હું 13 વર્ષનો હતો ત્યારથી જ હસ્ત-મૈથુન કરું છું, હવે મે હસ્ત-મૈથુન કરવાનું બંધ કર્યું છે હવે લિં@ગ ટાઇટ થતું નથી, શું કરું…

સવાલ.હું 35 વર્ષનો યુવક છું મારો બિઝનેસ સારો ચાલે છે મારી પત્ની મારા કરતા વધારે ભણેલી છે અને સારા પદ પર નોકરી કરે છે મારા પત્ની ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવે છે અને ક્યારેય ઘરમાં આ વાતનો ઘમંડ નથી કરતી મારી પત્ની સારા સ્વભાવની હોવા છતાં મને એ વધારે ભણેલી હોવાની સમસ્યા સતાવે છે.
મારી આ લાગણી દૂર કરવા માટે શું કરું?જવાબ.આપણા દેશમાં સ્ત્રી પુરુષ બન્નેને સમાન અધિકાર પ્રાપ્ત છે આજે યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે તમારે તો એ વાતથી ખુશ થવું જોઇએ કે તમારી પત્નીને સારું શિક્ષણ મળેલું છે સારી રીતે ભણેલી પત્ની ઘરની સાથે સાથે બહારની જવાબદારી પણ સુપેરે નિભાવે છે પતિ ઇચ્છે તો પત્નીની યોગ્યતાનો અધિકથી અધિક લાભ લઇ શકે છે સંતાનોના અભ્યાસમાં મદદ લઇ શકે છે.
ભણેલી સ્ત્રી મહત્વનાં દસ્તાવેજો વાંચીને સમજી શકે છે તો તેનો લાભ પણ પતિ સરળતાથી લઇ શકે છે જ્યારે પતિ પત્નીની યોગ્યતાને સહન નથી કરી શકતો ત્યારે એનામાં ક્યારેક હીન હોવાની ભાવના આવી જાય છે આ યોગ્ય નથી ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વધુ ભણેલી પત્ની પતિ પર રૂઆબ કરતી હોય છે.
જો તમારી પત્ની આવું ન કરતી હોય તો કારણ વગર દુખી થવાનો મતલબ નથી તમારી જે સમસ્યા છે એ કોઇ નક્કર આધાર વગરની માનસિક સમસ્યા છે અને એનો ઉકેલ માત્ર તમારા હાથમાં જ છે તમારે વધુ શિક્ષિત પત્ની મેળવી પતિએ ક્ષોભ કરવા કરતાં પત્નીના શિક્ષણનો ફાયદો ઉઠાવી ઘરસંસારને આનંદથી ચલાવવો જોઇએ.
સવાલ.હું 22 વર્ષની છું મેં જયારે મારા ફિયાન્સ સાથે ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી.
પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઊભી કરી રહી છે.
જવાબ.જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે જેથી સં-ભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે.
સવાલ.હું 21 વર્ષનો છું હું 13 વર્ષનો હતો ત્યારથી જ હસ્તમૈથુન કરું છું લગભગ છ મહિના પહેલાં મેં હસ્તમૈથુન કરવાનું બંધ કર્યું અને એક મહિના પછી મને લાગ્યું કે મારું ઇરેક્શન થઈ રહ્યું નથી ત્યારથી હું દરરોજ 10 કે 12 વાર તપાસ કરું છું કે શું હું ઇરેક્શન કરી શકું છું.
તે એટલુ ટાઇટ કે હાર્ડ નથી હોતું જેટલું પહેલા ઇરેક્ટ થવા પર થતું હતું.જવાબ.તમે કેવી રીતે તપાસી રહ્યાં છો કે તમારું ઇરેક્શન પૂરતું છે કે કેમ?ઇરેક્શન સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમે જાતીય રીતે ઉત્તેજિત થશો તમારી માંગ પર નહીં.
સવાલ.મને મારી પત્નીની એક ફ્રેન્ડ જોડ પ્રેમ છે અને તેનો સ્વભાવ ખુબજ ઉત્તેજનાજનક છે તે મારા જોડ મેસેજમાં ખુબજ આગળ વધી જાય છે અને બધું કરવા હા પાડી દે છે પણ જયારે રુર્બર્યું મળે ત્યાર એ મને ઓરલ સિવાય કઈ કરવા નથી દેતી હું આના માટે ખુબજ આગળ વધવા માંગુ છું અને એને ખુશ કરવા માંગુ છું.
હું શું કરું?જવાબ.જો તમે સૌથી પેહલા પરણિત છો અને તમને તમારી જ પત્નીની સહેલી જોડ પ્રેમ છે તો આ આજે નહિ ને કાલે તમે શકો છો જેથી આવા સબંધોથી દૂર રહો અને તમે તમારી પત્ની જોડ ખુશ રહો.
સવાલ.મારો દીકરો ચેન્નઈમાં નોકરી કરે છે અમે કાશ્મીરી હિન્દુ છીએ દીકરાએ તેની સાથે નોકરી કરતી દક્ષિણ ભારતીય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે તેણે જ્યારે પોતાના પ્રેમની વાત તેની દાદી સામે કરી તો તેમણે ખૂબ બખેડો ઊભો કર્યો તેઓ ઈચ્છે છે કે મારો દીકરો કાશ્મીરી યુવતી સાથે જ લગ્ન કરે જે આપણા રીતરિવાજો અને ખાનપાન વિશે જાણતી હોય.
જ્યારે અલગ સમાજની યુવતી અમારા વાતાવરણમાં એડજસ્ટ નહીં થઈ શકે અમે બધાંએ દીકરાને ખૂબ સમજાવ્યો પણ તેના પર ન તો અમારી સમજાવટની અસર થઈ કે દાદીના રડવાકકળવાથી કે ભૂખ્યા રહેવાથી પણ તે પીગળ્યો નહીં શું કરીએ.
જવાબ.તમારા દીકરાએ જો તેની સાથે નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરવાનો દ્દઢ નિર્ણય કરી જ લીધો હોય તો તમારે એને મંજૂરી આપી દેવી જોઈએ. સાસુને પણ સમજાવો કે હવે જમાનો બદલાઈ ગયો છે.
બાળકો સાથે જોરજબરદસ્તી કરીને કે તેમના પર દબાણ લાવીને તમારી વાત નહીં મનાવી શકાય. આજની યુવતીઓ પણ ભણેલી-ગણેલી અને સમજદાર હોય છે, જે દરેક પ્રકારના વાતાવરણમાં પોતાને વ્યવસ્થિત રીતે ઢાળી લે છે.
તમારી ભાવિ વહુ ભલે દક્ષિણ ભારતીય હોય, પણ નવા વાતાવરણમાં તે હળીમળી જશે, પરંતુ શરત એટલી જ કે તમે લોકો એને પ્રેમપૂર્વક સ્વીકારો.પ્રશ્ન: મારાં લગ્ન જે કુટુંબમાં થયાં છે ત્યાં નાનપણથી જ અમે આવતાં-જતાં હતાં. હકીકતમાં મારા સસરા અને મારા પિતા ગાઢ મિત્રો હતા.
કોલેજના અભ્યાસ પછી મારા પિતાએ સરકારી નોકરી સ્વીકારી લીધી અને મારા સસરા તેમના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. બંને કુટુંબ વચ્ચે આર્થિક રીતે ઘણું અંતર છે તેમ છતાંય મને બધા ખૂબ સાચવે છે.