થોડા આ અજબ ગજબ ફોટાઓ જુવો, તમે હસી હસી ને લોત પોત થઇ જશો, ગેરેંટી

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજ ના સમય માં દરેક લોકો ખુબ ટ્રેસ માં હોઈ છે અને દરેક લોકો પોતાના મોઢા માં હસી લગભગ ગાયબ થઇ ગયા છે, તમને જણાવીએ કે આજે દરેક લોકો પોત પોતાના જીવન માં મશગુલ બનીગયા છે, તમને જણાવીએ કે આજે અમે થોડાક કેટલાક ફોટાઓ લઇ ને આવિયા છીએ ખાસ તમારા માટે, જે તમને ખુબ હસાવશે, અને તમને ખુબ મજા આવશે.
૧.લોકો ને ગજબ ના અખતરા સુઝે છે.
૨. આ ને કેવાય z+ સિક્યુરીટી
૩. ફેશન માં નંબર બનાવવા માટે
૪. આવું કોણ ખાઈ શકે
૫. આખા પ્રાણી સંગ્રહાલય નું સ્થળાંતર કરાતું લાગે છે.
૬. ગમે તે થાય પણ કામ તો પૂરું થાવુજ જોઈએ
૭. આને કેવાય મેડ ઇન ઇન્ડિયા નું મોડલ
૮.ખોટા પાર્કિંગ ની સજા
૯. આના મગજ ને સો ટોપ ની સલામી
૧૦.ઓ ભાઈ આ શું થઇ રહયું છે.
૧૧. જ્યાં ઇચ્છા પડે ત્યાં પાટી
૧૨. બ્રેક વિના યોગા કરવા નું આ પરિણામ
૧૩. આવો વિચાર મગજ માં ઘૂસે કઈ રીતે
૧૪.આવો નજરો જીજે જોવા નહિ મળે
૧૫. એકસીડનત થયું પણ કામ તો કરવા નું જ ને
૧૬. દાદર જોઈ ને દરવાજો પડવા નો છે
૧૭. કાદવ થી બચવા નો ઉપાય
૧૮. આ વાયરમેન ની હું શોધ કરું છુ