ખૂબ સાદું જીવન જીવે છે રાજભા ગઢવી,આ છે એમનું ફાર્મ હાઉસ,જોવો અંદર નો ખાસ નજારો. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ખૂબ સાદું જીવન જીવે છે રાજભા ગઢવી,આ છે એમનું ફાર્મ હાઉસ,જોવો અંદર નો ખાસ નજારો.

Advertisement

ગીતો સાંભળવું દરેક વ્યક્તિને પસંદ આવે છે જો તમે પણ ગુજરાતી ગીતો સાંભળવાના શોખીન છો તો તમે રાજ ભા ગઢવીને ચોક્કસ ઓળખતા હશો તેમણે ગુજરાત રાજ્યમાં એક નવી ઓળખ બનાવી લીધી છે અને આજે તેમને નાના બાળકથી લઈને મોટા લોકો સુધી દરેક ઓળખે છે યુવાન વયે રાજભા ગઢવી એ તેમની બોલવાની છટાથી સમગ્ર ગુજરાત રાજયમાં એક નવી ઓળખ ઊભી કરી છે.

ગીરના લીલાપાણી માંથી આવીને આજે લોકોની વચ્ચે જગ્યા બનાવનાર રાજભા ગઢવી એકપણ ધોરણ ભણેલા નથી પરંતુ તેમની બોલવાની છટા પરથી તેનું અનુમાન લગાવી શકાય નહીં હાલાજી અને પટ્ટી ઘોડી મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ તેમના મોઢે થી સાંભળવાની મજા જ કંઇક અલગ છે તેઓએ એકેય ધોરણ ભણ્યા ના હોવા છતાં આજે તેમને જે સફળતા પ્રાપ્ત કરી છે તેને ભાગ્યે જ કોઈક મેળવી શકે છે.

Advertisement

તેઓએ ગુજરાતી લોક સાહિત્યમાં ઘણું નામ કમાવ્યુ છે રાજભા ગઢવી એ પોતાના મહેનતના આધારે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેઓએ પોતાના પરિવાર માટે એક આલિશાન ઘર પણ બનાવ્યું છે જેમાં તેઓ તેમના પરિવાર સાથે નિવાસ કરે છે તેમની પાસે એક લકઝ્યુરિસ કાર ફોર્ચુનર પણ છે.

Advertisement

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેમના આલિશાન ઘરની કેટલીક તસવીરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મૂળ ગીરના મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી જ ગામડાની પકૃતિમાં રહેનાર વ્યક્તિ છે.

Advertisement

તેઓ બાળપણથી જ લીલાપાણી નેસમાં વસવાટ કરે છે તેઓ ગીરના સિંહો વચ્ચે નાનપણથી ઉછરેલા છે તેઓને બાળપણથી જ પશુપાલન સાથે રહેવું પસંદ છે રાજભા ગઢવી જ્યારે બાળપણમાં ભેંસો ચરાવા જતા હતા ત્યારે રેડિયો સાંભળતા હતા.

Advertisement

એવું કહેવામાં આવે છે કે ગીરનાં લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવીએ કોઈ શિક્ષણ મેળવ્યું નથી છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે.

લોકોના દિલો પર આજે મોટું રાજ કરે છે પરંતુ આજે જે તેમનું ઊંચું નામ છે તે પોતાના ખંત અને મહેનતનું પરિણામ છે આજના સમયમાં તે એક રાજાઓ જેવું જીવન જીવે છે તમને જણાવી દઈએ કે તે પોતાના પરિવાર સાથે એક લક્ઝુરિયર્સ ઘર જીવન જીવે છે.

Advertisement

એવું કહેવામાં આવે છે કે રાજભા ગઢવી પાસે આજે ફોર્ચ્યુનર કાર પણ છે તે ઘણીવાર લોકોની મદદ કરતા પણ જોવા મળ્યા છે જેવી રીતે દેશમાં કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે તે જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવાકાર્ય કરતા જોવા મળ્યા હતા.

Advertisement

રાજભા ને બાળપણથી લોક્સાહિત્યત તેમજ શાસ્ત્રીય સંગીત માં તમને સર હતો તેથી તે જયારે જયારે ભેંસ ચરવા જાયે તીયારે તીયારે તે રેડીઓ ઉપર ભજન સાંભળતા તમનો જન્મ ચારણ પરિવાર માં થયો હતો રાજભા ગઢવી ભણેલા નથી તમને વાંચતા લખતા તમને તેમના બાપુજી શીખવડિયું હતું.

Advertisement

તથી તે રાજભા પોતાના ના બાપુજી ને પોતાના ગુરુ મને છે રાજભા ગઢવી ગાવાની શરૂવાત ૨૦૦૧ માં સતાધાર નજીકના રામપરા ગામે તમને સમાજ ના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરેલી તેમાં થી તમને ૩૦ રૂપિયા મેળવેલા તિયાર પછી રાજભા ગઢવી પાછું ફરી જોયું નથી.

Advertisement

રાજભાની સૌરાષ્ટ્રની બોલવાની શ્યલી અને તેમના ગીતો છંદ સપારખાં લોકના દિલ ને સ્પર્શસી જાયે છે રાજભા ભાણીયા નથી પણ તમને કેટલાય કાવ્યો લોક ગીતો ની રચના કરેલી છે જેમાં મરજીવા પાઘડીવાળા સમરાટ ભાગ્યો શ્વાનથી દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેમાંથી સૌથી વધારે કોઈ પ્રંખીયા કોઈ ગીત હોય તો છે સાયબો રે ગોવાળીયો

ગીર ના રાજભા ગઢવી જીવે છે આટલું સરળ-સાદું જીવન… જુઓ તસવીરો - MOJILO GUJARATI

Advertisement

૨૦૦૩ માં રાજભા આ ગીત ની રચના કરેલી જેમાં રાજભા કૃષ્ણ અને રાધા ના પ્રેમ ને સંબોધીને સાયબો ગોવાળીયો ગીત ની રચના કરેલી આ ગીત કેટલાય કલાકારો પોતાના ડાયરા માં ગાતા જોવા મળ્યા છે તેમાં સુપ્ર્યખિયાત કીર્તિદાન ગઢવી પણ આ ગીત ગયેલ છે રાજભા ગઢવી એ ગીરની ગંગોત્રી નામના પુસ્તક લખેલું છે તેમાં તમને પોતાના રચેલા દુહા છંદ ગીતો આ પુસ્તક માં લાખિયા છે રાજભા જયારે પ્રોગ્રામ માં ગીતો ગાયે તીયારે લોકો ને તાળીયો નો કોઈ પાર નહીં હોતો તમને લોકડાયરાના પ્રોગ્રામ માં નોટો નો વરસાદ જોવા મળતો હોય છે.

Advertisement

રાજભા ગઢવી ની પ્રશંસા કરતા પૂજનીય મોરારી બાપુ પણ નહીં થાકતા અને લોકલાડીલા એવા કીર્તિદાન ગઢવી પણ તમને રાજો ચારણ કહી ને સંબોધે છે રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવતી વખતે રેડિયો સાંભળતા હતા રેડિયો પર તેઓ હેમુ ગઢવી સહિતના કલાકારોએ સાંભળતા અને ગાયકીના હુન્નર શીખ્યા હતારાજભામાં બાળપણથી પ્રતિભા હતી.

ગીર ના રાજભા ગઢવી જીવે છે આટલું સરળ-સાદું જીવન… જુઓ તસવીરો - MOJILO GUJARATI

Advertisement

તેઓ સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું રાજભાએ વર્ષ 2001 માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.

Live રાજભા ગઢવી લોકડાયરો: ૩૫મો‌ પાટોત્સવ,,છબનપુર, ગોધરા - EL News

Advertisement

રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે જેમાં મરજીવા પાઘડીવાળા સમરાટ ભાગ્યો શ્વાનથી દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે આ સંમેલનમાં એક પ્રખ્યાત કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યાએ રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો અહીંથી રાજભા ગઢવીની કિસ્મત બદલાઈ ગઈ હતી.

ગીર ના રાજભા ગઢવી જીવે છે આટલું સરળ-સાદું જીવન… જુઓ તસવીરો - MOJILO GUJARATI

Advertisement

આ સંમેલનમાં રાજભાઈએ દુહા-છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા ધીમે ધીમે રાજભાની ખ્યાતિ ફેલાવવા લાગી રાજભાનો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગી બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરના કાર્યકમો યોજાવા લાગ્યા હતા આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે.

Advertisement

અને તેઓને અહીં થી ગીતો ગાવાની અને ડાયરા કરવાની શીખ મળી હતી તેઓને પહેલી વખત 2001 માં સતાધાર પાસે રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલો મોકો મળ્યો હતો રાજભા ગઢવી જ્યારે આ સંમેલનને જોવા ગયા હતા તો ત્યાં પ્રખ્યાત કલાકારની સમયસર એન્ટ્રી ના થતા તેઓએ ગાવાની તક મળી અને તેઓનું નસીબ બદલાઈ ગયું હતું આ પછી તેમને અનેક પ્રોગ્રામ મળવા લાગ્યા અને તેઓ એક નામચીન વ્યક્તિ બની ગયા હતા.

ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો | ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ...

Advertisement

આ સંમેલનમાં રાજભાએ દુહા-છંદ લલકારી સંભળાવીને લોકોને ખુશ કરી દીધા હતા અને અહીં તેઓએ એટલા સુરીલા અવાજમાં ગીતો ગાયા કે તેમની ખ્યાતિ આજુબાજુના શહેરમાં ફેલાઈ ગઇ અને તેઓ ને અનેક કામ મળવા લાગ્યા રાજભાએ ગુજરાત રાજ્ય બહાર પણ ઘણા કાર્યક્રમ કર્યા છે જેમાં ઓરિસ્સા કેરળ અને આફ્રિકા જેવી જગ્યાઓ શામેલ છે તેઓ હાલમાં જ પોતાનું ગામ છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં માતા પિતા સિવાય પત્ની અને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button