મારા પતિ નું સ્પર્મ કાઉન્ટ એકદમ નોર્મલ છે છતાં બાળક નથી થઈ રહ્યું છે,શુ કારણ હશે??,, - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મારા પતિ નું સ્પર્મ કાઉન્ટ એકદમ નોર્મલ છે છતાં બાળક નથી થઈ રહ્યું છે,શુ કારણ હશે??,,

Advertisement

સવાલ.લગ્નને ચાર વર્ષ થયાં છે. હું પણ વર્કિંગ છું અને મારા હસબન્ડ અત્યારે નવો બિઝનેસ સેટ-અપ કરવામાં વ્યસ્ત છે. કામની વ્યસ્તતા અને ટેન્શનને કારણે અઠવાડિયે બે વાર સમા-ગમ કરી શકીએ છીએ. મારા હસબન્ડ મોટા ભાગે તો સમાગમ પહેલાં જ થાકેલા હોય, પણ એ પછી તો સાવ જ થાકી જાય છે. ઊંઘમાં બબડવાની આદત છે. સમા-ગમ પછી તેમની ઊંઘ પણ વધી જાય છે.

અમે બાળકનું પ્લાનિંગ પણ કરવા માગીએ છીએ, પરંતુ છ મહિનાથી કૉન્ડોમ વિના સમા-ગમ કરવા છતાં સફળતા નથી મળતી. તેમનું કહેવું છે કે જો આઠ-દસ દિવસે સમાગમ કરીએ તો થાક ન લાગે અને સારુંએવું વીર્ય નીકળે તો બાળક રહેવાના ચાન્સિસ વધે. શું આ વાત સાચી છે?

જવાબ.સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે તમારા હસબન્ડ સમા-ગમ કરવાને કારણે થાકી નથી જતા. આખા દિવસના કામ, સ્ટ્રેસ અને ટેન્શનને કારણે તેમને સમાગમ પછી તરત ઊંઘ આવી જાય છે. બીજું એ કે સમા-ગમ પછી થાકી જવાને અને પ્રેગ્નન્સી ન રહેવાને કોઈ સંબંધ નથી.

લાંબા સમય પછી વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્યની ક્વૉન્ટિટી વધુ હોઈ શકે છે, પણ સ્પર્મ-કાઉન્ટ ખૂબબધો વધી જાય એવું નથી. એટલે લાંબા સમય પછી સમાગમ કરવાથી પ્રેગ્નન્સી રહી જશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.તમારી સમસ્યાનું મૂળ એ છે કે તમે બન્ને વર્કિંગ છો અને પ્રોફેશનલ સ્ટ્રેસ અનુભવો છો.

બૉડીનું ઓવરઑલ એનર્જી-લેવલ વધારવાની અને સ્ટ્રેસ ઘટાડવાની જરૂર છે. એટલે જ પહેલાં તો તમારે બન્નેએ નિયમિત એક્સરસાઇઝ કરવાનું શરૂ કરવું જોઈએ. તમે અને તમારા હસબન્ડ બન્ને ૩૦-૩૫ મિનિટ ચાલવાનું રાખો અથવા તો રોજ પાંચ સૂર્યનમસ્કાર કરવાનું રાખો.તમારે બન્નેએ કામના કલાકોમાંથી રિલૅક્સ થવાનું અને પોતાની જાત માટે સમય ફાળવવાનું જરૂરી છે.

માસિક આવ્યા પછીનાં આઠમાં દિવસ પછીના બે અઠવાડિયા દરમ્યાન એકાંતરે દિવસે સમાગમ કરવાનું રાખો. સાથે જ આટલા સમયથી પ્રેગ્નન્સી કેમ નથી રહેતી એનું કારણ જાણવા માટે એક વાર પતિ-પત્ની બન્ને ફર્ટિલિટી માટેની પ્રાથમિક તપાસ કરાવી લો.

સવાલ:સં@ભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સં@ભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વી@ર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે. જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમા-ગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે.

પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમા-ગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમા-ગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમા-ગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમા-ગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે.

તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે.તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.

પે@નિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમા-ગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો.

તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમા-ગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમા-ગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય.તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો.

વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે.

જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં

સવાલ.હું અને મારી પત્ની લાંબા સમયથી બાળકનું આયોજન કરી રહ્યા છીએ. મારું વજન વધારે છે અને મને ડાયાબિટીસ છે પણ મારા શુક્રાણુઓની સંખ્યા સામાન્ય છે. અમે તપાસ કરી અને ખબર પડી કે પત્ની પણ પ્રેગ્નન્સી માટે સંપૂર્ણ સ્વસ્થ છે.

અમે દર મહિનાની 9 અને 18 તારીખે સે@ક્સ કરીએ છીએ. ઉપરાંત, આ દિવસોમાં મને યોગ્ય રીતે ઉત્થાન થઈ રહ્યું નથી. મારે લાંબા સમય સુધી હસ્ત-મૈથુન કરવું પડે છે પછી ઉત્થાન થાય છે. આમાં બહુ ઓછું સ્ખલન થાય છે.અમે જલ્દી બાળકની અપેક્ષા રાખીએ છીએ. આપણે શું કરવું જોઈએ?

જવાબ.તમે તમારા પ્રશ્નમાં તમારી ઉંમર અને તમારા જીવનસાથીની ઉંમરનો ઉલ્લેખ કર્યો નથી. તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીને જોતા એવું લાગે છે કે તમારે તમારા આહારનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. તમારે આલ્કોહોલ અને તમાકુનું સેવન ન કરવું જોઈએ, તમારે કસરત અને યોગ કરવા જોઈએ. યોગ્ય સલાહ માટે તમે સે@ક્સ એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

સવાલ.લગ્નને પાંચ વરસ થયાં છે. પહેલાં તો વાંધો નહોતો આવતો, પરંતુ હવે કંઈક નવું ટ્રાય કરવાના ચક્કરમાં મારા હસબન્ડને પાછળથી સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. મને એ પોઝિશન જોઈને સ્ટ્રીટમાં અવારનવાર જોવા મળતી કૂતરાઓની ક્રીડા યાદ આવી જાય છે.

મને એવું લાગે છે કે ડૉગી પોઝિશન પ્રાણીઓ જ કરે, માણસો નહીં. મને ખરેખર એ પોઝિશનથી ખૂબ ક્ષોભ અને સંકોચ મહેસૂસ થાય છે જ્યારે મારા હસબન્ડને એનાથી એક્સાઇટમેન્ટ આવે છે. શરૂઆતમાં તો હું એમ કરવાની ના પાડું તો તેઓ માની જતા હતા, પણ હમણાંથી તો એ જ પોઝિશન માટે જિદ્દ કરે છે. શું તેમની આ માગણી નૉર્મલ છે? બીજી કોઈ રીતે તો તેઓ હિંસક વૃત્તિ નથી ધરાવતા તો પછી અંગત જીવનમાં આવું વિચિત્ર વર્તન કેમ.

જવાબ.બન્ને પાર્ટનર્સને જે ક્રિયા ભોગવવામાં સરખો આનંદ આવે એવી ક્રિયાને સંભોગ કહેવાય છે. હા, ડૉગીઝ અથવા તો મોટા ભાગના પ્રાણીઓ આ જ પ્રમાણે સમાગમ કરે છે. એટલે તમે જ્યારે એ પોઝિશનમાં હો ત્યારે તમે પણ ડૉગી જેવા થઈ ગયા એવું લાગતું હશે, જે માત્ર તમારી કલ્પના જ છે.

માનવજાતિમાં સે@ક્સક્રીડાનાં વૈવિધ્ય માણવા માટે સ્ત્રી-પુરુષો તેમને ગમતાં વિવિધ આસનો અપનાવે છે. ડૉગી પોઝિશન પણ એમાંની એક છે. પુરુષોને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષને બન્ને હાથે સ્ત્રીનું સ્તનમર્દન કરવામાં અને યોનિમાર્ગને પંપાળવામાં વધુ સરળતા રહે છે.

આ પોઝિશન એક નવીનતા પણ બક્ષે છે. જેમને આ ડૉગી પોઝિશન ગમતી હોય તેઓ પશુ જેવા, ક્રૂર કે હિંસક હોય એવું માનવાની જરાય જરૂર નથી. ઊલટાનું આ પોઝિશનમાં પુરુષના લિંગ અને સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોવાથી પુરુષોને એ ગમે છે.

પશુ જેવી પોઝિશન ગમવી એનો મતલબ એ નથી કે વ્યક્તિત્વમાં પશુત્વ હોય.સમાગમમાં બેમાંથી કોઈએ એકમેક પર પોતાની પસંદગી થોપવી ન જોઈએ, બલકે એકબીજાને ગમતી ચેષ્ટાઓથી પરસ્પરને એક્સાઇટ અને સંતુષ્ટ કરવાની કોશિશ કરે તો સેક્સલાઇફ સુગમ બની જાય. ગંદું લાગે એવો સંકોચ છોડી દેશો તો મનની ગાંઠો આપમેળે છૂટશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button