જાણો હાલ ક્યાં રહે છે ગુજરાતી ફિલ્મોની મહાન નાયિકા સ્નેહલતા, આજે જીવે છે આવું જીવન…

ગુજરાતી ફિલ્મોમાં એક સમયે સ્નેહલતા દર્શકોના દિલ પર રાજ કરતા હતા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા અનેક સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર છે તો આજે અમે તમને જણાવીશું કે તેઓ આટલો સમય ક્યાં હતા અને હવે કેવું જીવન જીવી રહ્યા છે.
મળી રહેલી માહિતી મુજબ મૂળ મરાઠી સ્નેહલતા હવે ફિલ્મોથી દૂર રહે છે હવે તેમને ગ્લેમરનો કોઈ મોહ નથી કોઈ પાર્ટી કે ફંક્શનમાં પણ જતા નથી મુંબઈમાં પારિવારિક જીવન જીવી રહ્યા છે થોડા સમય પહેલા સ્નેહલતાએ સુરેન્દ્રનગર વઢવાણ ખાતે એક લગ્ન પ્રસંગે હાજરી આપી હતી.
ગુજરાતી ફિલ્મો ની વાત કરતા હોઈએ અને સ્નેહલતા ની વાત ન આવે તો થોડી ચાલે ગુજરાતી ફિલ્મો ને એક અલગજ જ્ગ્યા એ એક અલગ ઉંચાઈ પર લાવનાર સ્નેહલતા ની પણ એક સમય હતો આજે આપણે વાત કરીશું.
તેમનાં અંગત જીવન વિશેની તમને જણાવી દઇએ કે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે અને માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમકે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી હિતેન કુમાર રોમા માણેક અને સ્નેહલતા જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે.
તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી આજે પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ઓફર મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી પરિવારિક જીવન પસાર કરી રહ્યા છે માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમકે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી હિતેન કુમાર રોમા માણેક અને સ્નેહલતા આજે અમે તમારી સાથે વાત કરવાના છીએ.
ગુજરાતી ફિલ્મની મહાન નાયિકા સ્નેહલતા વિશે જે એ સમય અલગ હતો જ્યારે ગુજરાતી રંગભૂમિ પર આ અભિનેત્રી એ પોતાની અભિનય થી લોકોનો દિલ જીતી લીધા હતા અને આજે લોકો જાણે કે એમને ભૂલી જ ગયા છે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા ઘણા વર્ષોથી ફિલ્મો અને મીડિયાથી દૂર છે તો જુઓ હાલ ક્યાં છે અને કેવું જીવન જીવે છે આ એજ સ્નેહલતા છે.
જેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં સારા-સારા સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે તેમજ સ્નેહલતા હાલ મુંબઈમાં બાન્દ્રા વિસ્તાર માં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે.
આજે અમે તમારી સામે વાત કરવા ઈચ્છીએ છીએ ગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા સ્નેહલતા વિશે તમને જણાવી દઇએ કે એ સમય અલગ હતો જ્યારે ગુજરાતી રંગભૂમિ પર આ મહાનાયિકાએ પોતાની કળાઓના કામણ પાથર્યા હતા અને આજે લોકો જાણે કે એમને ભૂલી જ ગયા છે પણ સાથીયો આ એજ સ્નેહલતા છે.
જેમણે ગુજરાતી ફિલ્મ જગત માં સારી સારી સુપર હીટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી અને તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે.64 વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણ માં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા અને તેમને જોયા બાદ તેમના ચાહકો ને લાગ્યું કે તે હવે ઘણા બદલાઈ ગયા છે.
તેમની એક દીકરી છે જેનુ નામ ઈન્દિરા છે અને તે વ્યવસાયે એક ડૉક્ટર છે તમને જણાવી દઇએ કે તેમને જ્યારે ટીવી પડદા પર પાછા ફરવાની વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પોતે હવે કોઇપણ ફિલ્મ ધારાવાહિક કે સીરિયલમાં કામ કરવા માંગતા નથી.હવે તે પૂરતો સમય પોતાના પરિવારને આપવા માંગે છે.
અને આમ તો લગભગ ઘણા સિતારાઓ કોઈ પ્રસંગ અથવા ઈવેન્ટમાં જોવા મળી જાય છે પણ સ્નેહલતાની વાત કરીએ તો તેઓ જાહેરમાં આવવાનું ટાળે છે અને તેઓ હાલ શું કરે છે એ ખૂબ ઓછા લોકો જાણે છેલગભગ 22 વર્ષ પહેલા ફિલ્મ જગત છોડ્યા પછીતેઓ જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે તેમનું કહેવું છે કે મને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી રહ્યો અને હું બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહું છું અને કોઈ પાર્ટી કે ફંક્શનમાં જતી નથી મને મારા ફૅમિલી લાઈફથી ઘણો પ્રેમ છે.
સ્નેહલતા એ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે જેમકે રાનવઘણ ભાદર તારા વહેતા પાણી મોતી વેરાણા ચોકમાં હિરણને કાંઠે વીર માંગરવાળો ઢોલા મારૂં ઢોલી રાણી રિક્ષાવાળી ભાવ ભાવના બેરૂ રાણો કુંવર સોન કંસારી હરિશ્ચંદ્ર તારામતી હોથલ પદમણી કોરા આંચલ જય હનુમાન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમણે પોતાની કારર્કિદીની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી અને તે ઉપરાંત તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું અદ્ભુત યોગદાન રહ્યું છે.
70ના દાયકામાં તેઓ એ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અને 80ના દાયકા માં તેઓએ નરેશ કનોડિયા સાથે પડદા પર જોડી જમાવી રાખી હતી અને દર્શકોએ જોડીના વખાણ પણ કર્યા હતા સ્નેહલતાજીને ઘણી ટીવી ચેનલોમાંથી સારી ઑફર કરવામાં આવી છે પણ એમણે બધી જ ઑફર નકારી દીધી છે એક સમય એવો હતો જ્યારે સતત કૅમેરાની સામે રહેતા તેમને હવે ફોટોગ્રાફ્સ લેવાના પણ નથી ગમતા.
તમને જણાવી દઇએ કે થોડાક સમય પહેલા જ સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીનું સુરત શહેર ખાતે ગુજરાતી ફિલ્મોમાં મોટો ફાળો આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં હવે તેઓ માત્ર પોતાની જિંદગીમા આનંદ જ કરવા માંગે છે અને તેઓ મુંબઈ ખુશી નું જીવન વિતાવી રહ્યા છે અને હવે અવારનવાર તેઓ ગુજરાતમાં આવતાં રહેતાં હોય છે.
તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી આજે પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ઓફર મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી પરિવારિક જીવન પસાર કરી રહ્યા છે.
સ્નેહલતાએ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે જેમાં રાનવઘણ, ભાદર તારા વહેતા પાણી મોતી વેરાણા ચોકમાં હિરણને કાંઠે વીર માંગરાવાળો, ઢોલા મારુ,ઢોલી, રાણી રિક્ષાવાળી, ભાવ ભાવના બેરૂ, રાણો કુંવર, સોન કંસારી, હરિશચંદ્ર તારામતી, હોથલ પદમણી, કોરા આંચલ, જય હનુમાન જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.