મેં એક યુવક જોડે સે-ક્સ કરી લીધું હવે એ મને જોઈને આવું કરે છે શું કરું?.

સવાલ.હું 18 વરસની છું મારી ઊંચાઈ 5 ફૂટ છ ઇંચ છે મારું વજન 84 કિલો છે મારે બે મહિનામાં વજન ઉતારવું છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (રાજકોટ)
જવાબ.વજન ઉતારવા માટે કોઈ શોર્ટ કટ નથી બે મહિનામાં વજન ઉતારવું એ આસાન કામ નથી વજન ઉતારવા માટે તમારે એક્ટિવ જીવન જીવવાની જરૂરી છે બેઠાડું જીવન જીવતા હો તો વ્યાયામ કરો તેમજ ચાલવાનું રાખો આ ઉપરાંત ઘરના કામ જાતે કરો.
તમારી જાતને વધુ પડતો શ્રમ આપવો નહીં કોઈ વ્યાયામ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ વ્યાયામ કરો આહારમાંથી ચરબીજન્ય પદાર્થો ઓછા કરો રોજ અંદાજે ૧,૨૦૦ કેલેરી જેટલો જ આહાર લેવાય એ બાબતની ખાતરી રાખો ગળી તળેલી વાનગીઓનં પ્રમાણ ઓછું કરો અને દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો જોઈતું પરિણામ મળ્યા પછી પણ ડાયેટ અને વ્યાયામ ચાલુ રાખો.
સવાલ.હું નાનો હતો ત્યારે મારા પિતા સાથે મારા સંબંધ ઘણા સારા હતા પરંતુ જ્યારથી હું કમાવા લાગ્યો છું ત્યારથી મારા પિતા ઘણા શંકાશીલ બન્યા છે મારે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ સમજાવવા વિનંતી.એક ભાઈ (અમદાવાદ)
જવાબ.નવી પેઢીને સ્વતંત્રતા આપવાને જૂની પેઢી જલદી તૈયાર થતી નથી તમારા પિતા તમારા માટે ઘણા પઝેઝિવ છે તેઓ હજુ તમને બાળક જ સમજતા હોય એમ લાગે છે એટલે તમારા પરનો તેમનો કાબુ જતો કરવા તૈયાર નથી તમે પુખ્ત થયા છો.
અને તમારા નિર્ણયો માટે લઈ શકો છો એ વાત સમજવા તેઓ માનસિક રીતે તૈયાર નથી બે પેઢી વચ્ચેનું અંતર રહેવાનું જ છે તમારે આ અંતર ઓછું કરવાનો પ્રયત્ન કરવાનો છે તેમની સાથે વધુ સમય પસાર કરો સાથે ફરવા જાવ કોઈ બાબતે તેમની સલાહ લો.
સવાલ.હું પીજીમાં રહેતી 22 વર્ષની છોકરી છું હું સવારે કોલેજ જાઉં છું અને સાંજે પિઝા હટમાં કામ કરું છું હું મારા વર્ગના એક વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડ્યો છું એક વખત હું તેમને ઘરે મળવા ગઈ હતો જ્યારે તેઓ ઘરમાં એકલા હતા તેણે મને ભેટી પડ્યો હું પણ લાગણીમાં વહી ગઈ અને બધું થયું હવે તે યુવાન મારાથી અલગ થઈ ગયો છે જ્યારે મારું હૃદય તેને મેળવવા માંગે છે શુ કરવુ.એક યુવતી(અમદાવાદ).
જવાબ.તમે બીજા શહેરમાં પીજીમાં એકલા રહો છો અને તમારા અભ્યાસ માટે ચૂકવણી કરવા માટે પાર્ટ-ટાઇમ કામ કરો છો પરંતુ પ્રેમ તમારા બધા સપનાને તોડી નાખે છે આના પર તમે તમારી જાતને તેના શરણે કરીને ભૂલ કરી છે.
પરંતુ હવે પહેલાની જેમ તેને મળવાનો પ્રયાસ કરો નહિંતર તેની સાથે સંબંધ ન રાખો અને જીવનની કડવી ભૂલ સમજીને તે ક્ષણોને ભૂલી જાઓ બ્રેકઅપ પછી નવી શરૂઆત કરો તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો અને તમારી કારકિર્દી વિશે વિચારો. જો તે તમારા પ્રેમમાં પડે છે તો તે તમને ચોક્કસ મળશે નહીં તો તમે પણ એકતરફી પ્રેમ કરીને ખુશ નહીં રહી શકો.
સવાલ.હું 29 વર્ષનો છું મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા છે શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.એક યુવક (મુંબઇ).
જવાબ.તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી આ કારણે લગ્ન પછી સે-ક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે નહીં શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી નથી હસ્તમૈથુન આ માટે જવબદાર નથી માટે મનનો ડર કાઢી નાખો.
સવાલ.હું 19 વરસનો છું મારા ચહેરા પર ખીલ છે અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે મારી ત્વચા તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.એક યુવક (નડિયાદ).
જવાબ.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો તળેલા મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો ડાઘા જલદી દૂર થશે નહીં આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં પણ ધીરે ધીરે હળવા થઇ જશે આ માટે ધીરજ રાખો ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો.
સવાલ.હું 27 વર્ષની છું મારી સગાઇ થઇ ગઇ છે પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે.
અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે મને આ ગમતું નથી તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?એક યુવતી (રાજકોટ).
જવાબ.સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી અને દુ:ખાવો ઓછો થાય છે ફોર પ્લે સે-ક્સનો એક ભાગ છે આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ તકલીફ થતી નથી તમને સે-ક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે ચિંતા કરવાની જરૂર નથી.