હું 30 વર્ષનો પુરુષો છું હું જાણવા માંગુ છું કે કોઈ વ્યક્તિના શરીરમાં વાયગ્રા કેવી રીતે કામ કરે છે?…

સવાલ.હું 19 વર્ષની છું મારી બહેનપણીનો પિતરાઈ ભાઈ મારી સાથે મિત્રતા કરવા માગે છે મારી ફ્રેન્ડ આમાં મદદ કરવા તૈયાર હતી પણ મેં ના પાડી જો હું તેની સાથે બહાર ફરવા ન જાઉં તો એ આત્મહત્યાની ધમકી આપે છે હું શું કરું?
જવાબ.કિશોરાવસ્થાનો પ્રેમ માત્ર વિજાતીય આકર્ષણ હોય છે તમારે એ છોકરા સાથે જવું નહીં અને તેની ધમકીથી ગભરાવું નહીં તમારી બહેનપણી મળવા માટેનું દબાણ કરતી હોય તો તેના ઘરે જવાનું બંધ કરી દો તમારી ઉંમર હજી ખૂબ નાની છે તમારા ભણતર તરફ ધ્યાન આપો જીવનમાં એ જ જરૂરી છે.
સવાલ.હું 34 વર્ષની વિધવા છું મારે એક બેબી છે મને મારા પતિની જગ્યા પર નોકરી મળી છે હું એક પરિણિત સહકાર્યકર પુરુષને પ્રેમ કરું છું અને અમે બન્ને 15-20 દિવસે એકાંતમાં મળીએ છીએ હું એના સુખી સંસારમાં આગ લગાડવા નથી ઇચ્છતી છતાં એના વિના રહી નથી શકતી શું કરવું?
જવાબ.તમારા પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે તમે જાણી જોઈને અપરાધ કરી રહ્યાં છો એ પરિણીત પુરુષનો પ્રેમ નથી વાસના છે એ તમારી લાગણી સાથે રમત રમી રહ્યો છે તમે પગભર છો માટે તમારી દીકરીના ઉછેર તરફ ગંભીરતાથી ધ્યાન આપો અને જીવનસાથીની ઉણપ સાલતી હોય તો કોઈ વિધુર અથવા છૂટાછેડા લીધેલ પુરુષ સાથે પુનર્લગ્ન કરી નાખો તમે વહેલી તકે તે પરિણીત પુરુષને મળવાનું બંધ કરી દો એમાં જ બન્નેનું અને બન્નેના પરિવારનું હિત છે.
સવાલ.મારી ઉંમર 21 વર્ષ છે હું મારી એક સંબંધી યુવતીને પ્રેમ કરતો હતો પણ અમારાં લગ્ન થવાં અશક્ય હતાં હાલમાં અમે બન્ને વિવાહિત હોવા છતાં પોતપોતાના જીવનસાથીથી અસંતુષ્ટ છીએ અમે બન્ને હજી પણ ઘણી વાર ફોન પર વાત કરીએ છીએ શાંતિ મેળવવા શું કરું?
જવાબ.હવે તમે બન્ને પરિણીત હોવાથી જે વાસ્તવિકતા છે તે સ્વીકારી લો. તમારા બન્નેના પરિવાર તથા જીવનસાથીથી સંતુષ્ટ રહેવાની કોશિશ કરો.
સવાલ.હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની છું હું જીવનથી એટલી બધી કંટાળી ગઈ છું કે ગૃહ ત્યાગ કરવા ઇચ્છું છું કોઈ મહિલાઆશ્રમ કે અનાથાશ્રમનું સરનામું જણાવશો જ્યાં શાંતિથી રહી શકું.
જવાબ.સમસ્યાઓથી ગભરાઈને ગૃહત્યાગ કરવામાં સમજદારી નથી ઘર છોડવાથી સમસ્યાઓનો અંત નહીં આવે પણ તેમાં વધારો થશે આથી આવું કોઈ અવિચારી પગલું ભરશો નહીં.
સવાલ.હું 30 વર્ષનો પુરુષ છું અને મને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા છે આ માટે મેં ડૉક્ટરની સલાહ લીધી છે અને મારા ડૉક્ટરે મને વાયગ્રા લેવાનું કહ્યું છે મેં આ દવા વિશે ઓનલાઈન સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે આ લૈંગિક સમસ્યા માટે તે પ્રમાણભૂત મૌખિક દવા છે મારે માત્ર એ જાણવું છે કે આ દવા કેવી રીતે કામ કરે છે?શું ખરેખર તેને ખાવાથી મારી સમસ્યા દૂર થશે?
જવાબ.વાયગ્રા બનાવતી બ્રાન્ડ ફાઈઝર છે આમાં દવા સિલ્ડેનાફિલનો ઉપયોગ કરવામાં આવે છે જે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા નપુંસકતા જેવી સમસ્યાઓનો ઉપચાર કરે છે સેક્સોલોજિસ્ટ કહે છે કે સે-ક્સ અને હસ્તમૈથુનના 45 મિનિટ અથવા એક કલાક પહેલાં વાયગ્રાનું સેવન કરવાથી ઉત્તેજનામાં ઉત્થાન થાય છે અને પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પણ સફળ થાય છે.
જો કે ઘણા લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના વાયગ્રા ઓનલાઈન ખરીદે છે જે ઘણી બધી આડઅસરો તરફ દોરી શકે છે શિશ્નમાં હાજર કોર્પસ કેવર્નોસલ સ્મૂથ સ્નાયુની છૂટછાટ અને શિશ્નમાં લોહીના પ્રવાહમાં વધારો થવાને કારણે પેનાઇલ ઉત્થાન પ્રાપ્ત થાય છે સિલ્ડેનાફિલ પ્રકાર 5 એન્ઝાઇમ PDE ફોસ્ફોડિસ્ટેરેઝ ના પસંદગીયુક્ત અવરોધક તરીકે કાર્ય કરે છે.
જે સં-ભોગ દરમિયાન સ્નાયુઓમાં આરામ અને ઉત્થાનનું કારણ બને છે જો તમે રાત્રે વાયગ્રા લેવા જતા હોવ તો વધારે ચરબીવાળો ખોરાક ન લો આ ગોળી જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી લો નહીંતર તેની અસર ઓછી થશે તમારા ડૉક્ટરની સલાહ વગર Viagra ન લો અથવા ડોઝ વધારશો નહીં કેટલાક લોકો માથાનો દુખાવો અસ્પષ્ટ દ્રષ્ટિ અનુનાસિક ભીડ વગેરે જેવી આડઅસરોનો અનુભવ કરી શકે છે આશા રાખશો નહીં કે આ ગોળી પ્રથમ વખત અજાયબીઓનું કામ કરશે દવા તમારા શરીરને સમાયોજિત કરવામાં થોડો સમય લે છે.
સવાલ.તાજેતરમાં મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન થયાં હતાં જાતીય જીવનની બાબતોમાં હું બિનઅનુભવી હતો અને મેં જ્યારે મારી પત્ની સાથે સંભોગ કરવાની કોશિશ કરી ત્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો.મારી પત્ની સાથે સંભોગ કરતાં મને પીડા તથા બેચેની લાગી પછીથી મને ખબર પડી કે મારા શિશ્નની બહારની ચામડી પૂરેપૂરી ખેંચાઈ ગઈ હતી.
હું તેની સાથે સંભોગ ચાલુ ન રાખી શક્યો હકીકતમાં તે દિવસે બીજી વાર મારું શિશ્નોત્થાન પણ થયું નહીં ત્યાર પછી મને પેશાબ કરવામાં કોઈ તકલીફ પડી નથી અને મેં નોર્મલ રીતે હસ્તમૈથુન પણ કર્યું છે પરંતુ મારી પત્ની સાથે સં-ભોગ કર્યો નથી આને પરિણામે અમારા લગ્નજીવનમાં ભારે તનાવ સર્જાયો છે.
જવાબ.તમે તમારા શિશ્ન પરની ત્વચા પાછી ખેંચવામાં તકલીફ અનુભવતા હો એમ લાગે છે તમને બાળપણમાં એ કઈ રીતે કરવું તે શીખવાડયું હોત તો સારું થાત કારણ કે ઉપલી ત્વચા પાછી ખેંચવી અને પછી શરીરના બીજા કોઈ પણ ભાગની માફક સાબુ તથા પાણીથી શિશ્ન ધોઈ નાખવું તે પુરુષના આરોગ્ય માટે મહત્ત્વનું છે.
મારું સૂચન છે કે તમે શિશ્ન પર તેલ લગાડીને તેના પરની ત્વચા પાછી ખેંચવાની કોશિશ કરો જો તમે થોડાક દિવસ આમ કરશો તો સંભોગ દરમિયાન પીડા નહીં થાય તેનાથી સંભોગની ક્રિયા વધારે આરામદાયક લાગશે તેમ છતાં જો પીડા ચાલુ રહે તો તમારા સર્જ્યનને મળવું જોઈએ અને ત્વચા કઢાવી નાખવી જોઈએ.