અઠવાડિયામાં માં કેટલી વાર સમા-ગમ કરવુ જૉઈએ??..

સે* કરવાથી થતા ફાયદાઓથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે પછી તે સંબંધમાં મધુરતા ઉમેરવાની વાત હોય કે સ્વાસ્થ્યની સે*ના ફાયદા કોઈનાથી છુપાયેલા નથી એક સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ છે.
જીવનસાથી સાથે સારો સે* એ સારા સ્વાસ્થ્યની ચાવી છે સે* કરવાથી સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે આ સિવાય તેનાથી હાર્ટને લગતી સમસ્યાઓ થતી નથી અને ડિપ્રેશન પણ નથી ભટકતું ચાલો જાણીએ કે સે** કરવાથી શું ફાયદો થાય છે.
અને સ્વસ્થ રહેવા માટે કેટલું સે* કરવું જોઈએ અમુક લોકો પોતાના જીવનસાથી સાથે સમાગમ કરવું ખૂબ જ પસંદ કરતા હોય છે તો તેની સામે તેવા પણ અમુક લોકો હોય છે કે જે સમા*ગમની સાથે સાથે બીજી ઘણી પળોનો આનંદ માણવા માંગતા હોય છે.
તેઓ ફક્ત સમાગમમાં જ માનતા નથી તો હવે આપણે આમાં જઈશું ઉંમર પ્રમાણે સમાગમ કરવાની લોકોની માનસિકતા કેટલાક લોકો એવા હોય છે કે જે નોર્મલ રીતે અઠવાડિયામાં એક વખત સમાગમ કરવું જોઈએ.
ઘણા લોકો એવા હોય છે કે જે અઠવાડિયામાં બે વખત સમાગમ કરતા હોય અને અમુક લોકો એવા પણ હોય છે કે જે અઠવાડિયામાં ફક્ત એક જ વખત સમાગમ કરતા હોય અઠવાડિયું છોડો તેવું પખવાડિયે મહિને ફક્ત એક બે વાર સમાગમ કરતા હોય છે.
અને આને આપણે કોઈપણ રીતે ખોટું ન કહી શકીએ કે પછી જે લોકો દરરોજ રાત્રે બે દિવસમાં 24 કલાક દરમિયાન ત્રણથી ચાર વખત સમા*ગમ કરતા હોય તે પણ એક જોતા નોર્મલ જ છે નવા નવા લગ્ન થયા હોય તો અમુક કપલો એવા હોય છે.
કે જે દિવસ દરમિયાન 24 કલાકની અંદર ત્રણથી ચાર વખત સમા*ગમ કરતા હોય છે તો આ વસ્તુ તે ખૂબ જ નોર્મલ છે આ વસ્તુ કોઈપણ રીતે વધારે આ તો અતિશયોક્તિ નથી માણસ પોતાના ઈચ્છા પ્રમાણે આ વસ્તુ કરે છે.
પોતાના પાર્ટનર સાથે સુખ માનવાનું બન્નેને પસંદ હોય તો તે આ રીતે કરે છે જ્યારે અમુક લોકો એવા હોય છે કે જે લગ્નના પહેલા વર્ષથી જ અઠવાડિયામાં ફક્ત એક આંખ બે વાર સમા*ગમ કરતા હોય છે.
અને તેઓ પોતાનું આ રૂટિન આખી લાઈફ આવી રીતે જ ચલાવે છે એક અભ્યાસ અનુસાર એક દાયકા દરમિયાન અમેરિકાના લોકોમાં સે*ના વલણમાં ઘટાડો થયો છે 2010 થી 2014 સુધી 2000 થી 2004 ની તુલનામાં અમેરિકનોએ 9 ગણું ઓછું સે* કર્યું હતું.
જો આપણે વિવાહિત યુગલો વિશે વાત કરીએ તો આ આંકડો તેમની વચ્ચે પણ ઓછો હતો સંશોધન મુજબ પરિણીત યુગલો દર વર્ષે 16 વખત ઓછું સે* કરે છે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે પુરુષો અઠવાડિયામાં બેથી વધુ વખત સે* કરે છે તેમને હાર્ટ એટેકનો ખતરો મહિનામાં એક વાર સે**, કરનારા પુરુષો કરતાં ઓછો હોય છે