માત્ર 2 મિનિટમાં મારુ વીર્ય બહાર આવી જાય છે,શુ મને કોઈ રોગ હશે?.

સવાલ.હું અને મારો પ્રેમી અલગ અલગ શહેરમાં રહીએ છીએ અને અમે ત્રણે ચાર મહિને મળીએ છીએ અને તે સમયે પાંચ-છ કલાક સાથે રહીએ છીએ અને ત્રણથી ચાર વાર સમાગમ કરીએ છીએ.
અમારી સમસ્યા એ છે કે અમને કોન્ડોમનો વપરાશ ગમતો નથી કારણ કે મને ઘણું દુ:ખે છે તો શું હું ૭૨ કલાકની અંદર ગળવામાં આવતી ગોળી વાપરી શકું છું?એક યુવતી (અમદાવાદ)
જવાબ.આ ગોળી ગર્ભથી બચાવે છે પરંતુ દર વખતે ગર્ભ નિરોધક ગોળી તરીકે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી હજુ તમે અપરિણીત છો આથી તમારે કોન્ડોમ વગર સંભોગ કરવાનું જોખમ લેવું જોઈએ નહીં શક્ય હોય તો કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ તેમણે સૂચવેલી પધ્ધતિનો વપરાશ કરો.
સવાલ.હું 19 વરસની છું છેલ્લા દોઢ વરસથી હું મારી સાથે ભણતા એક છોકરાના પ્રેમમાં છું અમે ભાગ્યે જ મળીએ છીએ તેને એન્જિનિયર બનવું છે અને તેણે મને ઘણાં કાર્ડ અને પત્રો મોકલ્યા હતા.
મેં તેને મારો ફોટો મોકલ્યો હતો પરંતુ તેણે મને તેનો ફોટો મોકલ્યો નથી અચાનક જ તેણે મારી સાથે સંપર્ક તોડી નાખ્યો છે આનું કારણ હું જાણતી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું તેને છોડવા માગતી નથી.એક યુવતી (વલસાડ)
જવાબ.તેને ભૂલી જાવ આ વાત જરા અઘરી લાગશે પરંતુ અસંભવ નથી તેનો વર્તાવ સૂચવે છે કે હવે તેને તમારામાં રસ નથી હજું તમે 19 વરસના જ છો તમારી સામે આખી જિંદગી પડી છે અને ભવિષ્યમાં તમને કોઈ સારા છોકરાનો ભેટો જરૂર થશે ધીરજ ધરો અને યોગ્ય સમયની રાહ જુઓ.
સવાલ.હું 17 વર્ષની ઉંમરથી હસ્તમૈથુન કરું છું હવે હું 26 વર્ષનો છું જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે સે-ક્સ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને માત્ર 2 મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે શું મને કોઈ જાતીય બીમારી છે?મારે શું કરવું જોઈએ?મેં વાયગ્રાની ગોળીઓ લેવાનું વિચાર્યું છે.શું આમ કરવું ઠીક રહેશે?એક યુવક(ઇડર)
જવાબ.તમારા હસ્તમૈથુન અને શીઘ્ર સ્ખલન વચ્ચે કોઈ સંબંધ નથી તમારી ઉંમરે વાયગ્રાની બિલકુલ જરૂર નથી તમારી સહનશક્તિ સુધારો વ્યાયામ કરો તમારા આહાર પર ધ્યાન આપો.
અને તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવા માટે કેગલ કસરત કરો જો ઉત્તેજના વધુ પડતી થઈ જાય તો સે-ક્સના એક કલાક પહેલા ડેપોક્સેટીનની 60 મિલિગ્રામની ગોળી એક ગ્લાસ પાણી સાથે લો.
તેની અસર લગભગ 4 કલાક સુધી રહે છે એવું જોવામાં આવે છે કે આ ગોળી 10 માંથી 6 લોકોમાં થોડા સમય માટે શીઘ્ર સ્ખલન બંધ કરે છે જો શિશ્નની આગળની ચામડીમાં સંવેદના વધુ હોય તો તેને ઘટાડવા માટે xylocain z% મલમ બજારમાં ઉપલબ્ધ છે.
સે-ક્સના 10 મિનિટ પહેલા તેને શિશ્નના આગળના ભાગમાં લગાવવાથી સંવેદના ઓછી થાય છે પરંતુ મલમ લગાવ્યા પછી પેનિસની આગળની ચામડીને પ્રવેશતા પહેલા પાણીથી સારી રીતે ધોવા જોઈએ.
જ્યારે તમને પેશાબ કરતી વખતે બળતરા થાય અથવા સ્રાવ દરમિયાન દુખાવો થાય ત્યારે પ્રોસ્ટેટમાં ચેપ જોવા મળે છે તેથી સમજી લેવું જોઈએ કે પ્રોસ્ટેટમાં ચેપ છે તેની સારવાર એન્ટિબાયોટિક દવાઓથી કરવામાં આવે છે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું જરૂરી છે.
તે તમારા સ્વાસ્થ્ય તમારા જાતીય અને અંગત જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જો તમે સે-ક્સ દરમિયાન ફોરપ્લેમાં વધુ સમય પસાર કરો તો તમારે દવા લેવાની જરૂર નહીં પડે સ્વસ્થ રહો.
કસરત કરો અને તમારી સહનશક્તિ વધારો તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવા માટે કેગલ દરરોજ કસરત કરો કેગલ એક્સરસાઇઝ શીઘ્ર સ્ખલન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યામાં જબરદસ્ત ફાયદો આપે છે.
યોગાભ્યાસ વજરોલી અને અશ્વિની મુદ્રા લાંબા ગાળાના લાભ મેળવવા અને શીઘ્ર સ્ખલનની સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે આ આસનો લગભગ 8 થી 12 અઠવાડિયા સુધી કરવા જોઈએ.
સવાલ.હું 25 વર્ષની છું 27 વર્ષના એક યુવક સાથે મને પ્રેમ છે અમારો ધર્મ અલગ હોવાથી તેના ઘરવાળા અમારા સંબંધ માટે તૈયાર નથી છ વર્ષ પૂર્વે પણ હું એના પ્રેમમાં હતી.
પરંતુ તે સમયે તેને બીજી છોકરીમાં રસ હોવાથી અમે છૂટા પડી ગયા હતા હવે એ મને કહે છે કે તે મને ભૂલી શકતો નથી પરંતુ એક વર્ષ પછી પણ લગ્નનો વિષય કાઢતો નથી શું એ મારો ગેરલાભ લઈ રહ્યો છે?શું એ મારી સાથે લગ્ન કરશે?એક યુવતી (મુંબઈ)
જવાબ.તમારા પ્રેમનો ગ્રાફ જોતા આ છોકરો તમારી બાબતે ગંભીર હોય એમ લાગતું નથી તે તમારી સાથે લગ્ન કરશે કે નહીં એ તો એ પોતે જ જાણે કોઈના મનની વાતનો તાગ મેળવવો મુશ્કેલ છે.
પરંતુ પ્રેમની બાબતે તેની ચંચળ વૃત્તિ જોતા તમે એને ભૂલી તમારે રસ્તે આગળ વધો એમા જ તમારી ભલાઈ છે કોઈ સારો છોકરો શોધી લગ્ન કરી સુખી ગૃહસ્થી જીવન વિતાવો.
સવાલ.હું નવ પરિણીત છું મારી સમસ્યા એ છે કે મારી પત્નીને સેક્સમાં જરા પણ રસ નથી તે બહાના કાઢી મને તેનાથી દૂર રાખે છે તેનો રસ જાગૃત કરવા માટે શું કરવું જોઈએ?એક યુવક (નવસારી)
જવાબ.પત્ની સાથે બંને એટલી વધારે વાત કરો તેના મનમાં કોઈ ડર કે શંકા હોય તો એ દૂર કરવાનો પ્રયાસ કરો ફોર પ્લેમાં વધુ સમય વિતાવો સમજાવટથી કામ લો આપણા સમાજમાં હજુ સુધી સેક્સ બાબતે જોઈએ.
એવી જાગૃતિ આવી નથી લોકો આજે પણ સેક્સને પાપ ગણે છે આથી શક્ય છે કે તેના મનમાં કોઈ ગ્રંથિ ઘર કરી ગઈ હોય તેની નિરસતાનું કારણ જાણવાનો પ્રયાસ કરો શક્ય હોય તો કોઈ.
મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લો તેને કોઈ કામક્રીડા ગમે છે એની એની સાથે ચર્ચા કરો ધીરજ રાખીને આગળ વધશો તો બધુ ઠીક થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી આવી સમસ્યા ઘણા નવદંપતીને સતાવે છે.