આ છે ગુજરાતી સિંગર રાકેશ બારોટનાં ધર્મપત્ની,જુઓ તેમનાં સમગ્ર પરિવારની તસવીરો…..

આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મોમાં અને ઘણા આલ્બમ સોંગ છે.
જેમાં કેટલાક છે જે રાકેશ બારોટે આપ્યાં હતાં અને આ ગીતો માં તેમને ઘણું નામ કમાવ્યુ છે તો મિત્રો આજે અમે તમારા માટે આ લેખમાં રાકેશ બારોટ ના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ સાથે જ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ રમતાં રાકેશ બારોટે એ પણ જણાવ્યું હતું કે, સમય સાથે અપડેટ થવું ખૂબ જ અગત્યનું છે.
જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી હું કામ કરતો આવ્યો છું. જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે. આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.
મિત્રો ડિરેક્ટરથી લઈ સ્પોટબોયની પણ લેવાય છે સલાહ, આગળ જણાવ્યું તે અનુસાર સંગીતક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે. ગીતના શૂટિંગ પ્રક્રિયાની વાત કરતા રાકેશ બારોટે જણાવ્યું હતું કે સામાન્ય દર્શકને શું ગમશે અને શું નહીં ગમે તે ધ્યાનમાં રાખીને જ એક ગીતની થીમ તૈયાર કરવામાં આવે છે.
આ માટે ડિરેક્ટરથી લઈને સ્પોટબોયના મત પણ લેવામાં આવે છે.મિત્રો ફેન્સ સાથેનો યાદગાર અનુભવ જણાવતા રાકેશ બારોટે કહ્યું હતું કે, હું દર વર્ષે નારોલ શાહવાડીમાં કાર્યક્રમ કરું છું. રાતે 11 વાગે કાર્યક્રમ ચાલુ થાય અને સવારે 6 વાગે પણ ઓડિયન્સ રહે છે. ઓડિયન્સને જોઈને તમામ કલાકારોનો થાક ગાયબ થઈ જાય છે.
આ ઉપરાંત વસ્ત્રાલના દશામાંના કાર્યક્રમ દરમિયાન સવારે ચાર વાગે પૂરો થયો તે દરમિયાન ધોધમાર વરસાદ ચાલુ હતો. આવો ધોધમાર વરસાદ ચાલું હોવા છતાં પણ સવારે 4 વાગે પણ ઓડિયન્સ હાજર હતી. આ મારો સૌથી યાદગાર અનુભવ છે.મિત્રો રીલિઝ થયું નવું ગીત કોના રે ભરોસે આલ્બમમાં એક એવા પ્રેમીની વાત છે. જેને તેની પ્રેમિકા દગો આપે છે અને પ્રેમીના દોસ્ત સાથે આંખ મળી જતાં દગો કરે છે.
નવા આલ્બમ ‘કોના રે ભરોસે’ વિશે વાત કરતા રાકેશ બારોટે જણાવ્યું હતું કે, આ ગીતના લિરિક્સમાં એક વાત હતી અને તેમાં એક શબ્દ હતો યાર અને પ્યાર, આ વિશે ચર્ચા થઈ અને પછી આગળ કામ કરવાનું નક્કી થયું. આ ગીતના શૂટિંગ વિશેની વાત જણાવતા રાકેશ બારોટ જણાવે છે કે, તે સમયે ભયંકર વરસાદ તૂટી પડેલો અને આઉટડોર શોટ હોવાને લીધે છત્રીમાં કેમેરો રાખીને પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું.
મિત્રો રાકેશ બાળપણ થી જ સંગીત પ્રત્યે ખૂબ જ રસ હતો. તેઓ શાળામાં પણ ગીતો ગાતા હતા. તેઓએ ૮ માં ધોરણ માં ભણતા ત્યારે તેમના મામા મનીરાંજ બારોટ અને રસિકલાલ બારોટ ના સપોર્ટ થી એક બાળકલાકાર તરીકે ૨-૩ ઓડિયો કેસેટ બનાવી હતી. આ કેસટ માંથી એક ગીત લોક લાડીલું થયું હતું તે ગીત નું નામ હતું.
ભઈ ઢોલીડા તું મારો વીરમિત્રો આ ગીત થી રાકેશ બારોટના કરિયરની શરૂઆત થઈ, પણ તમને આમાંથી કઈ ખાસ સફરતા ન મળી તેથી તેમનું મન સંગીત થી હટી ને અભ્યાસ તરફ જવા લાગ્યો. આમ સમય જતા પાંચ થી સાત વર્ષ બાદ એક દુઃખદ સમાચાર આવ્યા કે તેમના મામા મનીરાજ બારોટ નું દુઃખદ અવસાન થયું. આ સાભરી તેમણે દુઃખદ અવસાન થયું .
કારણકે તે હંમેશા મનિરાજ બારોટ જ ગીતો સાંભળતા હતા. આમ તો રાકેશ બારોટ નું ધ્યાન તો અભ્યાસ જ હતું પણ કુદરત ને તો કંઇક બીજું જ મંજૂર હતું. જ્યારે મનીરજ બારોટ ની શ્રંદ્ધાજલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ શ્રદ્ધાજલી માં તેમણે એક ગીત ગાયું. જે ગીત નું નામે હતું.
સુની રે ડેલી ને સુના ડાયરાજેમાં મનીરાજ બારોટ છોડી દીથી ઘેલી ગુજરાત ને આ ગીત એટલું હાર્ટ ટચિંગ હતું જે ને બધા લોકોની આંખો માં આશું આવી ગયા. ત્યાં ઉપસ્થિત સંગીત સાથે જોડાયેલા રતિલાલ પટેલ ટેલેન્ટ ને ઓળખ્યું અને એક આલ્બમ બનાવી જેનું નામ હતું. સાજણ ને સંદેશો, રૂડી રે બજારો પાટણ શહેરમાં જે ખૂબ જ ફેમસ થઈ ગયું હતું.
આમ પછી તે એક પછી એક ગીત બનાવતા ગયા અને તેમના કરિયર ની શરૂઆત થઈ. આ પછી તેમની ફેન ફોલોઇંગ વધતી ગઈ.આ પછી તેમનું અગ્રીમેંન્ટ કોમલ મ્યુઝિક કંપનીમાં થયું . ત્યાર પછી તેમનો નવો આલ્બમ આવ્યો તેનું નામ હતું છેલ ઝમકુડી આ પછી ચંદુભાઈ રાવરે તેમને પાસે ગુજરાતી ફિલ્મ ની ઓફર લઈ ને આવે છે અને મનીરાજ બારોટ તે ફિલ્મ ને સ્વીકાર કરી.
આ ફિલ્મ નુ નામ હતું .રાકેશ બારોટ પ્રથમ ફિલ્મ.એકવાર મારા મલક મા આવજો.સાવરિયા લઈ દે હો નવરંગ ચુંદડી,જેમાં બીજી ફિલ્મ નુ એક ગીત પ્રખ્યાત થયું જે લગાવે તું હોઠે લિપસ્ટિક, ત્યાર પછી તે એકતા મ્યુઝિક માં બુક થઈ ગયા અને તેમને એક આલ્બમ રીલીઝ કર્યુ જેનું નામ હતું. પ્રેમ નો જાદુ મંતર, જેમ નું એક ગીત ખુજ પ્રચલિત થયું ‘અંતર મંતર જાદુ મંતર કરો મારા રાજ’ જેનાથી તે ની ગુજરાત માં લોકો ઓળખવા લગ્યા.
મિત્રો ત્યાર પછી મહેસાણા, બનાસકાંઠા, પાટણ,અમદાવાદ, બધી જગ્યા એ લાઈવ પ્રોગ્રામ કરવા લાગ્યા. એ પછી તો તે પ્રખ્યાત થઈ ગયા અને એક પછી કે ગીત બહાર પાડવા લાગ્યા. તે પછી તેમને ઘણી બધી ફિલ્મ પણ બહાર પાડી જેના નામ નીચે મુજબ છે. ગોરી તરો પિયુ કરે પોકારે,કેમ ભુલાય સાજન તરી પ્રીત,પડકાર ધ ચેલેન્જ,પ્રીત સાયબા ના ભુલાય, દશમા નો સાવજ, કારજે કોરણી મારી સાજન, આમ ઘણી બધી સુપરહિટ ગીતો ફિલ્મો રાકેશ બારોટ દ્વારા આપવામાં આવેલી છે. તેમણે અત્યાર સુધી ૧૫૦ આલ્બમ સોંગ બનાવી ચૂક્યા છે. તેમના ગીતો યુટ્યુબ માં કરોડો લોકો જોવે છે.