મારી ઉંમર 33 વર્ષ ની છે પતિ મને બિસ્તર પર સંતુષ્ટ નથી કરી શકતો શુ કરું?,એનો પાવર વધારવા શુ કરવું??.

સવાલ.હું 33 વર્ષની પરિણીત મહિલા છું પતિ ખૂબ આળસુ છે તેને ઘરની કોઈ બાબતમાં રસ નથી તેને પોતાના પુત્રની પણ પડી નથી તેમને મારી સાથે સે** કરવામાં પણ રસ નથી તેણે તેની કારકિર્દીમાં અગાઉ ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો.
જેના કારણે હવે તે દરેક વસ્તુથી મોહભંગ થઈ ગયો છે જોકે મેં તેને ક્યારેય પૈસા માટે દબાણ અને ટેન્શન આપ્યું નથી આજે હું ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છું.એક મહિલા(તારાપુર)
જવાબ.તમારી વાત પરથી એવું લાગે છે કે તમારા પતિ સ્વભાવે આવા નથી પણ સંજોગોએ તેમને આવા બનાવી દીધા છે નોકરીમાં નિષ્ફળતાને કારણે તેઓ પોતાને દરેક બાબતમાં અસમર્થ માનવા લાગ્યા છે.
દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ બંને સમય આવે છે આવી સ્થિતિમાં જો આપણે તેમની પાસેથી હાર સ્વીકારીને બેસીશું તો આપણી આવતી કાલની ચિંતા કરીને આપણે આપણું આજનો ગુમાવીશું તેથી આજે જીવતા શીખો અને સફળતા માટે પ્રયત્નશીલ રહો.
આ માટે તેમની સાથે વધુને વધુ સમય વિતાવો તેમને તમારી સાથે ઘરના કામમાં સામેલ કરો તેમને સમજાવો કે તમારે તમારા પુત્રની ખુશી માટે તેની સાથે સમય પસાર કરવો પડશે જો તમારી પાસે સમય અને પૈસાની સગવડ હોય તો થોડા દિવસો પછી બહાર ફરવા જાવ.
લોકોને ઘરે ચા માટે વધુ આમંત્રિત કરો અને કોઈનું આમંત્રણ નકારશો નહીં આ રીતે સાથે વિતાવેલી પળો તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારી સમસ્યાઓ તમારા ચહેરા પર ન આવવા દો હંમેશા કેટલાક ગીતો ગુંજારતા રાખો અથવા ઘરમાં સંગીત વગાડતા રહો પરંતુ ધાર્મિક સંગીત વગાડશો નહીં કારણ કે તે નકારાત્મક છે.
સવાલ.હું 22 વર્ષનો યુવાન છું મારા શિશ્ન પર નાનકડી ફોલ્લીઓ થઈ છે આ સમસ્યા છેલ્લા દસેક મહિનાથી છે હસ્તમૈથુન કરતી વખતે ક્યારેક હું નારિયેળનું તેલ લગાડું છું એને કારણે ફોલ્લીઓ થતી હશે?આ ફોલ્લીઓમાંથી છૂટકારો કેમ મેળવવો?એક યુવક (રાજકોટ)
જવાબ.ફોલ્લી થઈ એનાથી ગભરાઈ જવાની કોઈ જ જરૃર નથી કપાળમાં ફોલ્લીઓ થવી સામાન્ય છે એટલું સામાન્ય શિશ્ન પર ફોલ્લીઓ થવાનું છે નારિયેળરનું તેલ લગાડવાથી હસ્ત*મૈથુન વખતે આનંદ વધુ મળશે પણ એનાથી ફોલ્લીઓ થતી નથી.
સવાલ.મારો બોયફ્રેન્ડ મારા કરતાં એક ઈંચ ઊંચો છે અમે સંભોગ કરીએ છીએ ત્યારે હું તેની ઉપર હોઉં છું ત્યારે જ પરાકાષ્ઠા અનુભવું છું શું અમારી ઊંચાઈમાં રહેલા ફરકને પરાકાષ્ઠા સાથે સંબંધ હોઈ શકે?એક યુવતી (વડોદરા)
જવાબ.કશો જ સંબંધ નથી સ્ત્રી જ્યારે ઉપર હોય છે ત્યારે તે સં**નો આનંદ વધારે માણે છે કારણ કે આ સ્થિતિમાં યોેનિ અને શિશ્ન એકબીજાના સીધા સંપર્કમાં રહે છે અને પુરુષ ઉપર હોય એના કરતાં ઘણું વધારે ઘર્ષણ અનુભવે છે ઉપરાંત સ્ત્રી જ્યારે ઉપર હોય છે.
ત્યારે તે વધુ આસાનીથી હલનચલન કરી શકે છે આ સ્થિતિની નવીનતા પણ કામેચ્છા વધારવાનું કારણ હોઈ શકે છે ઊંચાઈને પરાકાષ્ઠાની શક્યતા સાથે કશો સંબંધ નથી તમારા કિસ્સામાં જોે તમે ઊભાં ઊભાં સં** કરો તો જ ઊંચાઈના ફરકથી પરાકાષ્ઠામાં વિક્ષેપ પડી શકે.
સવાલ.હું 34 વર્ષની નોકરિયાત સ્ત્રી અને બે નાનાં બાળકોની માતા છું મારા પતિ બેંક ઓફિસર છે અમારા પ્રેમલગ્ન છે તેમ છતાં પતિ રોમાન્સથી જોજનો દૂર રહે છે ક્યારેક ક્યારેક સહવાસ કરે છે.
ચુંબન સ્પર્શ આલિંગનનું તેમને મન કોઈ મહત્ત્વ નથી જ્યારે હું તેમની પાસેથી આ બધાની અપેક્ષા રાખું છું મારી એક અન્ય સમસ્યા છે અમે બંનેએ નક્કી કર્યું હતું કે બીજું બાળક થશે અને ઘરમાં દરેક પ્રકારની સુખસગવડો પ્રાપ્ત થશે પછી હું નોકરી છોેડી દઈશ.
પરંતુ હવે પતિ આના માટે તૈયાર નથી બાળકોને આયા પાસે મુકીને જઈએ છીએ આયા ૩૨ વર્ષની છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી તરછોડાયેલી છે આખો દિવસ ઊંઘ્યા કરે છે અથવા તો ટી.વી. જોયા કરે છે તેને છૂટી કરવા માટે પતિ તૈયાર નથી મારા પિયરમાં અને સાસરામાં એવું કોઈ નથી.
કે જે અમારી પાસે આવીને રહી શકે મારા પતિને ઓફિસ કામે બહાર જવું પડે છે ત્યારે બેંકવાળા પરિવાર સહિત મોકલવા માટે પણ તૈયાર થાય છે પરંતુ મારા પતિ જવા નથી માગતા દરમિયાન મારું પૂરેપૂરું ધ્યાન ઘરમાં રહે છે હું શું કરું?એક સ્ત્રી (મુંબઈ)
જવાબ.દરેક વ્યક્તિમાં જાતીય ઈચ્છા અને રોમાન્સ પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે કેટલાક નિયમિત સહવાસ ઈચ્છે તો કેટલાક ક્યારેક એમાં કોઈ બેમત નથી કે સહવાસ પહેલાંની જાતીય ક્રિડા સહવાસને વધુ રસપ્રદ બનાવે છે.
પરંતુ તમારા પતિ આવું નથી કરતા તો એમાં તમે શું કરી શકો?જેટલી ક્ષણો તે સહવાસ માટે આપે છે એનોે ભરપૂર ઉપયોગ કરો તમારી બીજી સમસ્યા આજની ભોગવાદી સંસ્કૃતિ અને મોંઘવારીને લીધે પેદા થઈ છે.
તમારા પતિને એવું લાગતું હશે કે માત્ર તેમની કમાણી આના માટે પૂરતી નથી તેથી તમે નોકરી છોડી દો એવું તે ઈચ્છતા નથી તમારાં બાળકોને આયાના ભરોસે મૂકવાને બદલે કોઈ ક્રેચ અથવા ડે બોર્ડિંગ સ્કૂલમાં મૂકો તો તેમનો ઉછેર વધુ સારી રીતે થશે.
કારણ કે બાળકો પોતાની ઉંમરના બાળકો સાથે રહેશે એટલે તેમની પાસેથી પણ કંઈક શીખશે તેનાથી તેમને વધુ આનંદ મળશે અને તમને પણ કોઈ જાતની ચિંતા નહીં રહે.