પતિ ની સામે જ મહિલા વેપારી જોડે શારી-રિક સંબંધ બાંધવા લાગી,અને પછી..

રાજ્યમાં હનીટ્રેપના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યાં છે ત્યારે દરેકે આવા લોકોને ઓળખીને તેમની મોડસ ઓપરન્ડીને સમજી તે સફળ ન થાય તે માટે થોડું સતર્ક રહેવાની જરૂર છે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે.
ત્યારે લોકોને કઇ રીતે સારી સારી લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા સરળ બની ગયું છે એકાઉન્ટ ધારક મહિલાઓ કમાતા ધમાતા યુવાનો કે કોઇપણ ઉંમરના લોકો સાથે મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે.
હની ટ્રેપનો સિલસિલો આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે બાદમાં વીડિયો કોલથી વાત કરે છે અને અનેક વાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે હનીટ્રેપના દ્વારા ઠગાઈના કિસ્સાઓ વધતાં રહે છે.
ત્યારે સુરતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઠગ દંપતીએ એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા જ્યારે પતિએ તેમનો વીડિયો ઉતાર્યો હતો.
આ વીડિયોને લઇને જ વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો આ જાળમાં ફસાવી દંપતીએ વેપારી પાસેથી પાંચ લાખ અને ફ્લેટ પડાવી લીધો હતો આખરે વેપારીએ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એમ્બ્રોડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ શરીર સં* બાંધ્યો હતો જ્યારે પતિએ વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યું હતું કારખાનેદાર ભાવનગરથી સુરત આવતા આ મહિલા ફરી તેની પાછળ આવી હતી અને ફરીથી સં* બનાવી બ્લેકમેલ કર્યો હતો.
આ મહિલાએ પહેલા વેપારી સાથે મિત્રતા કેળવી હતી પોતાના પતિને નોકરી પર રાખવાનું કહી વેપારી જોડે મિત્રતા કેળવી હતી જે બાદ મહિલાએ જાળ પાથરી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો આટલું જ નહીં મહિલાએ વેપારી સાથે શરીર સં** બાંધ્યો હતો.
જેનો વીડિયો ખુદ તેના પતિએ ઉતાર્યો હતો અને તેને બ્લેકમેલ કર્યો હતો બદનામીના ડરે વેપારીએ મહિલાને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા અને અમરોલીમાં આવેલો ફ્લેટ પણ તેના નામે કરી દીધો હતો વેપારીએ મહિલાને રૂપિયા આપી વીડિયો ડિલીટ કરવાનું જણાવ્યું હતું.
પરંતુ તેણે આ વીડિયો ડિલીટ કર્યો નહોતો જે બાદ વેપારી ભાવનગરથી સુરત રહેવા આવી ગયો હતો તે બાદ મહિલાએ વેપારીનો પીછો કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું મહિલાએ ભૂતકાળ ભૂલી જવાનું કહી.
વેપારી સાથે ફરી શારીરિક સં* બાંધ્યા હતા કારખાનેદારે અમરોલીમાં ફ્લેટ બુક કરાવ્યું હોવાની જાણકારી મળતા મહિલાએ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું જ્યારે મહિલાના પતિએ વેપારીને માર પણ માર્યો હતો મહિલાએ ફ્લેટ પડાવી લીધા બાદ વેપારીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે