આ વસ્તુનું સેવન કરીને 24 કલાક માં 57 મહિલાઓ જોડે કર્યું બિસ્તર ગરમ..
કેટલાક લોકો નવું કરવાના ઝનૂનમાં કોઈપણ હદ વટાવી જવા તૈયાર થઈ જાય છે. સિંગાપોરના એક વ્યક્તિને પણ આવું જ ભૂત વળગ્યું હતું અને તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એક વિચિત્ર કામ કર્યું હતું. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે અજીબોગરીબ કામો કરે છે જેથી કરીને દુનિયામાં દેશનું નામ આવે.
આ માટે લોકો કોઈ પણ મર્યાદા ઓળંગી જાય છે. આજે આપણે આ વિષયમાં એક એવા પુરુષ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું જેણે શારીરિક સંબંધોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ડેઈલી મેલમાં છપાયેલા સમાચાર મુજબ સિંગાપુરના 34 વર્ષના એક વ્યક્તિએ 24 કલાકની અંદર 57 અલગ-અલગ મહિલાઓ સાથે સે-ક્સ કરીને વર્લ્ડ સે-ક્સ રેકોર્ડ બનાવ્યો છે.
અગાઉ આ રેકોર્ડ કોઈ વ્યક્તિના નામે નહોતો.તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ બનાવતા પહેલા તે વ્યક્તિને ઘણા પ્રકારના મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. કારણ કે આ સ્પર્ધાના નિયમો ઘણા કડક હતા.
તેને કોઈપણ પ્રકારની દવા લેવાની પણ છૂટ ન હતી. સિંગાપોરના આ વ્યક્તિએ 24 કલાકમાં વિશ્વની સૌથી વધુ મહિલાઓ સાથે સેક્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ વ્યક્તિએ ગયા વર્ષનો રેકોર્ડ તોડીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
અગાઉ 24 કલાકમાં 27 મહિલાઓ સાથે સંબંધ બનાવવાનો રેકોર્ડ હતો. જ્યારે આ પહેલા 24 કલાકમાં 55 મહિલાઓ સાથે સંબંધ બનાવવાનો રેકોર્ડ પણ આ વ્યક્તિના નામે નોંધાયેલો છે.
આ રેકોર્ડ બનાવ્યા બાદ વ્યક્તિએ કહ્યું કે તેના માટે આવું કરવું સરળ નહોતું. તેણે કહ્યું કે તેને હંમેશા સે-ક્સનો શોખ રહ્યો છે અને તેણે આ રેકોર્ડ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. તેણે આ માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે.
તેણે પોતાનું શરીર મેરેથોન એથ્લેટ જેવું બનાવ્યું છે અને મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. આ વ્યક્તિના શરીરનો સ્ટેમિના જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. માણસમાં આટલી સહનશક્તિ કેવી રીતે હોઈ શકે.
આ વ્યક્તિએ કહ્યું કે આવું કરવું સરળ નહોતું. તેણે કહ્યું કે તે હંમેશાથી સે-ક્સનો શોખીન છે. તેણે આ રેકોર્ડ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેણે પોતાની જાતને મેરેથોન એથ્લેટની જેમ તૈયાર કરી અને મહિનાઓ સુધી તેના માટે તાલીમ લીધી.આ વ્યક્તિએ જણાવ્યું કે આ જાતીય સ્પર્ધા પહેલા કોઈ ડ્રગ્સની મંજૂરી નહોતી.
આ માટે તેણે મેડિકલ ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો. આ સિવાય આ સ્પર્ધાના નિયમો ખૂબ જ કડક હતા. પરંતુ તેણે 1983નો રેકોર્ડ તોડ્યો. જોકે બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.