હવસની ભૂખી મહિલા 2 દીકરીઓ સામે જ દિયર જોડે સમા-ગમ કરતી,દીકરીઓને પણ ઈચ્છા થઈ જતા…
આજકાલ સમાજમાં સંબંધોને કલંકિત કરતા કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે. ખાસ કરીને દેવર અને ભાભી વચ્ચેના અફેરના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ અમદાવાદ શહેરમાં માતાએ જ તેની બે સગીર દીકરીઓ સામે જ તેની દિયર સાથે સંબંધ બાંધતી હતી. આ પ્રકારના વર્તનથી કંટાળીને બંને બહેનો ઘર છોડીને મિત્રના ઘરે પહોંચી હતી.
મહિલા હેલ્પલાઈન અભયમ 181ની મદદથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. આ જાણીને પિતા સ્તબ્ધ થઈ ગયા. માતા તેની પુત્રી સાથે રહેવા માંગતી હતી અને પુત્રીઓ તેની સાથે રહેવા માંગતી ન હતી, તેથી પિતા સાથે તેમના વતન લઈ જવાનો કરાર કરવામાં આવ્યો હતો.
ગેરહાજરીમાં દિયર તેમની દીકરીઓની સામે જ જાતીય કૃત્ય કરતા હતા. જેથી કંટાળેલી દીકરીઓએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે પહોંચીને મહિલાના પતિને ફોન કર્યો હતો. જોકે, જ્યારે મહિલાના પતિને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો હતો.
જ્યારે મહિલાની ઈચ્છા પૂછવામાં આવી તો તે તેના દિયર સાથે રહેવા માંગતી હતી. જ્યારે દીકરીઓ તેમના પિતા સાથે રહેવા માંગતી હતી. જેથી અંતે પિતા પુત્રીઓ સાથે ઘરે જતા રહ્યા હતા. મહિલા તેના દિયર સાથે ઘરે રહેવા ગઈ હતી. આમ એક પરિવારનો દુઃખદ અંત આવ્યો.
નારોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 16 અને 21 વર્ષની બે બહેનોએ 181 મહિલા અભય ટીમનો સંપર્ક કર્યો હતો. જ્યારે ટીમ રડતી બંને યુવતીઓની નજીક પહોંચી અને સમગ્ર ઘટના ટીમને જણાવી તો પોલીસ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગઈ.
આ પરિવાર ઉત્તર પ્રદેશનો છે અને ગુજરાતમાં મજૂરી કામ કરે છે. આ લોકો માતા-પિતા, કાકા અને ભાઈઓ સાથે રહે છે. જોકે તેના કાકા અપરિણીત છે. બંને બહેનોએ જણાવ્યું હતું કે તેઓ બંને નાના હતા ત્યારે તેમની માતાને તેમના કાકા સાથે અફેર હતું.
આવોજ એક બીજો કિસ્સો,આખો મામલો થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સે-ક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે.હવે તમને ખબર તો પડીજ હશે.
સમગ્ર ઘટનાં માં બન્યું હતું એવું કે યુવક ને પોતાની જ ભાભી સાથેજ પ્રેમ સંબંધ બાંધતા વચ્ચે નડતર રૂપ ભાઈ નો સફાયો કરવામાં આવ્યો હતો.હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું પોલીસ દ્રારા બહાર પાડવામાં આવ્યું હતું.
ગામમાં નજીકના ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે ભારે ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહ ની લાશ મળી આવી હતી.પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી.
વધારે વાત કરીએ તો ભાઈઓ નજીક ની આલ્પાઇન પ્લાસ્ટીક કંપનીમાં કામ કરતા મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી.અને આ જ પૂછપરછ માં તેને પોતાનું મો ખોલ્યું હતું અને કહ્યું કે તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા.
બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સે-ક્સ માણતાં હતાં.જોકે આવાત મી ભાઈ મેં ખબર પડતાં અમારા આ સંબંધ માં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.ત્યારબાદ યુવકે પોતાના જ ભાઈ ને મારવાનો આખો પ્લાન બનાવ્યો.
લગભગ સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને નજીક ની ચોકડીએ બોલાવ્યો હતો અને પાસેની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસે લાવેલ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ફટકા મારી મોત નિપજાવ્યું હતું.
સગા ભાઈ એજ પોતાના ભાઈ ને માત્ર હવસ માટે મોત ને ઘાટ ઉતાર્યો હતો.યુવક એ જણાવ્યું કે તે સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો અને આ સમય દરમિયાન ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા.
તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો.પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા.અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો.પરંતુ નિષ્ફળ રહ્યો હતો.જોકે આ વખતે તેણે ભાઈને મારી નાખી અને પોતાના પ્લાન પુરો તો કર્યો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો.