પતિનો પ્રાઇવેટ પાર્ટ નાનો હતો તો પત્ની એ એવો ઉપાય કાઢ્યો કે પતિ દિવસ રાત…

સવાલ.હું 24 વર્ષની પરણિત મહિલા છું લગ્ન પહેલા મારા પતિને હસ્ત-મૈથુનની લત હતી કદાચ આ જ કારણ છે કે તેમના ગુપ્તાંગમાં સ્પોન્જિનેસ નથી અને અંગ નાનું અને પાતળું થઈ ગયું છે તેનાથી જાતીય આનંદ મળતો નથી તેણે શું કરવું જોઈએ.
જવાબ.હસ્ત-મૈથુન એ અસામાન્ય કે હાનિકારક પ્રવૃત્તિ નથી આપણા સમાજમાં આ અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે પરંતુ પુરૂષના ગુપ્તાંગ પર તેની કોઈ વિપરીત અસર થતી નથી પતિ અને પત્ની બંને માટે જાતીય આનંદ વિશે વ્યવહારુ માહિતી આપતું.
સારું સાહિત્ય વાંચો બે સારા પુસ્તકો છે માસ્ટર એન્ડ જોહ્ન્સનનું સે-ક્સ મેન્યુઅલ અને કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ જો કે જો સમસ્યા યથાવત્ રહે તો પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લો હા નકલી સેક્સોલોજિસ્ટ્સ દ્વારા મૂર્ખ ન બનો આ સમસ્યા મનોવૈજ્ઞાનિક છે અને જાતીય તકનીક સાથે સંબંધિત છે તમે બંને સાથે મળીને ઉકેલ શોધી શકો છો.
સવાલ.હું 22 વર્ષની યુવતી છું મારી સાથે જ કોલેજમાં ભણતા એક યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ મેં તેને નકારી કાઢ્યો ત્યારબાદ એણે કહ્યું કે આપણે પ્રેમી નહીં પણ સારા મિત્ર તો બની શકીએ.
ત્યારે હું સંમત થઈ એ મારી સાથે સંતુલિત અને સંયમપૂર્વક વર્તન કરે છે છતાં મારી સાથે વધુમાં વધુ સમય વિતાવવા ઈચ્છે છે કોલેજમાં બધાં માને છે કે અમે બંને પ્રેમમાં છીએ મારું નામ વિના કારણે એના નામની સાથે જોડાઈ રહ્યું છે શું કરું? એક યુવતી (વેરાવળ)
જવાબ.એ યુવક હજી એના મનમાં તમારા માટે ઉત્પન્ન થયેલા પ્રેમભાવને દબાવીશક્યો હોય એવું નથી લાગતું તમે એના પ્રેમનો અસ્વીકાર કર્યો તો એણે તેને મૈત્રીનું રૂપ આપ્યું તમને તમારું નામ એની સાથે જોડાય તે ન ગમતું હોય તો તમે એને સ્પષ્ટ કહી દો કે તમે નાહક બદનામ થવા નથી ઈચ્છતાં બીજાના મનમાં રહેલો ભ્રમ દૂર કરવા તમારી મૈત્રી પર અત્યારથી જ પૂર્ણવિરામ મૂકી દો.
સવાલ.હું નોકરી કરું છું અને ત્રણ બાળકોની માતા છું મારા પતિ ડોક્ટર છે લગ્ન પહેલા મારા પતિના જીવનમાં એક યુવતી હતી આજે પણ એ મહિલા અવિવાહિત છે મારા પતિ મહિનામાં ૮-૧૦ વાર એને મળવા બહારગામ જાય છે.
હું આ કારણસર સતત તાણ અનુભવું છું સમાજમાં મારા પતિની પ્રતિષ્ઠા સારી હોવાથી કોઈ સંબંધીને કહી શકું તેમ નથી તેમ જ એ પોતે પણ કોઈની વાત માને એવા નથી એ મને કે પેલી મહિલાને છોડવા નથી ઈચ્છતા.
શું આખુંજીવન આમ જ ચાલ્યા કરશે? ક્યારેક હું એટલી મૂંઝાઈ જાઉં છું કે બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાની ઈચ્છા થઈ જાય છે પરંતુ બાળકોને કારણે આમ નથી કરી શકતી યોગ્ય સલાહ આપશો?એક યુવતી (રાજકોટ)
જવાબ.લગ્નને આટલાં વર્ષો વીત્યા પછી અને સંતાનો થયા બાદ પણ તમારા પતિ એ મહિલા એટલે કે પ્રેમિકાને છોડી શક્યા નથી તો તમે પણ બને એટલો પરિસ્થિતિનો સ્વીકાર કરવાની કોશિશ કરો તમારા પતિ તમારી અવહેલના નથી કરતા વળી.
સમાજમાં તમારી પ્રતિષ્ઠા છેે તેને વાંધો આવે એમ નથી એક સમય અવશ્ય આવશે જ્યારે એમનો મોહભંગ થશે જ આવા સંબંધ લાંબા સમય સુધી ટકતા નથી અમુક સમય બાદ તે નીરસ અને કંટાળાજનક લાગે છે તેથી તમે નાહક તાણ ન અનુભવો.
સવાલ.મારી ઉંમર 18 વર્ષ છે મારાં માતા-પિતાએ લગ્ન વિશે મને પૂછ્યા વિના જ 30 વર્ષના યુવક સાથે મારાં લગ્ન કરી નાખ્યા એની સાથે મને બિલકુલ ફાવતું નથી લગ્ન પછીના એક જ અઠવાડિયા બાદ એ વાતવાતમાં મારી સાથે ઝઘડવા લાગ્યા છે.
અમારા વિચાર બિલકુલ મળતા નથી વળી એમનો સૌથી મોટો દોષ એ છે કે એમનો સ્વભાવ શંકાશીલ છે આ બધાંથી અકળાઈને હું અન્ય જ્ઞાાતિના એક વિવાહિત યુવકને પ્રેમ કરવા લાગી છું.
એ મને એની સાથે રાખવા તૈયાર છે પણ હું કોઈ બીજી સ્ત્રીનું ઘર ભાંગવા નથી માગતી સામે પક્ષે મારા પતિને છોડવા ઈચ્છું છું હું હજી પુખ્ત વયની નથી તો શું મને છૂટાછેડા મળી શકે? એક કન્યા (નડિયાદ)
જવાબ.તમારાં કુટુંબીજનોએ તમારાં લગ્ન નાની વયે કરી નાખ્યાં હોવાથી તમે લગ્નની મર્યાદાઓને નથી સમજતાં તમારા ઉચ્છૃંખલ સ્વભાવનો ગેરલાભ ઉઠાવી એ વિવાહિત યુવક તમને ગેરમાર્ગે દોરી રહ્યો છે એ તમારી સાથે પ્રેમનું નાટક કરી રહ્યો છે.
વિવાહિત હોવાથી એ તમને પોતાની સાથે નહીં રાખી શકે કદાચ રાખે તો પણ તમારી સ્થિતિ અત્યારની સ્થિતિ કરતાં વધારે ખરાબ હશે તમારા પતિ શંકાશીલ સ્વભાવના છે એમના ને તમારા વિચારો મળતા આવતા નથી.
આથી એ તમને ગમતાં નથી અને તમે છૂટાછેડા લેવા ઈચ્છો છો પણ એ માટે સૌપ્રથમ એક વાત બરાબર સમજી લો કે પુખ્ત વયનાં થયા પછી પણ છૂટાછેડા સરળતાથી નહીં મળે કદાચ છૂટાછેડા મળી ગયા બાદ.
તમે પુર્નલગ્ન કરો તો પણ એ વાતની ખાતરી ખરી કે નવા પતિ સાથે તમારા વિચાર મળશે જ? લગ્ન એક સમાધાન છે જેમાં પતિ-પત્ની બંનેએ એકબીજાને અનુરૂપ થઈને રહેવું પડે છે તમે તમારા પ્રેમીથી દૂર જ રહો અને પતિ સાથે અનુકૂળતા કેળવો તમે તમારા ઘેર જ રહો મૃગજળ પાછળ ખોટાં ફાંફાં ન મારો.