એક સમયે રેખા એ પણ કરાવ્યું હતું બોલ્ડ ફોટો સૂટ,જોવો તસવીરો..

રેખા મિત્રો આ સાંભળતાજ આપણે ને સાડી પહેરેલી હમેશા હસતી રહેતી પરંતુ જો તેની આંખોમા જોવામા આવે તો એકલાપણાનો એહસાસ થાય છે મિત્રો રેખા બોલિવુડની સદાબહાર અભિનેત્રીઓ માની એક છે મિત્રો રેખા તેમની ફિલ્મી દુનિયાના સફરમા ઘણીબધી ફિલ્મોમા કામ કર્યુ છે.
તેમજ ઘણી ફિમો હિટ પણ રહી હતી મિત્રો આજે આપણે રેખા વિશે અમુક એવી રસપ્રદ વાતો વિશે જાનીશુ જે મિત્રો તમે ભાગ્યેજ જાણતા હશો તો મિત્રો આવો જાણીએ રેખાના અંગત જીવન વિશે.
મિત્રો ચેન્નઇમાં 10 ઓક્ટોબર 1954 માં જન્મેલી રેખા દક્ષિણની પ્રખ્યાત અભિનેતા જૈમિની ગણેશનની પુત્રી છે અને રેખાની માતા પુષ્પવલ્લી તેલુગુ અભિનેત્રી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે રેખાને બાળપણથી જ ફિલ્મી વાતાવરણ મળ્યું હતું અને 1966 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી રેખાએ ફિલ્મ જગતમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે તો મિત્રો ચાલો તમને બતાવીએ રેખાંની સુંદર જીવન વિશે અમુક રસપ્રદ વાતો વિશે જણાવીએ.
મિત્રો હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખા 65 વર્ષની છે પરંતુ તેની સુંદરતા હજી પણ અકબંધ છે મિત્રો ઉમરાવ જાન, ઈજાજત, ઘર અને કલયુંગ જેવી ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવનાર રેખાએ 1966 માં દક્ષિણ ભારતીય ફિલ્મ રંગુલા રત્નમ થી પોતાના અભિનયની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે 50 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં રેખાએ 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને આમાંની કેટલીક ફિલ્મો બી ગ્રેડની ફિલ્મો પણ હતી મિત્રો રેખાએ હિંદી કારકિર્દીની શરૂઆત ફિલ્મ સાવન ભાદો થી કરી હતી અને આ તે તેની પહેલી હિટ ફિલ્મ પણ હતી.
મિત્રો રેખા એક સુંદર અભિનેત્રી છે જેની બોલિવૂડમાં અનેક અફવાઓ છે જેવી કે તે સિંદૂર કોના નામનુ લગાવે છે આ યુગમાં પણ તેઓ એકલા કેમ છે આવી બધી અટકળો ચાલે છે.
પરંતુ રેખા કંઈપણની ચિંતા કર્યા વિના હંમેશાં પોતાના જીવનમા વ્યસ્ત અને સરસ રહે છે મિત્રો બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખાની સુંદરતા હંમેશાં ચર્ચાનો વિષય બની રહે છે.
મિત્રો પોતાના કુટુંબની નબળી સ્થિતિને કારણે તેમણે નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું.અને શરૂઆતના દિવસોમાં રેખાએ તમિલમાં કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ અને બોલિવૂડમાં રેખાએ કામસૂત્ર જેવી શૃંગારિક ફિલ્મોનો ભાગ પણ બની ગઈ હતી.
મિત્રો યાસેર ઉસ્માનની પુસ્તક રેખા ધ અનટોલ્ડ સ્ટોરીમા એક ગોળમટોળ,સાવલી,અને હિન્દી ના જાણતી ભાનુરેખા ગણેશન જે હિન્દી ફિલ્મોની ખૂબ જ ગ્લેમરસ સ્ટાર અને સ્ટાઇલ ડિવા બનવાની કહાનીને એક દિલસસ્પ અંદાજમા તેનુ વર્ણન કર્યુ છે.
મિત્રો જો આપણે રેખાના અંગત જીવનની વાત કરીએ તો અમિતાભ અને તેના પ્રેમની વાતો આજે બધા લોકોના મો પર છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે રેખાને જોશો ત્યારે હંમેશાં તેના ચહેરા પર સ્મિત રહે છે પરંતુ માત્ર આંખોમા ખાલીપણું જ દેખાય છે.
મિત્રો જો આપણે રેખાની ફિલ્મી સફરની વાત કરીએ તો રેખાએ તેની ફિલ્મી કારકીર્દિમાં રેખાએ લગભગ 175 જેટલી હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં સુંદર, ખુન ભરી માંગ,ખુન ઓર પસીના, મુકદ્દર કા સિકંદર અને ઉમરાવ જાન શામેલ છે.
મિત્રો રેખાને ત્રણ વખત ફિલ્મફેર અને એક વખત રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે તેમજ રેખાને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો આ ઉંમરના આ તબક્કે પણ રેખા હજી પણ તેની સુંદરતા અને તેની અનોખી શૈલીથી દરેક ને ટક્કર આપે છે તેમજ ફક્ત જૂની પેઢી જ નહીં પરંતુ આજની યુવા પેઢી પણ રેખાને ખૂબ પસંદ કરે છે.