સમાગમ કર્યા પછી ક્યારેય ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, નહિતર ખરાબ થઈ જશે તબિયત
ઘણા રીસર્ચીસમાં સામે આવી ચુક્યું છે કે સેક્સ દરમિયાન શરીરમાં કેલેરી બર્ન થાય છે. ત્રીસ મિનિટનો ઈન્ટેન્સ સેક્સ 150 કેલેરી બર્ન કરે છે. આ કારણે જ ઘણીવાર સેક્સની ક્રિયા કર્યા બાદ લોકોને ભૂખ લાગતી હોય છે પરંતુ એવી ઘણી ફૂડ આઈટમ્સ છે જે સેક્સ કરીને પછી તરત તો ના જ ખાવી જોઈએ નહીંતર તમારી તબિયત ખરાબ થઇ શકે છે.
હકીકતમાં સેક્સ બાદ બ્લડ પ્રેશર પણ સામાન્યથી થોડું વધારે રહેતું હોય છે, તેવી પરિસ્થિતિમાં જો તમે હેવી ફૂડ ખાવ છો તો તમારા પેટનું પ્રેશર પણ ઘણું વધી જાય છે અને પેટ બગડવાનો ભય રહે છે.
ચા/કૉફી એક્સપર્ટસની સલાહ અનુસાર સેક્સ કર્યા પછી પુરતી ઊંઘ કરી લેવી જોઈએ જેથી શરીર અને મગજને રિલેક્સ થવામાં મદદ મળે. જો સેક્સ પછી કૉફી અથવા ચા પીવામાં આવશે તો તમને ઊંઘ નહીં આવે અને થાક તથા માથાના દુઃખાવાથી તકલીફ થઈ શકે છે. ચિપ્સ પ્રોસેસ્ડ, ફ્રાઈડ અને હાઈ લેવલ સોડિયમ યુક્ત હોય છે.
તે વસ્તુઓ ખાવાથી બ્લડ પ્રેશરની સાથે બ્લડ સુગર લેવલને પણ અસર થાય છે. જો તમને બ્લડ પ્રેશરની થોડી પણ તકલીફ રહેતી હોય તો સેક્સ બાદ ચિપ્સ ના ખાવી નહીંતર શરીર પર વિપરીત અસરો થશે. ચીઝમાં પણ સોડિયમ અને ફેટનું પ્રમાણ ઊંચું હોય છે. શારીરિક સંબંધ બાદ શરીર થાક ઉતારવાનો પ્રયાસ કરે છે.
એવામાં જો તમે ચીઝ ખાવ છો તો પેટ પર દબાણ ખુબ જ વધી જાય છે અને પાચનને લગતી સમસ્યા આવી શકે છે. દારૂ- સેક્સ બાદ દારૂનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. તે મેટાબોલિઝમને સ્લો કરે છે, જેથી જલદી જ વધારે પડતો થાક લાગવા માંડે છે અને તમને ચક્કર પણ આવી શકે છે.
ઈંડા- ઈંડામાં રહેલું ફેટ અને કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ હાઈ હોય છે. સેક્સ્યુઅલ એક્ટિવિટી બાદ હાર્ટની ગતિ ઝડપી થાય છે, રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. એવામાં જો તેને હાઈ કોલેસ્ટ્રોલ કે પછી ફેટવાળું ફૂડ મળે તો તેની સીધી જ અસર બ્લડ પ્રેશર પર થાય છે. જે તમારી અંદર બેચેનીનું કારણ બની શકે છે.