નાની એવી ઉંમર માંજ આખા ગુજરાતમાં ફેમશ થનાર શીતલ ઠાકોર જીવે છે આવું આલીશાન જીવન........ - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

નાની એવી ઉંમર માંજ આખા ગુજરાતમાં ફેમશ થનાર શીતલ ઠાકોર જીવે છે આવું આલીશાન જીવન……..

Advertisement

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત મા ઘણા બધા એવા ગાયિક કલાકારો છે.

જેમણે ખુબજ નાની ઉમર મા પોતાનુ નામ કમાવ્યુ છે જેવા કે, કિંજલ દવે, ગીતાબેન રબારી, કાજલ મહેરિયા, શીતલ ઠાકોર, રાજલ બારોટ વગેરે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાત મા સૌથી નાની ઉમરમા પોતાની ગાયકી થી પોતાનુ નામ કરનાર એવા શીતલબેન ઠાકોર વિશે.

Advertisement

તો આ કલાકારે મિત્રો થોડા જ સમયમાં તેમનું નામ કમાવી લીધું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે શીતલ બેન સૌથી નાની ઉમર મા ગુજરાતી ફિલ્મો મા ગીતો ગાવાનું ચાલુ કર્યુ હતુ અને જેમાંથી તેમને ઘણું સન્માન પણ મળ્યું છે.

Advertisement

તેમજ કહેવામા આવ્યું છે કે શીતલ ઠાકોર એ નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો તો આવો મિત્રો આજે આપણે જાણીએ શીતલબેન ઠાકોર વિશે કે જેમણે હાલમાં ઘણું ઓડિયન્સ ઓળખે છે. બાળપણથી જ શીતળ ઠાકોર ગીતો ગાતી હતી.

Advertisement

અને તેઓએ ધીમે ધીમે આગળ વધવાનું વિચાર્યું હતું.અને ત્યારબાદ તેઓ આજે એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે અને તેમજ જો તેમના જીવનની વાત કરવા જઈએ પણ તેની પહેલા આપણે તેમના જન્મ વિશે જાણીશું કે શીતલ બેન ઠાકોરનો જન્મ 21 મી ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો તેવું કહેવામા આવ્યું છે.

તેમજ કહેવામા આવ્યું છે કે તેમનો જન્મ પાટણના એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો તેમજ જોવામાં આવે તો પાટણ પણ એક ખૂબ જ સારું ગામ છે. તેમના પરિવારની વાત કરવામાં આવે તો જણાવવામાં આવ્યું છે કે તેમના પિતાનુ નામ વિક્રમભાઈ ઠાકોર છે.

Advertisement

અને તેમનો એક ભાઈ પણ છે જેમનું નામ અંકિત ઠાકોર છે બધા જ પરિવારના લોકો શીતલબેન ઠાકોરને ખૂબ જ પ્રેમ આપે છે અને તેની સાથે જ કહેવાયું છે કે તેમનો આખો પરિવાર એક સાથે જ એક ઘરમાં રહે છે અને એક લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે.

Advertisement

તેમજ આગળ વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે તેઓએ ઘણી નાની ઉમર મા ઘણી બધી લોકચાહના મેળવી હતી અને તેઓ હાલમાં ખૂબ જ આગળ વધી છે અને શીતલ ઠાકોરે ઘણા પ્રસિદ્ધ કલાકારો સાથે ગીતો પણ ગાયા છે અને તેઓ મોટા ભાગે બધા કલાકારો સાથે જોવા મળે છે. તેઓનો કલાકારો સાથે પણ ખૂબ જ સારો વ્યવહાર વ્યવહાર હોય છે અને બધા કલાકારો પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે તેમજ શિતલ બેન ઠાકોરે ગાયેલા ગીતો ખુબજ પ્રચલિત થાય છે.

Advertisement

કેમકે લોકોને તેમનો અવાજ ખુબજ પસંદ છે અને હા તેની સાથે હું તમને એ પણ જણાવી દઉં કે તેમના ફ્રેન્સ પણ કરોડોમાં છે અને તેમને અને તેમના આ અવાજને જે લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેમના આ મધુર કંઠના કારણે દિવસે દિવસે તેમના ફ્રેન્સ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે તેવું પણ જાણવા મળ્યું છે.

તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે શીતલબેન ઠાકોરે પોતાનુ પ્રાથમિક શિક્ષણ તેમના ગામ ભાટસર માથી પૂર્ણ કર્યુ હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી માથી ગ્રેજ્યુએટ થયા હતા તેવું જાણવા મળ્યું છે તો મિત્રો 2017 મા તેમણે તેમનુ પેહલુ આલ્બમ ઠાકોર કુળની દિકરી રજુ કર્યુ હતું અને જે ખુબજ સફળ થયુ હતું.

Advertisement

તો મિત્રો આ આલ્બમ મા ગવાયેલુ ગીત ઠાકોર કુળ ની દિકરી થી તેમણે પોતાનો પરિચય આપ્યો હતો તેમાં જ તેમણે ઘણી લોકચાહના મળી હતી અને ત્યારબાદ તેઓએ આજે ખૂબ જ નામ કમાવી લીધું છે જેની આપણે પણ ખબર છે તો મિત્રો શિતલ બેન ઠાકોર હંમેશા સારા જ ગીતો ગાતી નજર આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શીતળ ઠાકોરના ચાહકો ઘણા બધા છે જે શીતલ ઠાકોરનો પ્રોગ્રામ પણ કરાવતા હોય છે તેઓ પ્રોગ્રામમાં બીજા કલાકારો સાથે પણ જોવા મળી છે.

Advertisement

અને તેમજ તેઓ હંમેશા તેઓ હંમેશા સ્ટેજ પર આવે છે ત્યારે તેમના ચાહકો તેમને ખૂબ જ પ્રેમથી સ્વાગત કરતા હોય છે તેવી જ રીતે જો વેટ કરીએ તો હાલમાં શીતલ ઠાકોરના ફ્રેન્સ કરોડોમાં થઈ ગયા છે અને તેમાં પણ દિવસે દિવસે શિતલ ઠાકોરના ફ્રેન્સની સંખ્યા વધવા લાગી છે અને તેઓ હંમેશા મોજમાં જ જોવા મળતા હોય છે તેમજ તેઓ સ્ટેજ પર પણ તેઓ પોતાના ચાહકોને યાદ કરતી દેખાય છે.

Advertisement

તો મિત્રો શીતલ ઠાકોર એક ખૂબ જ સરસ કલાકાર છે અને તેઓ બધા જ કલાકારને માંન આપે છે અને તેઓ ક્યારેય બીજા કલાકારો વિશે ખરાબ બોલતી નથી અને બીજા કલાકારો માટે અપ શબ્દ બોલતી નથી તેમજ મિત્રો શીતલ ઠાકોર ખુબજ ગરીબ પરીવારમાં જન્મ્યા હતા.

અને તેઓ હાલમાં જે સ્થિતિમાં છે તે જોઈને તે ખૂબ જ ખુશ છે અને તેમનો પરિવાર પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને આ ઉપરાંત વાત કરીએ તો તેમની એક સમસ્યા લીધે જ તેઓ બાળપણમા જ પોતાના મામા પ્રહલાદ ઠાકોર કે જેઓ ગીતકાર હતા તેમના ઘરે જતી રહી હતી.

Advertisement

અને ત્યાં પણ તેઓ ઘણા સમય સુધી રહી હતી અને જ્યા તેમને પોતના સંગીત પ્રત્યે ના પ્રેમ ને આગળ વધાર્યો હતો અને 2011 મા તેમણે તેમની સંગીત ની કારકિર્દી ની શરૂઆત કરી મિત્રો તેમણે ઘણા બધા ગીતો ગાયા છે ને ઘણા ગીતો સુપરહિટ પણ રહ્યા છે અને આ કારણે જ લોકો તેમના વધારે ચાહકો બન્યા છે અને હાલમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધવા લાગી છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button