કરોડપતિ ની દીકરી સવારે પેપર નાખવા ઘરે આવતા યુવક સાથે ભાગી ગઈ,યુવક હોટલ માં લઇ ગયો અને નગ્ન કરીને આખી રાત વાપરી…
આજકાલના સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે અનેક પ્રકારના ગુણાતીય પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તેના કારણે તેના પરિવારના લોકોને પણ ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણી આસપાસ બનતી છે.
અને આપણી સામે જોવા મળતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અત્યારે હાલમાં સમયમાં આપણી સામે આવી હતી જ્યારે આ પ્રકારની ઘટનાના સમાચાર મળ્યા હતા ત્યારે પરિવારની ઈજ્જતના કાંકરા થયા હતા અને પરિવારના મોભી પણ પ્રોપર્ટી લે-વેચ કરવાનો ખૂબ જ મોટો ધંધો કરે છે.
અને તેમની ઓળખાણ પણ સારા સારા વ્યક્તિઓની સાથે છે અને તેના જ પરિવારની એક યુવતી આ પ્રકારની ઘટના કરી હતી તેના કારણે સમાજના તેનું માન સન્માન છીનવાઈ ગયું હતું સૌ કોઈ લોકો ને શરમથી માથું નીચું કરવાનો પણ વારો આવ્યો છે.
અને આ બનાવો મધ્યપ્રદેશની અંદર આવેલા ઈન્દોરમાંથી સામે આવ્યો છે ઇન્દોરના ખજાના પોલીસના વિસ્તારની અંદર કરોડપતિ ઘરની વહુએ લગ્નના માત્ર બે વર્ષની અંદર જ પોતાના પતિને બેટ ઉપર સુતેલો મૂકીને ઘરના લોકોને તિજોરીમાંથી 47 લાખ રૂપિયા રોકડા.
અને કીમતી ઘરના દાગીના સહિત ભાગીને પોતાના પ્રેમીપેપરવાળાની સાથે ભાગી ગઈ હતી આ મહિનામાં છેલ્લા આઠ દિવસથી તેમના ઘરે પાછા ફરી નથી અને શરૂઆતના ત્રણથી ચાર દિવસની અંદર જ તેના પરિવારના લોકોએ પણ શોધખોળ કરી હતી.
પરંતુ તેઓને આ મહિલાનો કોઈપણ પ્રકારનો પતો મળ્યો નહોતો અને અંતે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાતા જ પોલીસે મોબાઈલ ફોન ના લોકેશન ના આધારે મહિલાને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું.
જેની અંદર જાવરા રતલામ અને ઉજ્જૈન સહિતના લોકેશન પર મહિનાનું સ્થાન મળી આવ્યું હતું તેમજ તમામ પ્રકારની જગ્યા ઉપર તપાસ કરતા મહિલાનો કોઈપણ પ્રકારના જગ્યાઓ પરથી પત્તો મળી આવ્યો હતો અને હજુ સુધી આ મહિલા તેના પ્રેમની સાથે પણ ફરાર છે.
ઘરના મોટા લોકોનું પણ કહેવું છે કે થોડા સમય માં તેઓએ ખૂબ જ મોટી ડીલ કરી હતી અને આ ધંધાના 47 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા અને આ તમામ રકમ તિજોરીમાં મૂકી હતી અને તેની સાથે અંદાજે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના પણ ગાયબ છે.
અને ચીજ વસ્તુઓ લઈને તેમની ઘરની વહુ તેના પ્રેમીની સાથે ભાગી ગઈ હશે અને પોલીસે તપાસ કરીને પેપર નાખવા માટે આવતા પ્રેમી સાથે મિત્રો પાસેથી 35 લાખ રૂપિયા પણ મેળવી લીધા છે પરંતુ બાકીના રૂપિયા લઈને હજુ પણ મહિલા ફરાર થઈ ગઈ છે.
અને મહિલાની પાસે તમામ પ્રકારની સુખ સગવવાની તમામ પ્રકારની ચીજ વસ્તુઓ હતી અને ખૂબ જ મોટો બંગલો અને ઘણી બધી ગાડીઓ અને સોના ચાંદીના દાગીના તેમજ ઘણા બધા વસ્તુઓ હોવા છતાં આપ મહિલા પ્રેમીની સાથે ભાગી ગઈ હતી