એક રાજપૂતની દીકરીને ભગુડાવાળી માં મોગલે આપ્યો હતો સાક્ષાત પરચો,ત્યારે થયો હતો આ ચમત્કાર…

નમસ્કાર દોસ્તો આજે આપણે આ લેખમાં માં મોગલ વિશે જાણીશું અને તેમના ઘણા એવા બધા પરચા છે કે તમે પણ વાંચીને થાકી જશો તેમાનો જ એક પરચો અહીંયા જણાવવામાં આવ્યો છે અને તમે મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે તો ઘણું બધું સાંભળ્યું જ હશે અને આ મા મોગલ ભગુડાવાળીનો ચમત્કાર એક રાજપૂતની દીકરી પર નજર બગાડનાર રાજાને આપ્યો હતો તો જાણીએ તે કથા.
ભગુડાવાળી મા મોગલ હંમેશા પોતાનાં ભક્તોની રક્ષા અને ચમત્કાર કરતી હોય છે તેવું આપણે પણ ખબર હશે અને તેમજ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ મોગલમાની કૃપા અપરંપાર છે અને ભક્તો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ મા એ ઘણા લોકોને પરચા પર કરાવ્યા છે અને તેમજ આજે માના એવા રૂપનો પરચો કહીશ જેનો સાક્ષાત અનુભવ રાજપુતની દીકરીને થયો છે જેની વાત આજે આપણે કરીશું તો આવો જાણીએ.
તેમજ અહીંયા ઘણા સમય પહેલાંની વાત કરવામાં આવે તો આ વિરમગામમાં એક રાજપૂત દરબાર રહેતો હતો તેવું કહેવામાં આવ્યુ છે અને આ પરિવારમાં પિતા પુત્રી જ હતા તેમ પણ કહ્યું છે અને જેમાં સામાન્ય ઘર હતું વીરસિંહ પિતા દિવસે વનમાં પશુઓ લઈને જાય અને ત્યારબાદ તે બપોર થતાં જ આ દીકરી સજણ પિતા માટે જમવાનું લઈને જાય આવી રીતે તેમનું જીવન ચાલતું હતું.
પણ જ્યારે આ વિશે વાત કરી તો જ્યાં રોજના કર્મ પ્રમાણે સજણ પિતા માટે જમવાનું લઈને જતી હતી અને તે તેનું દરરોજનું કામ હતું પણ તેને એક સમયે જોયું હતું ત્યારે તે દૂરથી આવી અને ઘોડે સવાર આવતા દેખાયા અને તે જોતાં જ ડરી ગઈ સુમસામ વનમાં તે એકલી જ હતી ઘોડેસવાર સામેથી આવતા તેણે મા મોગલને યાદ કરી હતી માતાજી બધાને જ આશીર્વાદ આપતા અને જ્યારે ઘોડેસવાર પાસે આવ્યા ત્યારે સજણનું રૂપ જોતાં કહ્યું કે આવું રૂપ તો મહેલોમાં શોભે આ વનમાં નહિ એવું કહ્યું પણ તેને પણ આ વિશે વિચારતા જ તેની આ વાત પર ધ્યાન આપ્યું ન હતું.
પણ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે આ સજણ ઘોડેસવારનો ઇરાદો સમજતા જ બોલી હતી કે અમારે ત્યાં મહેલમાં આવવા માટે પહેલા બાપુની પરવાનગી લેવી પડે એવું પણ તેને પૂછ્યું હતું અને ત્યારબાદ જ્યારે આ સજણ ઘોડેસવારને સાથે જ લઈને બાપુને મુલાકાત કરવા લઈ ગઈ હતી.
અને તેની સાથે જ આ બાપુ પાસે જતાં બોલી હતી અને આ બાપુ મહેલમાં લઈ જવાની વાત કરે છે એવું કહેવામાં આવ્યું હતું પણ આ વીરસિંહ મનમાં બોલ્યા હતા કે આ મારી દીકરી ક્યારેય આવું ન કહે કે મારે મહેલમાં જાવું છે એમ પણ ત્યારબાદ જ્યારે આ સમયનો લાભ જોઈ અને કહ્યું હતું અને એવામાં જ વીરસિંહ બોલ્યા મહારાજ શુભ દિવસ જોઈ આપ વરઘોડો લઈ આવી જજો એવું કહ્યું હતું.
જ્યારે આ વિશે જાણ થતા જ આ બાપુએ દીકરીને કહ્યું તારો શું વિચાર છે અને શુ કરવું જોઈએ પણ ત્યારે જ આ દીકરી એ કહ્યું મારે બીજા સમાજમાં રૂપ ખાતર નથી જવું એવું કહ્યું હતું પણ ત્યારે જ આ મારી મા મોગલની ભક્ત હતી તો હું મારી મોગલને અરજ કરીશ કે એ રાજાને દિશા બતાવે અને ઘરે આવીને મોગલમા દરિયાપાર જોગમાયાનો દીવો કરી પ્રાથના કરવા લાગી હતી અને માતાજીના આશીર્વાદ લીધા.
પણ માતાજીના પરચા ઘણા બધા છે અને એવામાં જ માં મોગલના તો ઘણા બધા પરચા આપેલા છે જે વાંચતા જ દિવસો ખૂટી જાય પણ આ દીકરીની અરજ સાંભળી મા તે રાજાના મહલમાં ગયા અને રાજા સૂતા હતા ત્યારે જ ઊંઘમાં જ નીચે પડી જતાં તે ઊભો થવા ગયો તો માતાનું રૂપ જોઈ ડરી ગયો અને માના ચરણોમાં પડી ગયો માફ કરો મારી મોગલમા હું કોઇ ગરીબની દીકરી કે છોકરી પર નજર ન નાખીશ આવું કહ્યું હતું અને તેમના પગ પકડી લીધા હતા કીધું કે અમને તો એમ હતું કે કોઈ ગરીબની દીકરી હશે અને માએ તેને માફ કરી છોડી દીધો હતો.
પણ ત્યારબાદ જ્યારે અંતમાં અને બીજા દિવસે એ વનમાં સીધો વીરસિંહ પાસે જઈ માફી માંગવા લાગ્યો હતો અને મને માફ કરો દરબાર એવી માફી માંગી હતી અને હું મારી ભૂલ સ્વીકારું છું એમ કહીને હાથ જોડ્યા હતા અને કહ્યું કે આજ પછી કોઈ દિવસ આ બાજુ ન આવીશ વીરસિંહ એ રાજાને માફ કર્યો અને મા મોગલને નમન કરી કહ્યું જય મારી ભગુડાવાળી મા મોગલ હવે આવું કોઈ દિવસ નહિ કરું એમ કીધું હતું.