વારા થાય છે પહેલાના સમયમાં કીપેડ મોબાઈલ હતું અને લોકો કામ માટે કોમ્પ્યુટર પર આધાર રાખતા હતા પરંતુ આજકાલ કીપેડને બદલે સ્માર્ટફોનને સ્થાન મળ્યું છે જેના કારણે નેટ પણ ઝડપી કરવામાં આવી હતી.
જેથી નેટવર્કની સમસ્યા ન થાય કોરોના કાળથી અત્યાર સુધી બાળકોનું શિક્ષણ મોબાઈલ દ્વારા થઈ રહ્યું છે હવે કેટલાક લોકો મોબાઈલનો ઉપયોગ માત્ર કામ માટે કરે છે તે જ સમયે કેટલાક લોકો તેને રમતો રમવા મૂવી જોવા વગેરે માટે કરે છે પરંતુ શું તમે જાણો છો કે પુરુષોનો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ તેમના લગ્ન જીવન માટે ખતરો બની શકે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે પુરુષોને વંધ્ય બનાવે છે જેના કારણે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા ઘટી રહી છે દક્ષિણ કોરિયાના સંશોધકોએ 4,280 શુક્રાણુના નમૂનાઓ સાથે સંકળાયેલા 18 અભ્યાસોના વિશ્લેષણના આધારે સૂચવ્યું હતું કે મોબાઇલ ફોન દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો શુક્રાણુઓને નુકસાન પહોંચાડે છે.
આ કારણે પુરુષોએ મોબાઈલ ફોનનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ સ્પર્મ સ્પેશિયાલિસ્ટ એલન પેસી યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના એન્ડ્રોલોજીના પ્રોફેસર સંશોધકોના તારણો પર સવાલ ઉઠાવ્યા છે તેણે કહ્યું કે આધુનિક જીવન પુરુષો માટે સારું ન હોઈ શકે પરંતુ પુરૂષોનાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો મોબાઇલને કારણે થયો છે કે કેમ તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.
છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ ચર્ચાની સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ બાબતે અત્યારે ઘણી મૂંઝવણ છે પરંતુ જો પુરૂષો માટે મુશ્કેલી હોય તો તેઓએ સાવચેત રહેવું જોઈએ તે જ સમયે પુસાન નેશનલ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ.જણાવ્યા અનુસાર પુરુષોએ મોબાઈલ ફોનનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ.
ડિજિટલ સમયમાં નવા સ્માર્ટફોનમાંથી નીકળતા ચુંબકીય તરંગોની શું અસર થઈ શકે છે તેના પર વધુ અભ્યાસની જરૂર છે થોડા સમય પહેલા જીનીવાના એક વૈજ્ઞાનિક અને ઓસ્ટ્રેલિયામાં વિશ્વના અગ્રણી IVF ક્લિનિકે 40,000 થી વધુ શુક્રાણુઓનું વિશ્લેષણ કર્યા પછી દાવો કર્યો હતો.
કે શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો થવાનું કારણ વૃદ્ધત્વ છે જિનીવાના ફર્ટિલિટી એક્સપોર્ટ ડોક્ટર શેરિલ ફુઆએ જણાવ્યું કે સૌથી વધુ શુક્રાણુની ઉણપ 55 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે તેથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 40 ટકાથી વધુ વંધ્યત્વ કેસો પુરૂષ પ્રજનન સાથે સંબંધિત છે.
ત્યારબાદ જાણીએ શુક્રાણુ વધારવાના ઉપાય વિશે.ઘર માં રહેલું લવિંગ પણ શુક્રાણુ સંખ્યા વધારવામાં મદદ કરે છે લવિંગ નું સેવન ઉપયોગી નીવડે છે લવિંગ નું પાણી પણ લઈ શકાય છે ચુનો તમાકુ સાથે ખાવાથી ઝેર બને છે પરંતુ ચુનો ઘઉં નાં દાણા સાથે ખાવાથી શુક્રાણુ સંખ્યા વધે છે એમ ચરકસંહિતા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બજાર માં મળતા કેટલાક ઔષધિ જેમ કે શતાવરી મુસાલી અશ્વગંધા જેવી વનસ્પતિ પણ અસરકારક નીવડે છે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટામેટામાં રહેલાં તત્વ પુરૂષોમાં ફર્ટિલિટી સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે ફર્ટિલિટી ઈમપ્રૂવ કરવા માટે ઉપયોગ કરવામા માટે આવતી સપ્લિમેટ્સમાં ઝીંક હોય છે.
રિસર્ચના પરિણામોમાં જોવા મળ્યું કે ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી પ્રેગ્નન્સી રેટમાં વૃદ્ધિ નથી થતી અને ન તો સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં વધારો થાય છે ખોટી આદતોથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘટે છે તેવી જ રીતે ખરાબ જીવનશૈલીની અસર ફર્ટિલિટી પર થાય છે આ સિવાય જોબ પણ એક કારણ છે.
એવું કામ કરો જેમાં વધુને વધુ એક્ટિવ રહી શકો ઘણી જોબ્સમાં રેડિએશન ટેન્શન અને અન્ય કારણો સ્પર્મ કાઉન્ટ પર અસર કરે છે એક હેલ્ધી સે-ક્સ લાઈફ હોવાથી પણ સ્પર્મ કાઉન્ટ સારાં રહે છે જેટલાં સે-ક્સ લાઈફમાં એક્ટિવ રહેશો સ્પર્મ એટલા જ પ્રોડ્યૂસ થશે આ સિવાય ફિટનેસ અને લુક માટે વધુ પ્રમાણમાં સપ્લીમેન્ટ્સ લેવાથી પણ ટેસ્ટોસ્ટેરોન લેવલ ખરાબ થાય છે.
જેની સીધી અસર સ્પર્મ કાઉન્ટ પર પડે છે વિટામિન સીનું સેવન કરવાથી બોડીમાં સ્પર્મ કાઉન્ટ વધે છે આ સિવાય પોષક તત્વોથી ભરપૂર શાકભાજી અને ફળો ખાવાથી સ્પર્મ હેલ્ધી રહે છે આ સિવાય સ્મોકિંગ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે તેનાથી શરીરમાં કાર્બન મોનોઓક્સાઈડ વધે છે અને સ્પર્મ ડેમેજ થાય છે સૌથી અગત્યનું કારણ આલ્કોહોલથી બોડીમાં એવા ટોક્સિન બનવા લાગે છે.
જેનાથી સ્પર્મ કાઉન્ટ તો ઘટે જ છે સાથે સ્પર્મને નુકસાન પણ થાય છે કોળાના બીમાં ઝિંક હોય છે જે સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે કોળાના બી તમે શેકીને સ્નેક તરીકે ખાઈ શકો છો અથવા તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય સ્પર્મ સાથે સંકળાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ કારણ કે વિટામીન સી સ્પર્મની ગતિશીલતાને યોગ્ય બનાવવામાં મદદ કરે છે.
સદીઓ થી અશ્વાગંધા નો ઉપયોગ વીર્ય સંબંધિત વસ્તુ માં કરવા માં આવે છે તેના પાવડર માં દૂધ ઉમેરી ને પીવા થી ફાયદાકારક છે લસણ એક પ્રાકૃતિક ધરેલું ઔષધી છે વીર્ય કાઉન્ટ બનાવા માટે મદદરૂપ થાય છે લસણ માં ઈલિસીન નામ નું ઘટક છે લોહી પરીસંચાલન માં ઉપયોગી છે વીર્ય ની ગતિશીલતા માટે ઉપયોગી છે.
ગોખરુ શુક્રાણુ વધારવામાં ફાયદાકારક ગોખરુ પણ ફાયદાકારક છે તેનું ચૂર્ણ દૂધ સાથે લેવા માં આવે તો વીર્ય કાઉન્ટ વધે છે તેમજ ઘઉં નું અંકુર દૂધ અને ગોળ સાથે હલવો બનનાવી ને ખાવા થી વીર્ય કાઉન્ટ વધે છે.
અંજીર અને ખજૂર ખાવી જોઈએ દુધની સાથે અથવા સાદી રીતે દિવસમાં બે વાર ખજુર ખાવી જોઈએ ખજુર નહી તો આખા દિવસ દરમિયાન પાંચેક અખરોટ ખાવા જોઈએ ડાર્ક ચોકલેટ સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારે છે તેમાં એમિનો એસિડ એન્ટીઓક્સિડન્ટ હોય છે.
જે પુરુષોમાં ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે પાલક પુરુષો માટે સૌથી વધારે લાભકારક હોય છે તેનાથી શરીરમાં ફોલિક એસિડ વધે છે અને શુક્રાણુનું પ્રમાણ પણ વધે છે ટામેટામાં લાઈકોપિન નામનું તત્વ હોય છે.
જે સ્પર્મ કાઉન્ટ વધારે છે ટામેટાને ઓલિવ ઓઈલમાં શેકી અને ખાવાથી વધારે લાભ થાય છે એક સ્વાસ્થ્ય પુરુષ માં 1500 પ્રતિ સેકન્ડ વીર્ય બને છે આજ કાલ ના ફાસ્ટફૂડ થી તણાવવાળા જીવનથી વીર્ય કાઉન્ટ ની સંખ્યા માં ઘટાડો જોવા મળે છે તેથી તેની અસર ફર્ટિલિટી પર પડે છે અને ખાવા ની અસર સીધી વીર્ય પર જોવા મળે છે.