આ છે વિજય સુંવાળાના ધર્મપત્ની,પત્ની સાથે ની આ તસવીરો તમને ક્યારેય જોવા નહીં મળે,જોવો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

આ છે વિજય સુંવાળાના ધર્મપત્ની,પત્ની સાથે ની આ તસવીરો તમને ક્યારેય જોવા નહીં મળે,જોવો

Advertisement

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુવાળાની પત્ની વિશે આજના ઈન્ટરનેટના જમાનામાં વિજય સુંવાળાએ ખૂબ જ ધૂમ મચાવી છે.

અને તેમને ઘણા એવા સોંગ છે કે જેમણે ખૂબ જ લોકચાહના મળી છે તેમજ વાત કરવામાં આવે તો વિજય સુંવાળાએ ટૂંકા સમયમાં જ પોતાનું નામ બનાવી દીધું છે અને લોકો તેમને ઓળખતા થઈ ગયા છે.વિજય સુંવાળાનું નામ આજે ખૂબ જ પ્રસિધ્ધ થઈ ગયું છે અને ગુજરાતમાં તેમને ઘણી લોકચાહના મેળવી લીઘી છે.

Advertisement

અને તેમના અનેક સોંગ એવા છે કે લોકોનું દિલ જીતી લીધું છે અને તેમના ચાહકો દિવસે દિવસે વધવા લાગ્યા છે. વિજય સુંવાળા ખૂબ જ સરસ ગાયક કલાકાર છે અને તેમને તેમની જિંદગીમાં ઘણા એવા પ્રોગ્રામો કર્યા છે કે જ્યાંથી તેમને ખૂબ જ લોકચાહના મળી છે અને લોકો તેમને ઓળખતા થયા છે.

Advertisement

વિજય સુંવાળા હાલ અમદાવાદ માં રહે છે અને નો જન્મ પણ અમદાવાદ માં જ થયો હતો.અને એમનું ગામ મહેસાણાના તાલુકાનું કડી જિલ્લાનું સુંવાળા. તેને એમના ગામ પરથી જ એમને પોતાની અટક રાખી દીધી હતી.ત્યારબાદ વાત કરીએ તેમના પ્રોફેશનની તો વિજય સુંવાળા છેલ્લા 4 વર્ષથી આ પ્રોફેશનમાં છે.

Advertisement

અને તેમને ઘણા કલાકારો સાથે પણ પોતાના પ્રોગ્રામો કર્યા છે તમને જણાવી દઈએ કે વિજય સુંવાળાની એક ખાસ વાત પણ છે કે તેમણે ગીતો ગાવા માટે કોઈ કલાસ કે કોઈ તાલીમ લીધી ન હતી. તેમણે મનિરાજ બારોટ,જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારોના ગીતો સાંભળીને પ્રેક્ટિસ ચાલુ કરી હતી.

Advertisement

અને ત્યારબાદ તેમણે તેમના મોટા બાપાના રાસગરબાના આયોજન દરમિયાન તેમણે પણ ગરબા ગાયા હતા અને ત્યારથી જ તેઓ ગાવા લાગ્યા હતા અને કલાકાર બની ગયા હતા અને તેમનાં ફ્રેન્ડો પણ ખૂબ જ વધી ગયા છે અને હાલમાં પણ વિજય સુંવાળા જ્યારે લાઈવ થાય છે ત્યારે તેમના વિવ પણ ખૂબ જ થઈ જાય છે આ રીતે તેમનું કરિયરની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તેમને ઘણી લોકચાહના મળી હતી અને સાથી કલાકારો ખૂબ જ પ્રેમ કરે છે.

Advertisement

અને તેઓના ગમન સાંથલ સાથે પણ ઘણા પ્રોગ્રામો થયા છે ઘણીવાર વિજય સુંવાળા ગમન સાંથલ સાથે જોવા મળી આવતા હોય છે.તેમને તેમની જિંદગીમાં કોઈ ભેદભાવ રાખ્યો નથી અને તેમજ વિજય સુંવાળા જ્યારે ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા ત્યારે શાળામાં વિજ્ઞાન મેળો હતો તે દરમિયાન તેમણે એક પોગ્રામમાં ભાગ પણ લીધો હતો અને આ પ્રોગ્રામમાં પાર્થના ગાવાની હતી ત્યારે તેમને પ્રાર્થના પણ ગાયી હતી અને જેમાં તેમણે આ સુરીલો આવાજ સંભાળીને શાળાના શિક્ષકો તેમજ ઘરનાએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

અને તેમના વખાણ કર્યા હતા અને આ ફિલ્ડમાં આગળ વધવાની સલાહ આપી હતી અને ત્યારબાદ તેમણે ગાવાની શરૂઆત કરી હતી અને આવી જ રીતે તેઓ ખૂબ જ આગળ વધ્યા હતા અને વિજય સુંવાળા આજે ખૂબજ પ્રખ્યાત થઈ ગયા છે અને તેમજ તેઓ તેમની મોટી મૂછો અને મોટી દાઢીમાં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે અને તેમજ તેઓ હાલમાં ખૂબ જ ગીતો બનાવ્યા છે અને તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે આવા ગીતોએ તેમને ઘણી લોકચાહના અપાવી છે.

Advertisement

અને જેના કારણે જ લોકો આજે વિજય સુંવાળાને વધારે ઓળખવા લાગ્યા છે અને તેઓ દુનિયા ડોલે છે અને આજે તારો સમય કાલે મારો આવશે તેમાં પણ તેમણે ઘણી લોકચાહના મળી છે અને તેઓ આજે જીગર જાન બની ગયા છે તેમજ વિજય સુંવાળાને રેગડી ખૂબ જ પ્રિય છે અને તેઓ નાનપણથી જ રેગડી પણ ગાય છે અને રેગળીની કળા તેમણે તેમને દાદા અને તેમના પિતાજી પાસેથી શીખ્યા હતા.તેમજ સૌથી મોટી વાત એ છે કે વિજય સુંવાળા એ વિહત માતાજીના ભુવા છે.

Advertisement

અને વિજય સુંવાળા વિહત માતાને ખૂબ જ માને છે અને વિહત માતા પર પણ તેમણે ઘણા સોંગ ગાયા છે તેમજ વિજય સુંવાળા ગરબા,ગુજરાતી સોંગ,લોકગીતો અને હાલમાં તેમણે હિન્દી ગીતો ગાવાનું પણ ચાલુ કર્યું છે અને જેમાં પણ તેમના મિત્રોએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમજ અંગત જીવનની આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેઓ પરણીત છે.

Advertisement

વિજય સુંવાળાના પરિવારમાં તેમના મમ્મી,પપ્પા અને ત્રણ ભાઈ છે અને વિજય સુંવાળા આજે પણ તેમના પરિવાર સાથે હળી મળીને રહે છે તેમજ વિજય સુંવાળાના પપ્પા હાલમાં બિલ્ડર અને લોબીનું કામ કરે છે તેમજ વિજય સુંવાળાને ધાર્મિક સ્થળો પર ફરવાનું વધારે પસંદ છે અને અમુક સમય તે આવી રીતે ફરવા માટે જ કાઢે છે તેમજ તેઓ દ્વારકા,જૂનાગઢ જેવા મુખ્ય દ્વાર પર તે વધારે ફરવા માટે જાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગુજરાતના સુપર સિંગર એવા વિજય ભાઈ સુવાળા ને કોણ નથી ઓળખતું મિત્રો વિજય સુવાળા ના નવા ગીતો આવતા જ ચારેબાજુ તેમનું આ ગીત ધૂમ મચાવી દેતા હોય છે.વિજય સુંવાળા ઉત્તર ગુજરાતના કડી તાલુકાથી 4 કિલોમીટર દુર આવેલા નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી દીધી છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button